Safeer News

Breaking News from Ahmedabad

#SafeerNews

“BEST OF LUCK” ગભરાઈને નહીં પણ આત્મવિશ્વાસથી બોર્ડની પરીક્ષા આપજો : તંત્રી “સફીર” ન્યુઝ

અમદાવાદ,તા.૧૧  “સફીર” ન્યુઝ ધોરણ -૧૦ અને ૧૨ના બધા જ વ્હાલા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે. આખા વર્ષની અથાગ મહેનત વડે જે બધું સમજ્યા અને શીખ્યા એ બધું જ પરીક્ષાખંડમાં યાદ આવતું જાય અને તમારી કલમ સડસડાટ…

ફાની દુનિયાને અલવિદા કહી ઈરફાન શેખ શુપુર્દે-ખાક થયા

ઈરફાન શેખ (ઓફિસર)નું લાંબી બીમારી બાદ ૪ ફેબ્રુઆરી ૨૦૨૪ સોમવારના રોજ ગુજરાતની હેરીટેજ સીટી અમદાવાદમાં નિધન થયું. અમદાવાદ,તા.૧૨  “આગાહ અપની મૌત સે કોઇ બશર નહી,                              …

માફિયા અતીક અહેમદ ગેંગનો વધુ એક સભ્ય પોલીસના સકંજામાં

અતીક અહેમદના ભાઈ અશરફના સાળા સદ્દામને UP STFએ દેલ્હીથી ધરપકડ કરી ચર્ચામાં બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ જેને જાહેરમાં ગોળી મારી હત્યા કરવા આવી હતી, આજરોજ અશરફના સાળાને UP STF દ્વારા દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. ઉમેશ પાલ…

ગુજરાત

“સર્વે કરી જાય છે પણ સહાય મળતી નથી” મહિલાએ વહીવટી તંત્ર સામે ઠાલવ્યો રોષ

મલેક યસદાની, ભરૂચ7043265606 નર્મદા નદીમાં આવેલ વિનાશક પુરે સમગ્ર જિલ્લામાં તારાજી સર્જી છે, ત્યારે પુર ગ્રસ્ત વિસ્તારીમાં સર્વે કરી સો ટકા વળતરની માંગ સૌ કોઈ કરી રહ્યાં છે. ત્યારે ઝઘડિયા તાલુકાના જુની તરસાલી ગામની મહિલાએ તંત્ર સામે રોષ ઠાલવતા જણાવ્યું…

અમદાવાદ આરોગ્ય સફીર

અમદાવાદની એક જાણીતી રેસ્ટોરન્ટમાંથી પિત્ઝામાં જીવાત નીકળી

અરોગ્ય વિભાગને ફરિયાદ મળતા એકમ સીલ કરવામાં આવ્યું અમદાવાદની એક જાણીતી રેસ્ટોરન્ટમાંથી ફરી એકવાર જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. અમદાવાદના એલિસબ્રિજ પાસે આવેલા લાપીનોઝ પિત્ઝા રેસ્ટોરેન્ટમાંથી જીવડા નીકળવાની ઘટના સામે આવી છે. જેના પગલે અરોગ્ય વિભાગ દ્વારા કડક પગલા…

ગુજરાત

પત્નીના સહકારથી ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર ભારતનો ડંકો વગાડ્યો

રાજપીપળાનાં વિહાર મોદીએ ઓસ્ટ્રેલિયામાં સ્ટેટ લેવલે શ્રેષ્ઠ મલ્ટી-યુનિટ ફ્રેન્ચાઇઝી એવોર્ડ મેળવી ગૌરવ વધાર્યું રાજપીપળાના વતની અને છેલ્લા 12 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહેતા વિહાર મોદી એ 2021નાં વર્ષમાં ઇન્ટરનેશનલ બીઝનેસ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાએ એવોર્ડ આપી સન્માનિત કરતા ભારત દેશનું નામ રોશન કર્યું…

અમદાવાદ મનોરંજન

D&J ENTERTAINMENT આપને અપાવશે ફિલ્મમાં કામ કરવાની તક

(રીઝવાન આંબલીયા) AUDITION 😎 AUDITION 😎 AUDITION આપણા અમદાવાદમાં ફિલ્મનુ શુટિંગ ચાલુ થઈ ગયું છે. શું તમે રોજ કામ કરીને પૈસા કમાવવા માંગો છો તો રાહ શું જોવો છો..? D&J ENTERTAINMENT આપને અપાવશે ફિલ્મમાં કામ કરવાની તક. મોર્ડલિંગ, એકટિંગ, તેમજ…

ગુજરાત હાઇકોર્ટના રેકોર્ડ રુમમાં આગ લાગી

ફાયર ફાયટરની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અમદાવાદ,તા.૧૩અમદાવાદમાં આવેલી ગુજરાત હાઇકોર્ટેના રેકોર્ડ રુમમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ હાઇકોર્ટમાં એસીમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. આગ લાગવાની ઘટનાને લઇને ફાયર…

અમદાવાદ

અમદાવાદ : ખોખરા પોલીસ “શી ટીમ” દ્વારા સોમનાથ હાયર સેકેન્ડરી સ્કુલમાં સ્વબચાવ અંગે તાલીમ આપવામાં આવી

એ.એસ.આઈ (ASI) જી.ડી.પરમાર તેમની ટીમ તથા ૧૮૧ની ટીમ તાલીમ આપવા ખાસ હાજર રહ્યા હતા. શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ સોમનાથ હાયર સેકેન્ડરી સ્કુલમાં તા:૨૬ શનિવારના રોજ “શી ટીમ”ના ઇન્ચાર્જ એ.એસ.આઈ ગૌરીબેન પરમાર અને મહિલા હેલ્પ લાઈન ૧૮૧ ની ટીમ દ્વારા ધોરણ…