અનોખી પહેલ : અમદાવાદ ટ્રાફિક પોલીસ ૫ દિવસ માટે વાહન ચાલકો પાસે દંડ નહીં વસૂલે
Uncategorized

અનોખી પહેલ : અમદાવાદ ટ્રાફિક પોલીસ ૫ દિવસ માટે વાહન ચાલકો પાસે દંડ નહીં વસૂલે

અમદાવાદ,તા.૧૪શહેરમાં ટ્રાફિકના નિયમોનું કડક રીતે પાલન કરાવવાં માટે અમદાવાદ પોલીસ તંત્ર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી હતી. ત્યારે આજથી પાંચ દિવસ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરીજનોમાં ટ્રાફિકના નિયમોને લઇને જાગૃતતા આવે તે માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં આજથી પાંચ દિવસ ટ્રાફિક પોલીસ દંડ વસુલવામાં નહિ આવે પણ ટ્રાફિક ભંગ કરનારાને એક ફૂલ આપી […]

Read More