Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : પટવાશેરીમાં નાના બાળકોને મફત સ્કૂલ વોટર બેગનું વિતરણ કરવામાં આવ્યું

વોટર બેગ લઇ બાળકો ખુશ-ખુશાલ નજર આવ્યા 

અમદાવાદ,તા.૭,ગુરુવાર

શહેરના પટવાશેરી ખાતે આજ રોજ બાળકોના દિલમાં ખુશી દાખલ કરવા સ્કૂલ વોટર બેગનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સ્કૂલ વોટર બેગ વિતરણ ઓલ ઈન્ડિયા હજ વેલફેર સોસાયટીના ઉમરખાન પઠાણ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ૪૦૦થી વધુ બાળકો આ સ્કૂલ વોટર બેગ લઇ ખુશ થયા હતા.