‘રંગીન કાગડો’ ફિલ્મ એન્ડ એન્ટરટેનમેન્ટ પ્રોડક્શન હાઉસ દ્વારા ટ્રાફિક અવેરનેસ “जान है तो जहान है”ના પોસ્ટર અને ટ્રેલર લોન્ચનું આયોજન કરવામાં આવ્યું
(Rizwan Ambaliya) ફિલ્મના કલાકારોને સર્ટિફિકેટ અને મોમેન્ટો આપી નવાજવામાં આવ્યા હતા ‘રંગીન કાગડો’ ફિલ્મ એન્ડ એન્ટરટેનમેન્ટ પ્રોડક્શન હાઉસ દ્વારા તાજેતરમાં ગુજરાત સાહિત્ય પરિષદ હૉલ અમદાવાદ ખાતે ટ્રાફિકની અવેરનેસ માટે શ્રી દિનકરભાઇ જાની રંગીન કાગડો દ્વારા બનેલ શોર્ટ ફિલ્મ “जान है…
ઋષભ રિખીરામ શર્માએ આ રીતે ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવી અને શરૂ કર્યો ‘સિતાર ફોર મેંટલ હેલ્થ’ ટૂર
(Divya Solanki) ઋષભ રિખીરામ શર્મા હાલમાં ભારતમાં ‘સિતાર ફોર મેંટલ હેલ્થ’ ટૂર પર છે, જ્યાં તેઓ ભારતીય પરંપરાગત સંગીત, પ્રાચીન રાગો અને આધુનિકતાને સંગીત સાથે જોડીને દર્શકોનું દિલ જીતી રહ્યા છે. તેમના શ્રોતાઓ તેમને આ વિચાર સાથે જોડાયેલો અનુભવે છે…
સાસ વહુની જોડી : આધુનિક જમાના માટેની પ્રેરક ટૂંકી વાર્તા…એક પિતાની પોતાની દીકરીને અનોખી શીખ
અમિત પંડ્યા – વસ્ત્રાલ, અમદાવાદ લગ્નના એક મહિના પછી પૂજા પહેલી વખત પિયર રોકાવા માટે આવી હતી ત્યારે તેનું મોઢું જોઈને પિતા સમજી ગયા કે, દીકરીનો ચહેરો કંઈક છુપાવી રહ્યો છે. મારી દીકરી પૂજાની ઉંમર 20 વર્ષની થઈ ચુકી હતી,…
ગુજરાતી ફિલ્મ ‘મિઠડા મહેમાન’નો પીવીઆર ખાતે પ્રીમિયર શો યોજાયું
(Rizwan Ambaliya) ગઈકાલે પીવીઆર ખાતે એક સુંદર મજાની ફિલ્મ ‘મિઠડા મહેમાન’નો જોરદાર પ્રીમિયર શોનું આયોજન થયું હતું. ઘણા બધા આમંત્રિત મહેમાનો સાથે તમામ થિયેટરો હાઉસફુલ રહી હતી. Film Review Jayesh Vora લેખક અને દિગ્દર્શક તરીકે ચીન્મય પરમાર દ્વારા એક નવી…
આજે ગુડ ફ્રાઈડે : હે પ્રભુ ઇસુ, આપને ચિર શાંતિ હો…
– અશોકકુમાર હંસદેવજી સાગઠિયા આજે ગુડ ફ્રાઈડે …આજથી બરાબર ૧૯૯૨ વરસ પહેલા ભર બપોરે ૩ વાગ્યે પ્રભુ ઇસુ ખ્રિસ્તને વધ સ્થંભ પર જડી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો હું જાણે કે સાક્ષી હોઉં તેવી લાગણી મેં અમેરીકન લેખક જનરલ…
‘મહિલા મહાસમિતિ’ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી
(Rizwan Ambaliya) અમદાવાદ,તા.૧૬ અમદાવાદ શહેરના મહિલા મહાસમિતિ દ્વારા 16.4.2025 ના રોજ 1008 ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિની અને સમિતિના નવા વર્ષની ઉજવણી ખૂબ જ ધામ ધૂમથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અમૃતા જી કટારિયા જૈનમ ગ્રુપના સાલની જૈનનું…
અમદાવાદ ખાતે “પંચમ એવોર્ડ” ૨૦૨૫નું સફળ આયોજન કરવામાં આવ્યું
(Rizwan Ambaliya) પંચમ ઇવેન્ટ પ્રસ્તુત મહાવીરસિંહ વાધેલા આયોજીત “પંચમ એવોર્ડ” ૨૦૨૫નું સફળ આયોજન અમદાવાદ ખાતે યોજાયું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જીયા શૈલેષ પરમાર- જે. કે મોટર્સ, હેમલ પંચાલ, ગજેન્દ્ર સિંહ જાડેજા- ગણેશ પી. જી, મનન મુંધવા, નિરવ વાઘેલા, ભારતી…
વ્યક્તિ વિશેષ : “એનોક ડેનીઅલ – અનુપમ એકોર્ડીયન પ્લેયર”
– અશોકકુમાર હંસદેવજી સાગઠિયા “બ્રિટિશ પુસ્તક પ્રકાશક કંપની મિલ્સ એન્ડ બુન્સની વાર્તાઓની અસર ભારતીય સીનેમા જગત અને તેમાં પણ ખાસ કરીને હિંદી ફિલ્મોની પ્રણય ત્રિકોણ વાળી વાર્તાઓ પર ખૂબ રહી છે.” વરસો પહેલા રાજકોટની લાખાજીરાજ લાયબ્રેરીના કાઉન્ટર પર હું નવું…
ફિલ્મ ‘ફુલે’ : સેન્સરશીપ પાછળની વિચારધારા
– કલ્પના પાંડે ‘ફુલે’ જેવી ફિલ્મોને કડક નિયમો લાગુ કરવામાં આવે છે એ દર્શાવે છે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) સામાજિક સુધારણાઓ વિશે બોલતી ફિલ્મો પર નિયંત્રણ કરવા માંગે છે, જ્યારે વિભાજનકારક કથાઓને છૂટ આપે છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા…
ગુજરાતી અર્બન ફિલ્મ “સુરતી લોચો” મુવીનું મુહૂર્ત યોજાયું
(Rizwan Ambaliya) નિર્માતાના જણાવ્યા મુજબ આ ફિલ્મનું શૂટિંગ આગામી મહિનામાં વિવિધ સ્થળોએ થશે અને તેનું પ્રથમ ટ્રેલર ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. અમદાવાદ શહેરના બોપલ ખાતે હાસ્ય અને સંસ્કૃતિનું મિશ્રણ ગુજરાતી અર્બન ફિલ્મ “સુરતી લોચો” મુવીનું સફળ મુહૂર્ત યોજાયું હતું….