અમદાવાદ,તા.૨૬અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો (Epidemic) વકર્યો છે. શહેરમાં ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાયો છે. પાછલા મહિનાની સરખામણીમાં નોંધપાત્ર કેસ વધ્યા છે. મચ્છરજન્ય અને પાણીજન્ય કેસમાં...
વાપીના શૂલપડમાં મસાલાનો ધુમાડો કરી ટોટકુ કર્યું ને.. બાળકીનું કરુણ મોત
વાપી,તા.૨૫ઔદ્યોગિક નગરી વાપીના છેવાડે આવેલા શૂલપડ વિસ્તારમાં એક પરિવારના ઘરમાં ગૂંગળાઈ જવાના મામલે ચોંકાવનારો...
વેસુ પોલીસે બાતમીના આધારે આરોપીને ડ્રગ્સ, ગાંજાના મુદ્દામાલ સાથે પકડી પાડયો છે.
સુરત,તા.૨૪સુરત પોલીસે ડ્રગ્સ, ગાંજાની હેરાફેરી કરતા પોલીસ પુત્રની ધરપકડ કરી છે. વેસુ...
ચા, પાણી અને નાસ્તા સહિત મેડિકલની સગવડ ઉભી કરી
અંબાજી,તા.૨૪અંબાજી પગપાળા જતાં યાત્રિકો માટે રસ્તાઓમાં હિન્દૂ સમાજના લોકો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનેક કેમ્પો બનાવવામાં...
વિશ્વ ક્રિકેટના ઈતિહાસમાં ભારતીય ટીમ આવું કારનામું કરનારી માત્ર બીજી ટીમ બની છે.
નવીદિલ્હી,તા.૨૪ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન ડેમાં ૫ વિકેટથી જીત મેળવીને ભારતીય ટીમે વિશ્વ...