Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

રાજ્યમાં આગામી ત્રણ દિવસ બાદ ગરમી વધશે

આગામી ૫ દિવસ ગુજરાતમાં ૩૫ કિલોમીટરની ઝડપે પવન ફુંકાવવાની શક્યતા અમદાવાદ, ગુજરાતમાં સતત વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે, સતત બેવડી ઋતુનો થઈ રહ્યો છે અનુભવ. વહેલી સવારે અને સાંજે ઠંડી લાગે છે જ્યારે બપોર દરમિયાન આકરી ગરમીનો અહેસાસ થાય છે….

અમદાવાદ : પટવાશેરીમાં નાના બાળકોને મફત સ્કૂલ વોટર બેગનું વિતરણ કરવામાં આવ્યું

વોટર બેગ લઇ બાળકો ખુશ-ખુશાલ નજર આવ્યા  અમદાવાદ,તા.૭,ગુરુવાર શહેરના પટવાશેરી ખાતે આજ રોજ બાળકોના દિલમાં ખુશી દાખલ કરવા સ્કૂલ વોટર બેગનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ સ્કૂલ વોટર બેગ વિતરણ ઓલ ઈન્ડિયા હજ વેલફેર સોસાયટીના ઉમરખાન પઠાણ દ્વારા કરવામાં…

સંજય લીલા ભણસાલીએ તેમનું મ્યુઝિક લેબલ “ભણસાલી મ્યુઝિક” લોન્ચ કર્યું..!

(રીઝવાન આંબલીયા) ભણસાલીની કલાત્મક દ્રષ્ટિ અને આબેહુબ ફિલ્માંકન હંમેશા કોઈપણ મર્યાદાને પાર કરે તેવુ હોય છે અને સમગ્ર વિશ્વમાં જાદુઈ તરંગો બનાવે છે. ભારતીય સિનેમામાં, સંજય લીલા ભણસાલીનું નામ આકર્ષક સ્ટોરી અને સુંદર મ્યુઝિક સાથે હમેંશા જોડાયેલું રહ્યુ છે. હવે…

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભાટિયા ચેક પોસ્ટ પાસેથી ૩ લોકોને MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા

આરોપીઓ મધ્યપ્રદેશથી ડ્રગ્સનો જથ્થો કારમાં લઈને આવી રહ્યા હતા સુરત, સુરત શહેરના યુવાધનને ખોખલું કરવાના કાવતરાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરત શહેરમાંથી વધુ એક વખત નશાનો કારોબાર ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભાટિયા ચેક પોસ્ટ પાસેથી ૩ લોકોને…

વડોદરા : બોર્ડની પરીક્ષા આપતા છાત્રો માટે હવે પોલીસે હેલ્પ લાઈન શરૂ કરી

ડિપ્રેશનથી પીડિત વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે વડોદરા,તા.૦૬ વડોદરા શહેર પોલીસ દ્વારા બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને માનસિક તણાવનો સામનો કરવામાં મદદ કરવા માટે એક વિશેષ પહેલ કરવામાં આવી રહી છે. પહેલમાં એક હેલ્પ લાઇનનો સમાવેશ થાય છે જે ડિપ્રેશનથી…

જાે બાઈડને રમઝાન અંગે આપી ચેતવણી : ગાઝામાં યુદ્ધવિરામ પર કોઈ વાતચીત નહીં..!

ગાઝામાં સંઘર્ષ વિરામ અને ઈઝરાયેલી બંધકોને મુક્ત કરવાને લઈ હમાસની સાથે ૩ દિવસની ચર્ચા કરી પણ તેનું કોઈ પરિણામ સામે આવ્યું નથી. વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને મંગળવારે ચેતવણી આપી કે, જાે ઈઝરાયેલ અને હમાસ મુસ્લિમોના પવિત્ર મહિના રમજાન સુધી…

ઈઝરાયેલની કંપનીઓ અમેરિકાના સૌથી મોટા એરોસ્પેસ મેળામાં ભાગ લઈ શકશે નહીં : ચિલી

આ પગલા પાછળ ચિલી સરકાર દ્વારા કોઈ કારણ આપવામાં આવ્યું નથી. પરંતુ તેને ગાઝા યુદ્ધ સાથે જાેડવામાં આવી રહ્યું છે. ચિલી,તા.૦૬ દક્ષિણ અમેરિકાના નાના દેશ ચિલીએ ઈઝરાયેલને મોટો ઝટકો આપ્યો છે. ચીલીએ મંગળવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે, ઈઝરાયેલની…

આગામી ૧૧ માર્ચથી શરૂ થતી ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાને લઈને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને ખાસ સૂચના

જે વિદ્યાર્થીએ ફી ન ભરી હોય તેમની હોલ ટિકિટ અટકાવવામાં ન આવે તેવી તાકીદ કરી ગાંધીનગર, બોર્ડ પરીક્ષા દરમિયાન એવા કિસ્સા સામે આવતા હોય છે કે, જ્યાં જે વિદ્યાર્થીએ ફી ન ભરી હોય તેમની હોલ ટિકિટ અટકાવવામાં રાખી હોય છે….

આવી રહ્યો છે રેહમતો, બરકતોનો પવિત્ર મહિનો “રમઝાન” જેની ફઝીલતો છે બેહિસાબ..!

(અબરાર એહમદ અલવી) ઇસ્લામ ધર્મમાં પાંચ રૂકન (સ્તંભ) છે. જેમાં (૧) કલમા-એ-તૌહીદ (૨) નમાઝ (૩) રોઝા (૪) ઝકાત અને (૫) હજ્જ આ પાંચ રૂકન (સ્તંભ)મા એક રૂકન (સ્તંભ) તરીકે “રમઝાન” માસના પૂરા રોઝા રાખવા. રમઝાન મહિનો હવે શરૂ થવાને ગણતરીના…

ખતરનાક સત્યને દર્શાવતી ફિલ્મ “બસ્તર”નું ટ્રેલર રિલીઝ થયું

ટ્રેલરમાં ઘણા ભયાનક દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. મુંબઈ, અદા શર્મા છેલ્લા કેટલાક સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છે. તે બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં જાેવા મળી છે. અભિનેત્રીને ફિલ્મ “ધ કેરળ સ્ટોરી”થી લોકપ્રિયતા મળી હતી. તે ફિલ્મે સારી એવી કમાણી કરી હતી….