Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

ગુજરાત હાઇકોર્ટના રેકોર્ડ રુમમાં આગ લાગી

ફાયર ફાયટરની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

અમદાવાદ,તા.૧૩
અમદાવાદમાં આવેલી ગુજરાત હાઇકોર્ટેના રેકોર્ડ રુમમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ હાઇકોર્ટમાં એસીમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. આગ લાગવાની ઘટનાને લઇને ફાયર ફાયટરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આગના કારણે કોઇ જાનહાની ન થઇ હોવાનું સામે આવી રહ્યુ છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *