Safeer News

Breaking News from Ahmedabad

#mobile

૧ જુલાઇથી મોબાઇલ યુઝર્સ માટે નવા નિયમ લાગુ થશે

છેતરપિંડીની ઘટનાઓને રોકવા માટે આ પ્રકારનું પગલું લેવામાં આવ્યું છે. મુંબઈ,તા.૧૮ મોબાઈલ સિમ કાર્ડ માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા ૧૫ માર્ચ, ૨૦૨૪ના રોજ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જે ૧…

યુવકના પેન્ટના ખિસ્સામાં રાખેલો મોબાઈલ ફાટતાં ખળભળાટ

અચાનક ખિસ્સામાં મૂકેલ મોબાઈલમાં બ્લાસ્ટ થતાં અફરા તફરી મચી જવા પામી હતી. ગીર સોમનાથ, ગીર સોમનાથના ઉનામાં યુવાનના ખીસ્સામાં રહેલ મોબાઈલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. યુવાન ખાનગી ફાઈનાન્સની ઓફિસે કામ માટે આવ્યો…

મોબાઈલની લતના કારણે યુવતીએ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું

સુરત, સતત મોબાઈલમાં રચ્યા-પચ્યા રહેતા અને મોબાઈલના આદિ બની ચૂકેલા લોકો માટે સુરતમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મોબાઈલની લતના કારણે માનસિક રીતે અસ્વસ્થ ૨૦ વર્ષીય યુવતીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજું…

વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા સમયે કરવામાં આવતી ૩૩ ગેરરીતિની યાદી અને તે બદલ સજાની જાેગવાઈ જાહેર કરવામાં આવી

વિદ્યાર્થીઓની ગેરરીતિમાં જ્યાં પોલીસ ફરિયાદ કરવાની જાેગવાઈ કરવામાં આવી છે. ગાંધીનગર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનાં એક્શન પ્લાન સાથે ગેરરીતિની સજાનું કોષ્ટક પણ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા સમયે…

ગુજરાત

સ્ટેટ મોનીટરીંગ સેલ નર્મદા જિલ્લામા ત્રાટકી : ગેરકાયદેસર દારૂ ઝડપાયો

ડેડીયાપાડા પોલીસ મથકની હદમાંથી લાખો રૂપિયાનો ગેરકાયદેસર દારૂ ઝડપાયો સ્ટેટ મોનીટરીંગ સેલ એ ગુજરાત પોલીસનો એક અલાયદો વિભાગ છે, જે રાજ્યના કોઈ પણ ખૂણે ચાલતી ગેરકાયદેસર દારૂ, જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃતિઓ સામે સપાટો બોલાવવા હમેશા તૈયાર રહે છે સાજીદ સૈયદ,…

ચોરોની એક ભૂલ તેમના પર જ પડી ભારે, પોલીસે માત્ર ૬ દિવસમાં આરોપીઓને પકડી લીધા

આરોપીના મોબાઈલ સ્થળ પરથી મળી આવતાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આરોપીઓને પકડી લીધા અમદાવાદ,અડાલજ પોલીસ દ્રારા નર્મદા કેનાલ રોડ પર રિક્ષાચાલકને છરી વડે હુમલો કરી લૂંટ કરનાર બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. બંને શખ્સોએ ૧૯ સપ્ટેમ્બરનાં રોજ સાંજના સાત…

પત્નીએ બીજી મહિલા સાથે પતિને ફોન પર વાત કરતાં જોઈ પતાવી દીધો

મોબાઇલના વધુ પડતાં ઉપયોગના લીધે ઘણા પરિવારો અત્યાર સુધીમાં ભાંગ્યા હોય તેવું સામે આવ્યું છે ત્યારે વધુ એક પરિવાર તૂટવા માટે મોબાઈલ ફોન જ કારણભૂત બનેલ છે. મોરબી,“જર, જમીન અને જાેરુ ત્રણેય કજિયાના છોરું” આ કહેવત મુજબ મોરબી જીલ્લાના વાંકાનેર…

અમદાવાદ : શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારીએ વધુ એક મોટો નિર્ણય લીધો

શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલના વપરાશ પર પ્રતિબંધ અમદાવાદ,તા.૦૪અમદાવાદના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારીએ વધુ એક મોટો ર્નિણય લીધો છે. અમદાવાદમાં શિક્ષકોને શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલના વપરાશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શાળામાં પ્રવેશતા જ આચાર્ય પાસે ફોન જમા કરાવવો પડશે. ફક્ત…

સ્માર્ટફોનમાંથી આવી રીતે લીક થાય છે MMS કે પ્રાઇવેટ વીડિયો.. એક ભૂલ પડી શકે છે ભારે

તાજેતરના દિવસોમાં MMS લીક થવાની ઘટનાઓ વધી છે. ઘણી વખત આવા વિડીયો પણ લીક થાય છે જે આપણા ફોનમાં સ્ટોર હોય છે અને આપણને તેના વિશે ખબર પણ હોતી નથી. આના ઘણા કારણો છે. અહીં અમે પર્સનલ વીડિયો અથવા MMS…

દેશ

ચાર્જિંગમાં રાખેલા મોબાઈલ ફોને ૮ મહિનાની માસૂમ બાળકીનો જીવ લીધો…આ ઘટનાએ હચમચાવી નાખ્યા

આ ઘટનાએ ફરીથી એકવાર મોબાઈલ ફોન ચાર્જ કરતી વખતે ફોનના ઉપયોગ પર સાવધાની વર્તવી કેટલી જરૂરી છે તેનો અહેસાસ કરાવ્યો છે. બરેલી, શું તમે ફોન ચાર્જિંગ કર્યા બાદ તેને આમ જ છોડી દો છો કે પછી ફોન ચાર્જિંગ સમયે તેનો…