Safeer News

Breaking News from Ahmedabad

#mobile

દેશ

મધ્યપ્રદેશ : રિંગ વાગતા જ મોબાઈલ બોમ્બની જેમ ફાટ્યો

આ ઘટના મોબાઈલ રિપેર શોપ પર ઘટી અને તેનો વીડિયો પણ વાયરલ થયો છે. આ ફોનની બેટરી ફૂલી ગઈ હતી અને કોલ આવ્યો ત્યારે બેટરીમાં વિસ્ફોટ થયો ત્યારબાદ ફોનમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં દુકાનદાર કે અન્ય કોઈ પણ વ્યક્તિને…

દેશ

મોબાઈલ ચોરી થાય કે ખોવાઇ જાય ત્યારે તેની F.I.R કેવી રીતે નોંધાવી શકાય

દેશના કોઈ પણ ખૂણે મોબાઈલ ફોન ચોરીના કિસ્સામાં તેની ફરિયાદ નોંધાવવા માટે સિટિઝન પોર્ટલ પર સિટિઝન ફર્સ્ટ મોબાઈલ એપ્લિકેશનથી ઈ-એફ.આઈ.આર.( e-FIR)ની સુવિધા આપવામાં આવે છે. મોબાઈલ ચોરી થાય કે ખોવાઇ જાય ત્યારે તેની એફ.આઈ.આર કેવી રીતે નોંધાવી શકાય. આધુનિક સમયના…

અમદાવાદમાં 1 જૂનના રોજ “વરિષ્ઠ” નાગરિકો માટે મોબાઈલ સાક્ષરતા કાર્યક્રમ યોજવામાં આવશે

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) દ્રારા 1 જૂન, 2022ના રોજ સવારે 10:00થી બપોરના 12:00 વાગ્યા સુધી વરિષ્ઠ નાગરિકો માટે એક ઓન-કેમ્પસ મોબાઈલ સાક્ષરતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ,તા.૩૦ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા 1 જૂન, 2022ના રોજ સવારે 10:00થી બપોરના 12:00…

ગુજરાત

સુરતમાં મોબાઇલ ફોન માટે યુવતીએ જીવ આપી દીધો

સુરતના ઉન વિસ્તારમાં મોબાઈલ ચલાવવાની ના પાડતા યુવતીએ ઘરમા જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો સુરત, સુરતના ઉન વિસ્તારમાં માતાએ મોબાઈલ ચલાવવાની ના પાડતા કિશોરીએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું હતું. સુરતના ઉનપાટિયા ખાતે સિદ્ધિકી નગર સોસાયટીમાં રહેતા મુસ્લિમ અન્સારીને…

મોબાઈલ ફોનની લતે ઉડાવી યુવાનોની ઉંઘ, સોશિયલ મીડિયાથી વધી આવી પરેશાની

સર્વ ભારતના મહાનગરોમાં રહેતા લોકોની ઊંઘ બગડી રહી છે. દર ચારમાંથી એક ભારતીયને લાગે છે કે તેમને ઊંઘની સમસ્યા છે. ભારતના 59% લોકો રાત્રે 11 વાગ્યા પછી સૂઈ જાય છે. તેનું મોટું કારણ સોશિયલ મીડિયા છે. 36% લોકો માને છે…

ગુજરાત

મોબાઇલને ચાર્જિંગમાં મૂકી ગેમ રમતાં બેટરી ફાટી

બાયડ, આજ કાલના જમાનામાં બાળકોને પણ મોબાઈલ વિના ચાલતું નથી પણ તેજ વસ્તુ તેમના જીવન માટે ક્યારેક ખુબ જ નુકસાનકારક પુરવાર થઇ શકે છે. મોબાઈલ જીવનને જાેખમમાં પણ મૂકી દે છે. બાલાસિનોર તાલુકાના પરબિયા નજીક રહેતા કિશોરે મોબાઇલ ચાર્જિંગમાં મૂકી…

અમદાવાદ

અમદાવાદમાં મહિલાના ફોન પર અશ્લિલ વાતો કરો નહીં તો મારી નાંખવાની ધમકી અપાઈ

અમદાવાદ, શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી રેખા (નામ બદલ્યું છે) ખૂબ જ સ્વરૂપવાન હોવાથી ઘણી વખત અજાણ્યા લોકો તેની સામે ઈશારા કરતા પણ રેખા આવા લોકોને નજર અંદાજ કરીને પોતાના પરિવાર સાથે રહેતી હતી. થોડા દિવસ અગાઉ રેખા ઘરે એકલી હતી…

ગુજરાત

મોબાઇલમાં ગેમ રમવા બાબતે પુત્રએ પિતાની હત્યા કરી અકસ્માતમાં ખપાવી દીધી

મોબાઈલ ગેમ રમવા બાબતે ઠપકો આપતા ૧૭ વર્ષના પુત્રએ પિતાની ગળુ દબાવી હત્યા કરીસુરત,સુરત સિવિલ હોસ્પિટલના માનસિક રોગ વિભાગના સહ પ્રાધ્યાપક ડો. કમલેશ દવેએ જણાવ્યું હતું કે, કિશોરાવસ્થામાં બાળકને ગુસ્સો ખૂબ આવે છે અને બાળકને ના પાડીએ તો તેઓ ગુસ્સે…