Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ મનોરંજન

D&J ENTERTAINMENT આપને અપાવશે ફિલ્મમાં કામ કરવાની તક

(રીઝવાન આંબલીયા)

AUDITION 😎 AUDITION 😎 AUDITION

આપણા અમદાવાદમાં ફિલ્મનુ શુટિંગ ચાલુ થઈ ગયું છે. શું તમે રોજ કામ કરીને પૈસા કમાવવા માંગો છો તો રાહ શું જોવો છો..? D&J ENTERTAINMENT આપને અપાવશે ફિલ્મમાં કામ કરવાની તક.

મોર્ડલિંગ, એકટિંગ, તેમજ જુનિયર આર્ટિસ્ટ તરીકે કામ કરીને પૈસા કમાવા માટે D&J ENTERTAINMENTમાં તમને ફિલ્મ શુટિંગ માટે નાના બાળકો 8 વર્ષથી લઇને મોટી ઉંમરના 60વર્ષ સુધીના દરેક લોકો જેઓ એક્ટિંગમાં રસ ધરાવતા હોય તેઓ માટે ખાસ તક છે.

ઉલ્લેખનીય છે કે, આ કામ માટે કોઈ Experience કે, Educationની જરૂર નથી બસ જો તમે એક્ટિંગમાં કરિયર બનાવવા માંગતા હોવ તો D&J ENTERTAINMENTમાં રૂબરૂ જઈને AUDITION આપી શકો છો.

AUDITION આપવાનું સરનામું તથા સમય

KRIOS HOTEL
પાંજરાપોળ, ક્રોસ રોડ, ચીમનલાલ ગીરધરલાલ રોડ,
નવરંગપુરા, અમદાવાદ- 380015

AUDITION 😎 1 દિવસ માટે જ છે

Time -11 to 7
Date-17/9/23 Sunday

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *