Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : રીક્ષામાં બેસેલ પેસેન્જરોને ચપ્પુ દેખાડી લુંટ કરતી ટોળકી ઝડપાઈ

રીક્ષામાાં બેસેલ પેસેન્જરોને ચપ્પુ દેખાડી લુંટ કરતી ટોળકીને પકડી પાડતી સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડ

અમદાવાદ,તા.૦૫
અમદાવાદ શહેર વિસ્તારમાં અલગ-અલગ લોકોને રીક્ષામાં બેસાડી ડરાવી, ધમકાવી અને ચપ્પુ દેખાડી લુંટ કરતી ટોળકીને સોલા હાઈકોર્ટ પોલીસે પકડી પાડી હતી.

આ લુંટ કરતી ટોળકી પાસેથી સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડે રૂ.૬૯૫૫૦/-ના મતાનો મુદામાલ રીક્વર કર્યું છે.

(જી.એન.એસ)