Safeer News

Breaking News from Ahmedabad

#PM

વડાપ્રધાન મોદીએ ૯૦ રૂપિયાનો સિક્કો પ્રથમ વખત જાહેર કર્યો

વડાપ્રધાન મોદીએ RBIના ૯૦ વર્ષના કામકાજ વિશે વાત કરતા કહ્યું કે, RBIની ભૂમિકા દેશની બેન્કિંગ સિસ્ટમને મજબૂત બનાવી રાખવા માટે ખુબ જ મહત્વની અને મોટી રહી છે. વડાપ્રધાન મોદીએ RBIને ૯૦ વર્ષ થવા પર મોટી ભેટ આપી નવીદિલ્હી,તા.૦૧ બેન્કિંગ રેગ્યુલેટર…

ભૂતાનમાં PM મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ ૧૪૦ કરોડ ભારતીયોનું સન્માન છે. પીએમ મોદીએ આ માટે ભૂતાનના રાજાનો આભાર માન્યો હતો. ભુતાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભુતાનમાં સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું છે. ભૂતાનમાં આ સન્માન મેળવનાર તે પ્રથમ વ્યક્તિ છે જેમને…

CAA કાયદો કોઈ નાગરિકની નાગરિકતા છીનવતો નથી પણ, પાડોશી દેશોમાંથી ભારતમાં આવેલા પીડિતોને નાગરિકતા આપે છે : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

  ગુજરાતમાં CAAના સંપૂર્ણ- ઝડપી અમલ માટે સરકાર કટિબદ્ધ કેન્દ્ર સરકાર દ્વારા CAA કાયદાના અમલ બદલ ગાંધીનગર ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું અભિવાદન કરતાં વિવિધ જિલ્લાના CAAના લાભાર્થીઓ CAAના અમલથી પીડિતોના ઘરે દિવાળીનો માહોલ-કેન્દ્ર સરકારનો દિલથી આભાર માન્યો ગાંધીનગર,તા.૧૪…

ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ માટે PM મોદીએ મોકલી ચાદર

(અબરાર એહમદ અલવી) દર વર્ષની જેમ આ વર્ષે પણ PM મોદીએ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ માટે મોકલી ચાદર PM મોદીએ સુફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની અજમેર શરીફની દરગાહ માટે ચાદર મોકલી છે. PM મોદીએ લધુમતી મોર્ચાનાં સદસ્યોને આ ચાદર મોકલાવી…

‘હું મોદીનો ફેન છું, તેમને ખરેખર દેશની ચિંતા’ : એલોન મસ્ક

પીએમ મોદી ખરેખર ભારત માટે વધુ સારી વિચારસરણી ધરાવે છે : એલોન મસ્ક એલોન મસ્કે કહ્યું, “ભારતમાં વિશ્વના અન્ય મોટા દેશ કરતાં વધુ સંભાવનાઓ છે. પીએમ મોદી ખરેખર ભારતની ચિંતા કરે છે. તેઓ અમને દેશમાં રોકાણ કરવા માટે પ્રેરિત કરી…

સુરતમાં પહોંચ્યા પ્રધાનમંત્રી મોદી, જાણો આજનો અને કાલનો સંપૂર્ણ કાર્યક્રમ

પીએમ મોદી આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. પીએમ મોદી સુરત અને ભાવનગરમાં કરોડોના વિકાસ કામોની ભેટ આપશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રના અનેક વરિષ્ઠ નેતાઓ સતત ગુજરાત તરફ વળ્યા છે. ત્યારે પીએમ મોદી ફરી એકવાર માદરે વતન પહોંચી ગયા…

ગુજરાત દેશ

વડાપ્રધાન મોદી જ્યાં ચા વેચતા તે ટી સ્ટોલનું નવીનીકરણ કરાયું અને સ્ટોલનો નંબર અપાયો

મહેસાણા,તા.૨૪ એક સમયે પીએમ મોદી પોતાના બાળપણમાં વડનગર ખાતે આવેલી સ્કૂલમાં અભ્યાસ કરતાં હતા ત્યારે પોતાના પિતાની મદદ કરવા માટે સ્કૂલ રિસેસની વખતે અને સ્કૂલ છૂટ્યા બાદ પોતાની સ્કૂલ બેગ લઈને વડનગર રેલવે સ્ટેશન પર પોતાના પિતાની મદદ કરવા જતા…