Safeer News

Breaking News from Ahmedabad

#IPS

અમદાવાદ : “પત્રકાર એકતા પરિષદ અમદાવાદ” મહા અધિવેશન 2024 સંપન્ન

આ કાર્યક્રમ “પત્રકાર એકતા પરિષદ અમદાવાદ”નું આયોજન પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયા અને અમદાવાદ જીલ્લા પ્રમુખ હસમુખભાઈ પટેલ તેમજ અન્ય કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. અમદાવાદ,તા.૨૧ શહેરના વસ્ત્રાલ ડો. શ્યામાપ્રસાદ મુખર્જી હોલ ખાતે “પત્રકાર એકતા પરિષદ અમદાવાદ”નું મહાઅધિવેશન  યોજવામાં આવ્યું…

અમદાવાદમાં ગરમી વધતા બપોરના સમયે ૧૦૦ જેટલા ટ્રાફિક સિગ્નલોને બ્લીન્કિંગ પર મૂકવામાં આવશે

બપોરના સમયે રસ્તા ઉપર પોતાના કામથી નીકળેલા લોકોને કાળઝાળ ગરમીમાં બંધ (લાલ લાઈટ) સિગ્નલ પર ઊભું ન રહેવું પડે  અમદાવાદ,તા.૦૪ અમદાવાદ શહેરના અધિક પોલીસ કમિશનર (ટ્રાફિક) આઈ. પી. એસ એન. એન. ચૌધરીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં ગરમી વધતા બપોરના સમયે…

પાલનપુર કોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટને ૨૦ વર્ષની સખત કેદ અને ૨ લાખનો દંડ ફટકાર્યો

પાલનપુર કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને મોટો ફટકો આપ્યો : ૨૦ વર્ષની સખત કેદ અને ૨ લાખનો દંડ ફટકાર્યો બનાસકાંઠા,તા.૨૮ રાજસ્થાનના પાલીના વકીલ પર ખોટા કેસને પગલે કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને મોટો ફટકો આપ્યો છે. પાલનપુર કોર્ટે એનડીપીએસ કેસમાં…

લોકસભા ચૂંટણી પહેલા રાજ્યના ૬૫ ડીવાયએસપીની બદલી

  ગાંધીનગર,તા.૧૪ લોકસભા ચૂંટણી પહેલા રાજ્યના ૬૫ ડીવાયએસપી (DySP)ની બદલી કરવામાં આવી છે. તેમજ હૈદરાબાદમાં ટ્રેનિંગ પૂર્ણ કરનારા ૮ આઇપીએસને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. જ્યારે ૫ આઈપીએસને વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે.   (જી.એન.એસ)

અમદાવાદ ખાતે હોટલ નોવોટેલમાં ફિલ્મ અભિનેતા વિક્રાંત મેસ્સી “12Th Fail #Restart”ના પ્રોમોશન માટે આવ્યા હતા

ફિલ્મના ટ્રેલરમાં એવા લાખો યુવાનોની વાર્તા છે જે દેશના વિવિધ ભાગોમાંથી આવે છે, જેઓ IAS અને IPS બનવાનું સપનું જુએ છે. (રીઝવાન આંબલીયા) અમદાવાદ,તા.૧૯ વિધુ વિનોદ ચોપરાની નવી ફિલ્મ 12મી ફેલના ટ્રેલરને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં વિક્રાંત…

અમદાવાદ

અમદાવાદમાં રમાનારી IND-PAK મેચને લઇને ધમકીભર્યા ઇ-મેઇલ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક

શહેરમાં અંદાજે પાંચ હજાર કરતાં વધુ પોલીસ અને પેરા મિલિટ્રરી ફોર્સ ગોઠવાશે પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં SRP સહિત અલગ અલગ ફોર્સ ગોઠવવામાં આવશે અને જે માટે આખું પ્લાનિંગ તૈયાર થઈ ગયું છે. અમદાવાદ,અમદાવાદમાં રમાનારી IND-PAK મેચને લઇને ધમકીભર્યા ઇ-મેઇલ…