Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

ડો. કરન અરોરાએ TET અને TAT(S) પરીક્ષામાં TOP-10 વિદ્યાર્થીઓમાં આવીને પરિવાર તથા સમાજને ગૌરવ અપાવ્યું

ડો. કરન અરોરા એક સામાન્ય પરિવારમાંથી આવીને પોતાની જાત મેહનતથી મોટી સિદ્ધિ હાંસલ કરી

અમદાવાદ,તા.૦૭

શહેરના શાહપુર વિસ્તારના રેહવાશી અને હાલમાં ચાંદખેડામાં રહેતા ડો. કરન અરોરા જેઓ કોલેજ દરમિયાન ગોલ્ડ મેડાલીસ્ટ રહી ચુક્યા છે. તેમણે હાલમાં TET અને TAT (S) પરીક્ષામાં ટોપ-૧૦ (TOP-10) વિદ્યાર્થીઓમાં આવીને પરિવાર તથા સમાજને ગૌરવ અપાવ્યું છે.

ડો. કરન અરોરા જેઓ સામાન્ય પરિવારમાંથી આવીને પોતાની જાત મેહનતથી આટલી નાની ઉમરમાં શિક્ષણ જગતમાં ઉત્તમ સ્થાન પ્રાપ્ત કરીને પરિવાર તથા સમગ્ર સમાજનું નામ રોશન કર્યું છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *