Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

લોકસભા ચૂંટણી પહેલા રાજ્યના ૬૫ ડીવાયએસપીની બદલી

 

ગાંધીનગર,તા.૧૪
લોકસભા ચૂંટણી પહેલા રાજ્યના ૬૫ ડીવાયએસપી (DySP)ની બદલી કરવામાં આવી છે. તેમજ હૈદરાબાદમાં ટ્રેનિંગ પૂર્ણ કરનારા ૮ આઇપીએસને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. જ્યારે ૫ આઈપીએસને વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે.

 

(જી.એન.એસ)