Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ગુજરાતના મુખ્યમંત્રી તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી દ્વારા તિર્થ પટેલની બુકનું વિમોચન

(અમિત પંડ્યા)

તારીખ 25/6/2023ને રવિવારના રોજ શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ નાની કડી ખાતે પંચામૃત માણેક મહોત્સવ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તિર્થ પટેલ વિડજવાળાની “THE DIGITAL FRONTIER” બુક લોન્ચ કરી તથા માનનીય નિતીનભાઈ પટેલ દ્વારા “BREAKING BOUNDARIES” (ARTIFICIAL INTELLIGENCE–AI) વિશેની પાયાની માહિતી આપતી બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

તે દરમિયાન શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળના પ્રમુખશ્રી કરસનભાઈ જી. પટેલ ઢોરીયાવાળા, ચેરમેનશ્રી જયંતીભાઈ એ. પટેલ બાબાજીપુરાવાળા તથા સર્વે ટ્રસ્ટીઓ, દાતાશ્રીઓ ઉપસ્થિત રહી તિર્થ પટેલના ઉજવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *