Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

કોરોના કાળની યાદો તાજા કરતી સ્વચ્છ ગુજરાતી ફીલ્મ “ષડયંત્ર”

(રીઝવાન આંબલીયા) અમદાવાદ,તા.૦૬ કોરોના કાળની સુંદર અને સ્વચ્છ ફેમિલી સાથે સહકુટુંબ માણવા જેવી ફિલ્મ એટલે “ષડયંત્ર” બરકત ભાઈ વઢવાણિયાએ આ ફિલ્મને રૂપેરી પડદે કંડારી છે. ફિલ્મની વાર્તા કંઈક એવી છે કે, કોરોના કાળમાં લોકોને પૈસા હોતા નથી, લોકો માનવતા ભૂલી…

અમદાવાદમાં જુબિન નૌટિયાલ લાઇવ ઇન કોન્સર્ટ પર્ફોર્મ કરશે..

(રીઝવાન આંબલીયા) મોટા સપના સાથે દેહરાદૂનના એક નાના શહેરનો રહેવાસી જુબિન એવા કલાકારોમાંના એક છે જેમણે પોતાના મંત્રમુગ્ધ અવાજ અને ભાવપૂર્ણ સંગીતથી લોકોના દિલ જીત્યા છે. 9 – ડિસેમ્બર 2023ના રોજ અમદાવાદમાં જુબિન નૌટિયાલ લાઇવ ઇન કોન્સર્ટ પર્ફોર્મ કરશે.. અમદાવાદ,તા.૦૪…

ટીમ ઈંડિયાના આ ખેલાડી પર ફિદા છે એક્ટર સુનીલ શેટ્ટી

સુનિલ શેટ્ટીએ કહ્યું હતું કે, “આજના સમયમાં.. મારો ફેવરેટ ક્રિકેટર.. ચોક્કસથી વિરાટ કોહલી છે.” બોલીવુડ અભિનેતા સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટીએ ૨૩ જાન્યુઆરીના રોજ ભારતીય ક્રિકેટર કે.એલ. રાહુલ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ લગ્ન કરતા પહેલાં ચાર વર્ષ સુધી એકબીજાને…

મનોરંજન

‘તેજસ’નું કંગના રનૌતનું ‘દિલ હૈ રાંઝના’ હૃદય સ્પર્શી રાષ્ટ્રગીત રિલીઝ

(રીઝવાન આંબલીયા) આ ગીત તેજસ ગિલના સાર અને ફિલ્મમાં તેની અસાધારણ મુસાફરીને સુંદર રીતે કેપ્ચર કરે છે. બોલિવૂડની સ્પષ્ટવક્તા અભિનેત્રી કંગના રનૌત આ દિવસોમાં તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘તેજસ’ માટે દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે. અભિનેત્રીએ 8મી ઑક્ટોબર એટલે કે, એરફોર્સ…

અમદાવાદ મનોરંજન

અમદાવાદના ગરબા પંડાલમાં ટાઈગર શ્રોફ અને કૃતિ સેનને ધમાકેદાર ફિલ્મ ગણપતને પ્રમોટ કર્યો

(રીઝવાન આંબલીયા) અમદાવાદ,તા.૧૯ ગણપત ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદમાં પહોંચી ગયા ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન. બંનેની જોડીનો ગરબા પંડાલમાં ઉમેરાઈ ગયો રાધા-કૃષ્ણનો રંગ ઈવેન્ટમાં પોતાના ફેવરિટ સ્ટાર્સને ગુજરાતી કલ્ચરના ડ્રેસમાં જોઈ જોઈને લોકોનો ઉત્સાહ એક નવા ઉમંગમા પહોંચી ગયો હતો….

અમદાવાદ ખાતે હોટલ નોવોટેલમાં ફિલ્મ અભિનેતા વિક્રાંત મેસ્સી “12Th Fail #Restart”ના પ્રોમોશન માટે આવ્યા હતા

ફિલ્મના ટ્રેલરમાં એવા લાખો યુવાનોની વાર્તા છે જે દેશના વિવિધ ભાગોમાંથી આવે છે, જેઓ IAS અને IPS બનવાનું સપનું જુએ છે. (રીઝવાન આંબલીયા) અમદાવાદ,તા.૧૯ વિધુ વિનોદ ચોપરાની નવી ફિલ્મ 12મી ફેલના ટ્રેલરને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં વિક્રાંત…

સોનમ કપૂરે ઇઝરાયલ-હમાસ યુદ્ધ પર પોતાનું દર્દ વ્યક્ત કર્યું

સોનમ કપૂરે બીજી પોસ્ટમાં લખ્યું છે કે, ‘જાે આપણે ઈઝરાયેલના બાળકોની સુરક્ષાને આપણી નૈતિક જવાબદારી માનીએ છીએ તો પેલેસ્ટિનિયન બાળકોની સુરક્ષા પણ આપણી નૈતિક જવાબદારી છે. નવીદિલ્હી,તા.૧૭સોનમ કપૂરે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર પોતાની પ્રતિક્રિયા આપી છે, જેમાં ઘણા નિર્દોષ લોકોએ જીવ…

ફિલ્મ ટાઈગર-૩નો સલમાન ખાનનો લૂક જારી કરાયો

દિવાળીમાં ફિલ્મ રીલિઝ થાય તે પૂર્વે યશરાજ ફિલ્મ્સે જારી કરેલી સલમાનની આ નવી તસવીરમાં તે હાથમાં ચેઈન સાથે જાેવા મળે છે. મુંબઈ,તા.૧૪બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન તેની આગામી ફિલ્મ ટાઈગર-૩ને લઈને આજકાલ ચર્ચામાં છે. આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ થાય તે પહેલાં…

પ્રિન્સ પાર્થ ફિલ્મના બેનર હેઠળ ગુજરાતી ફિલ્મ “બખડ જંતર”નું પ્રીમિયર યોજાયું

(રીઝવાન આંબલીયા) આ ફિલ્મ જયેશ ત્રિવેદી દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે, જેમણે પોતાના અનુભવનો તમામ નિચોડ આ ફિલ્મમાં નાંખી દીધું છે. ગુજરાતી ફિલ્મ “બખડ જંતર”નું જોરદાર પ્રીમિયર તારીખ 13/10/23ના રોજ નિર્માતા શૈલેષ શાહ તેમજ “પ્રિન્સ પાર્થ ફિલ્મ”ના બેનર હેઠળ જોરદાર…

અક્ષય કુમારને પાન-મસાલા બ્રાન્ડની જાહેરાતમાં જોતા ફેન્સ ભડક્યા

આ નવી જાહેરાત શાહરૂખ ખાનના ઈન્સ્ટાગ્રામ ફેન્સ પેજ પર શેર કરવામાં આવી છે. મુંબઈ,શાહરૂખ ખાન-અક્ષય કુમાર અને અજય દેવગન પાન મસાલા એડ માટે ફરી એકવાર સાથે જાેવા મળ્યા હતા. ‘વિમલ પાન મસાલા’ની નવી જાહેરાત માટે ત્રણેય જણાએ ફરી હાથ મિલાવ્યા…