Safeer News

Breaking News from Ahmedabad

#Rickshaw

અમદાવાદ : રોડ પર સ્ટંટ કરતા રીક્ષાચાલકને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

લાંભાથી વટવા જતા રોડ પરના આ વીડિયો વાયરલ થતાં ટ્રાફિક પોલીસે રીક્ષા ચાલકની વટવા ખાતેથી ધરપકડ કરી છે. અમદાવાદ,તા.૦૯ ટ્રાફિક પોલીસે સ્ટંટ કરતા લોકોને અનેકવાર કાયદાનું ભાન કરાવ્યું હોવા છતાં કેટલાક લોકો સુધરવાનું નામ જ નથી લઇ રહ્યા. તાજેતરમાં અનેક…

અમદાવાદ : રીક્ષામાં બેસેલ પેસેન્જરોને ચપ્પુ દેખાડી લુંટ કરતી ટોળકી ઝડપાઈ

રીક્ષામાાં બેસેલ પેસેન્જરોને ચપ્પુ દેખાડી લુંટ કરતી ટોળકીને પકડી પાડતી સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડ અમદાવાદ,તા.૦૫ અમદાવાદ શહેર વિસ્તારમાં અલગ-અલગ લોકોને રીક્ષામાં બેસાડી ડરાવી, ધમકાવી અને ચપ્પુ દેખાડી લુંટ કરતી ટોળકીને સોલા હાઈકોર્ટ પોલીસે પકડી પાડી હતી. આ લુંટ…

અમદાવાદ : મહિલાઓને મુસાફર તરીકે રિક્ષામાં બેસાડી કિંમતી માલ સમાનની ચોરી કરતી ટોળકી ઝડપાઈ

ચોરી કર્યા બાદ સીસીટીવી (CCTV)માં રિક્ષા અને નંબર ઓળખાય ન જાય અને પોલીસથી બચવા માટે રિક્ષાની નંબર પ્લેટ પર લીંબુ અને મરચા લટકાવતા હતા. અમદાવાદ,તા.૦૩ મહિલાઓને રીક્ષામાં બેસાડી સોનાના દાગીનાની ચોરી કરતી ટોળકી પોલીસે ઝડપી પાડી છે. શહેરની ઝોન ૧…

અમદાવાદ

અમદાવાદમાં મુસ્લિમ રિક્ષાચાલકોએ વૃદ્ધોને ફ્રીમાં મંદિરોનાં દર્શન કરાવ્યાં

છેલ્લાં ૧૫ વર્ષથી આ મુસ્લિમ યુવાનો વૃદ્ધાશ્રમના વૃદ્ધોને રિક્ષામાં મંદિરોના દર્શન કરાવે છે. અમદાવાદ ઓટોરિક્ષા ડ્રાઇવર્સ યુનિયન દ્વારા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના વૃદ્ધોને રિક્ષામાં વિવિધ ધાર્મિક સ્થળના નિઃશુલ્ક દર્શન કરાવવાનું આયોજન કરાયું હતું. અમદાવાદ,તા.૨૬ મુસ્લિમ રિક્ષાચાલકોએ શ્રાવણ માસ નિમિત્તે વૃદ્ધાશ્રમમાં રહેતા…

ગુજરાત સરકારે રીક્ષાચાલકોની માંગ સ્વીકારતા ભાડામાં વધારો થશે

૧૦ જૂનથી નવા ભાવ વધારાનો અમલ થશે. એક કિ.મી.નું મિનિમમ ભાડું ૧૮થી વધારીને ૨૦ રૂપિયા કરાયું છે. અમદાવાદ, તા.૦૮ ગુજરાતમાં મધ્યમ વર્ગના લોકો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે રીક્ષા ચાલકોની માંગ સ્વીકારી છે. જેને પગલે…

ગુજરાત

ભરૂચના કોલેજ રોડ પર ફૂડ કોર્નર પાસે વરસાદી કાંસમાં રિક્ષા ખાબકી

રીક્ષા સાથે જ મસમોટા ભુવામાં પડેલા રીક્ષા ચાલકને લોકોએ હેમખેમ બહાર કાઢ્યો ક્રેનની મદદથી રીક્ષાને કાઢવામાં આવી, રિક્ષા ચાલકનો આબાદ બચાવ ભરૂચ, ભરૂચના કોલેજ રોડ પર વરસાદી કાંસમાં રિક્ષા ખાબકી ગઈ હતી. ભરૂચના કોલેજ રોડ ઉપર ડી માર્ટ સામે રવિવારે…