Safeer News

Breaking News from Ahmedabad

Politics

RSS ઉપર પ્રતિબંધ મુકવાની લાલુ પ્રસાદની માંગ

(અબરાર એહમદ અલવી) લાલુ પ્રસાદે ભાજપનુ નામ લીધા વગર ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતાં લાલુએ કહ્યુ કે, ભ્રષ્ટાચારની બોલબાલા છે. રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે પૉપુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા (PFI) પર લગાવવામાં આવેલા પ્રતિબંધનું સ્વાગત કર્યુ છે……

Politics દેશ

ચિદંમબરમે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, “એક દિવસ ભારતના બધા ધારાસભ્યોને ખરીદી લેશે”

2014 પછી ભારતીય બજારમાં એક જથ્થાબંધ ખરીદાર છે જે એક દિવસ તે ખરીદાર લગભગ બધા ધારાસભ્યોને ખરીદી લેશે : ચિદંમબરમ પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ગોવામાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોની પણ તારીફ કરી હતી કે જે પોતાના સાથી સાથે સત્તાધારી ભાજપમાં સામેલ ન…

ગુલામ નબી આઝાદે પીએમ નરેન્દ્ર મોદી માટે કહી મોટી વાત

આ બાબતે કોંગ્રેસે કહ્યું કે હવાનું રૂખ બદલી રહ્યું છે  કોંગ્રેસથી અલગ થયા બાદ વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ આગામી થોડા દિવસોમાં નવી પાર્ટીની જાહેરાત કરવા જઈ રહ્યા છે. પાર્ટીની જાહેરાત પહેલા તેઓ સતત કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન…

Politics દેશ

TMCએ ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ટી-શર્ટ અભિયાન શરૂ કર્યું, લખ્યા વાંધાજનક શબ્દો

અભિષેક બેનર્જી પોતે ટી-શર્ટની નવી ડિઝાઈન અંગે કાર્યકરોને માર્ગદર્શન આપી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ટી-શર્ટ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ટી-શર્ટ પર શાહની તસવીર કાર્ટૂનના રૂપમાં છપાઈ છે અને તેમની મજાક ઉડાવવા માટે…

મુર્મુની જીત કરતાં યશવંત સિન્હાની હારની વધુ ચર્ચા, જાણો ત્રણ મુદ્દામાં ક્યાં હતી ભૂલ?

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રથમ રાઉન્ડમાં સાંસદોના મતોની ગણતરી કરવામાં આવી હતી. લોકસભા અને રાજ્યસભા સહિત કુલ 776 સાંસદોના મત માન્ય હતા. દ્રૌપદી મુર્મુ દેશના આગામી રાષ્ટ્રપતિ હશે. મતગણતરીનાં ત્રણ રાઉન્ડ પછી જ તેમણે વિપક્ષી ઉમેદવાર યશવંત સિંહા પર નિર્ણાયક લીડ મેળવી…

Politics દુનિયા

બ્રિટનમાં વડાપ્રધાન પદના ઉમેદવાર ઋષિ સુનક ત્રીજા રાઉન્ડમાં પણ આગળ, જીતની પ્રબળ આશા 

હાલમાં જ જોન્સને પોતાની પાર્ટીના નેતાઓને કહ્યું હતું કે જો તમે ઈચ્છો તો કોઈને પણ સમર્થન આપો, પરંતુ ઋષિ સુનકને સમર્થન ન આપો બ્રિટનમાં સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીને ટેકો આપતા લગભગ અડધા મતદારો માને છે કે ભારતીય મૂળના રાજકારણી અને ભૂતપૂર્વ…

Politics દેશ

મહારાષ્ટ્રમાં કોણે રમત રમી, સીએમ એકનાથ શિંદેએ પોતે જ કર્યો ખુલાસો

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સોમવારે જાહેરમાં આ રહસ્યનો પર્દાફાશ કર્યો મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલની સ્ક્રિપ્ટ લખનાર કલાકાર કોણ છે? મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સોમવારે જાહેરમાં આ રહસ્યનો પર્દાફાશ કર્યો મહારાષ્ટ્રમાં રાજકીય સંકટના વાદળો ધીમે ધીમે વિખેરાઈ રહ્યા છે, પરંતુ લોકોના મનમાં હજુ…

Politics દેશ

કોંગ્રેસ છોડી સમાજવાદી પાર્ટીમાં ગયા સિબ્બલ, જાણો ત્રણ મોટા કારણ

સિબ્બલના કોંગ્રેસ છોડવા અને સમાજવાદી પાર્ટીના નજીક આવવાને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ સમાજવાદી પાર્ટીના સમર્થનથી રાજયસભા જશે. આજે તેઓએ આ માટે નિર્દલિય ઉમેદવારી પત્ર પણ ભરી દીધું છે. સિબ્બલે 16મેના જ…

Politics દેશ

ગુજરાતના રાજકરણના મોટા સમાચાર, સોનિયા ગાંધી અને નરેશ પટેલ વચ્ચે 4 વાગ્યે બેઠક, બેઠકમાં પ્રશાંત કિશોર પણ રહેશે હાજર

ગુજરાત વિધાનસભા ચૂંટણીઓને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ત્યારે નરેશ પટેલની દિલ્લી મુલાકાતને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશને લઇને દિવસ જાય તેમ રાજનીતિ તેજ બની રહી છે. તેવામાં રાજકારણને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે….