અમદાવાદ : નિકોલમાં સિમેન્ટની બોરી બાળકી પર પડતા મોત, જવાબદાર કોણ..?
(અબરાર એહમદ અલવી) અમદાવાદ,તા.૧૩ સુત્રોના જણાવ્યા અનુસાર ઉપરથી કોઈ કામદારે સિમેન્ટની થેલી નીચે નાખતા તે નીચે છોકરી ઉપર પડતા તેનાં માથામાં ઈજા થઈ હતી અને સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું. શહેરના નિકોલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં…
આ ઉત્તરાયણના પતંગોમાં “Vaibrant Gujarat 2024″ની થીમ છવાઈ
અમદાવાદ,તા.૧૩ આ વખતે મકરસંક્રાંતિના તહેવારમાં પતંગોમાં “Vaibrant Gujarat 2024″ની થીમ છવાઈ ગઈ છે. શહેરના ઢાલગરવાડ ખાતે રેહતા ઇક્બાલ ભાઈ બેહલીમ દર વર્ષે નવા નવા સ્લોગનો વાળી ઉત્તરાયણમાં પતંગો બનાવે છે અને એક જાગૃત નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવે છે. આ…
દરિયાપુર વોર્ડના જાગૃત મ્યુ.કાઉન્સિલર શેખ સમીરા માર્ટીનની ભલામણથી પથ્થર પેવીંગનું કામ પૂર્ણ
અમદાવાદ,તા.૧૦ શહેરના દરિયાપુર વોર્ડમાં આવેલ શાહપુર ચિનઈગરાની પોળ, ખંડોળમાં સ્થાનિકોની પથ્થર રીપેરીંગની ફરીયાદ મુજબ જાગૃત અને હમેશા લોકોના પ્રશ્નોને હલ કરતા એવા મ્યુ.કાઉન્સિલર શેખ સમીરા માર્ટીનની ભલામણથી પથ્થર પેવીંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. શાહપુર ચિનઈગરાની પોળ, ખંડોળમાં સ્થાનિકોને ઘણી…
અમદાવાદ : હજરત શાહેઆલમ (રહે.)ના ઊસૅ નિમિત્તે ત્રણ દરવાજાથી પગપાળા જઈ અકીદતની ચાદર પેશ કરવામાં આવી
ત્રણ દરવાજા પટવાશેરીથી હજારોની સંખ્યામાં અકીદતમંદોએ પગપાળા જઈને શહેનશાહે ગુજરાત હજરત શાહેઆલમ (રહે.)ના ઊસૅ નિમિત્તે ચાદર પેશ કરી….. અમદાવાદ,તા.૯ શહેરના ત્રણ દરવાજા પટવાશેરી ખાતેના રહીશો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રણ દરવાજાથી પગપાળા શહેનશાહે ગુજરાત હઝરત શાહઆલમ (રહ.)ની…
UAEના કિંગનું એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ રોડ પર મુસ્લિમો સ્વાગત કરે : ઈનામુલ ઈરાકી
(મોહમ્મદ રફીક શેખ) વડાપ્રધાન મોદી સાથે આજે યુએઈના રાષ્ટ્રપતિના રોડ-શોને લઈ ઈનામુલ ઈરાકીની અપીલ મુસ્લિમ દેશના રાજા રોકાણ માટે આવી રહ્યા છે ત્યારે તેમનું અભિવાદન કરવું જોઈએ : ઈરાકી અમદાવાદ, તા.૯ વાઈબ્રન્ટ સમીટના અભૂતપૂર્વ આયોજનની આખરી તૈયારીઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર…
ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ડાયાલિસિસ સેન્ટરનાં લોકાર્પણમાં આમંત્રણ નહીં મળતાં તક્તી પર કાળો સ્પ્રે છાંટ્યો
કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પોતાને આમંત્રણ નહીં મળ્યાને લઈ રોષે ભરાયા હોય એમ તક્તી પર કાળો સ્પ્રે છાંટ્યો હતો. અમદાવાદ,તા.૦૮ અમદાવાદ શહેરમાં વધુ એક નવા ડાયાલિસિસ સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. જાે કે, આ કેન્દ્રની શરુઆત થાય એ પહેલા જ…
ગુજરાતમાં સૌપ્રથમવાર “INDI KARTING AHMEDABAD” દ્વારા એક કાર રેસિંગનું આયોજન કરવામાં આવ્યું
(રીઝવાન આંબલિયા) GOKARTING COMPETITION IN AHMEDABAD ગુજરાતમાં સૌપ્રથમવાર “INDI KARTING AHMEDABAD” દ્વારા એક કાર રેસિંગનું આયોજન કરવામાં આવેલ હતું, તેમના કો-ઓનર છે, શ્રી બ્રિજ મોદી અને સપોર્ટર માટે ઘણી બધી કંપનીઓએ સ્પોન્સરશિપ આપેલ હતી, તેઓએ માહિતી આપી હતી કે, 300થી…
અમદાવાદમાં બુટલેગરે દારુનો જથ્થો સંતાડવા હાઈડ્રોલિક દરવાજા સાથેનું ચોરખાનું બનાવ્યું
ઝોન-૩ની સ્ક્વોડે દરોડો પાડી દારૂ અને બિયરની ૮૦૯ બોટલો સાથે ચાર લાખનો મુદ્દામાલ કબજે કર્યો અમદાવાદ,તા.૭ ગુનેગારો પોલીસની બાજ નજરથી બચવા માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે. પરંતુ આમ છતાં તેઓ પોલીસની નજરમાંથી બચી શકતા નથી. આવો જ એક કિસ્સો…
અમદાવાદ : વટવા કેનાલ વિસ્તારમાંથી કફ સીરપની બોટલનો જથ્થો ઝડપાયો
SOGની ટીમે ૯૨ જેટલી કફ સીરપની બોટલો કબજે કરી અમદાવાદ,તા.૦૭ રાજ્યમાં કફ સીરપ મળવાનો સિલસિલો યથાવત છે. તેના અંતર્ગત અમદાવાદ SOG પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. અમદાવાદના વટવા કેનાલ વિસ્તારમાંથી કફ સીરપની બોટલનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદની કુખ્યાત મહિલા…
અમદાવાદ : “ડૉક્ટર ફન લીગ સીઝન 6” ક્રિકેટ ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમની અને ઓકશનનું આયોજન કરવામાં આવ્યુ
(મોહમ્મદ રફીક શેખ) આ પ્રોગ્રામનુ આયોજન ABC ટ્રસ્ટના વડપણ હેઠળ કરવામા આવ્યુ હતુ તથા પ્રોગ્રામના મુખ્ય મહેમાન તરીકે પ્રેસિડેન્ટ ડૉ. જી. એ. શેખ (મુન્નાભાઈ) એ હાજરી આપી હતી. અમદાવાદ,તા.૦૫ શહેરના ખાનપુર વિસ્તારમા આવેલ હોટેલ હોસ્ટ ઈન ખાતે “ડૉક્ટર ફન લીગ…