28 C
Ahmedabad
Friday, September 22, 2023
Home મનોરંજન

મનોરંજન

‘મેડ ઇન હેવન સીઝન 2’માં તેના પાત્ર માટે પ્રેમ અને પ્રશંસા મેળવવા પર પરવીન દબાસે શું કહ્યું….

(Divya Solanki) મુંબઈ,તા.૧૮ દબાસ 'મેડ ઇન હેવન સીઝન 2' માં વસીમની ભૂમિકા ભજવે છે અને તેના પાત્ર અને અભિનયને દર્શકો તરફથી અપાર પ્રેમ અને સ્નેહ...

અક્ષય કુમારને ભારતીય નાગિરકતા મળી, સોશિયલ મીડિયા પર પુરાવો બતાવ્યો

અક્ષય કુમારે એક લાલ રંગના સરકારી દસ્તાવેજની તસ્વીર શેર કરી છે. જેના પર ભારતીય રાષ્ટ્રીય પ્રતીક ચિન્હ બનેલું છે. ભારત સરકારના આ દસ્તાવેજ પર...

“ગદર ૨” હિટ રહી પણ હવે “ગદર ૩”ની જાેવી પડશે રાહ..!?

"ગદર ૨"ના બોક્સ ઓફિસ કલેક્શન વિશે વાત કરીએ તો સનીએ શરૂઆતની તારીખે જ જબરદસ્ત કમાણી કરીને હથોડો મારી દીધો છે. સની દેઓલે કમાલ કરી...

“ભેદ” ગુજરાતી સસ્પેન્સ થ્રીલર ફિલ્મ શુક્રવારે રિલીઝ થવા જઈ રહી છે

(રીઝવાન આંબલીયા) "ભેદ" એક સસ્પેન્સ થ્રીલર ફિલ્મ છે જેમાં અપહરણ, ડ્રગ્સ, સસ્પેન્સ અને પોલિસના ઘણા મહત્વના પાસાઓને આ ફિલ્મમાં બખુબી દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે....

“મસ્ત નોકરી સરકારી”નો પ્રીમિયર શો યોજાયો

રીઝવાન આંબલીયા "મસ્ત નોકરી સરકારી"નો પ્રીમિયર શો આમંત્રિત મહેમાનો અને કલાકારોની હાજરીમાં અગોરા મોલ ગાંધીનગર હાઇવે ખાતે યોજાયો હતો. થોડી વાત કરીએ ફિલ્મ વિશે ફિલ્મનો વિષય...

એક્ટ્રેસ સની લીઓની અને એક્ટ્રેસ અમીષા પટેલની મુશ્કેલીમાં થયો વધારો

એડવાન્સ પેમેન્ટમાં લીધેલા નાણાં પરત ન ચૂકવે તો પ્રોડ્યુસર્સ ફી નહીં આપે એડવાન્સ પેમેન્ટ લીધા બાદ કામ નહીં કરવાનો કે, નાણાં નહીં ચૂકવવાનો વિવાદ સની...

“જવાન”નું ટ્રેલર જાેઇને સલમાને કહ્યું,“ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જાેઇશ”

સલમાને પોતાની કોમિક સ્ટાઇલમાં લખ્યું છે, “પઠાન જવાન બન ગયા. આઉટસ્ટેન્ડિંગ ટ્રેલર. એબ્સ્યોલુટલી લવ્ડ ઇટ. આ પ્રકારની ફિલ્મ તો આપણે થિયેટરમાં જ જાેવી જાેઇએ....

આ પાંચ સુપરસ્ટાર્સની ઢગલાબંધ ફ્લોપ ફિલ્મોનો રેકોર્ડ, લિસ્ટમાં આ નામથી ચોંકી ન જવું

આ લિસ્ટમાં સદીના મહાનાયક ઈન્ડસ્ટ્રીના શહેનશાહ મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચનનું નામ પણ સામેલ છે. મુંબઈ,બોલિવૂડમાં કોઇ પણ એક્ટર માટે ટોપની પોઝીશન જાળવી રાખવી સરળ...

ગુજરાતી ફિલ્મ “લવ યુ પપ્પા” ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવશે

(રીઝવાન આંબલીયા) દિગ્દર્શક અભિનેતા અખિલ કોટકની ગુજરાતી ફિલ્મ "લવ યુ પપ્પા" ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવશે. આગામી તા. 9 જુલાઈથી યુનાઇટેડ સ્ટેટ ખાતે વાડીલાલ ઇન્ટરનેશનલ ફિલ્મ...

ફિલ્મ ‘જવાન’નો મુકાબલો હોલિવૂડની ‘ધ નન’ ફિલ્મ સાથે થશે

કિંગ ખાનની "જવાન" સાત સપ્ટેમ્બરે આવી રહી છે અને "ધ નન" ૮મીએ રિલીઝ થવાની છે. શાહરૂખ ખાનની ફિલ્મ જવાન સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની છે. આ...

આ હિરોઇનોએ સાઉથ ફિલ્મથી કરી હતી કેરિયરની શરૂઆત, લીસ્ટમાં આ પણ નામ સામેલ

મુંબઈ,તા.૦૨ દિપીકા પાદુકોણ બોલિવૂડની મોસ્ટ પોપ્યુલર એક્ટ્રેસેસમાંથી એક છે. આજે એક ફિલ્મમાં કામ કરવા માટે કરોડોની ફી વસુલે છે, પરંતુ શું તમે જાણો છો કે,...

આ એક્ટ્રેસે ૧૭ વર્ષની કારકિર્દીમાં ઓનસ્ક્રીન ક્યારેય પડદા પર કિસ કરી નથી

તમન્નાએ જણાવ્યું કે, તેણે ૧૭ વર્ષથી તેના કોન્ટ્રાક્ટમાં એક કલમ સામેલ કરી છે, જેમાં 'નો કિસ' નીતિ છે. બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયાએ તેની ૧૭ વર્ષની...

Most Read