Safeer News

Breaking News from Ahmedabad

#Hamaas

મધ્ય ગાઝામાં ખુશીનું વાતાવરણ, હમાસ યુદ્ધવિરામની તમામ શરતો સ્વીકારવા તૈયાર

એક અહેવાલ અનુસાર, અલ અક્સા હોસ્પિટલની બહાર લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. બાળકો આનંદથી કૂદી રહ્યા છે. ઈઝરાયેલ,તા.૦૬ ઈઝરાયેલના ઝડપી હુમલાઓથી ઘેરાયેલા હમાસે યુદ્ધવિરામની તમામ શરતો સ્વીકારવાની જાહેરાત કરી છે. હવે ઇઝરાયેલે આ અંગે નિર્ણય લેવાનો છે. હમાસ દ્વારા…

ઈઝરાયેલના હવાઈ હુમલામાં હમાસના ટોચના નેતા હાનિયાના ૩ પુત્રોના મોત

હાનિયા કતારમાં નિર્વાસિત જીવન જીવે છે. તેમણે કહ્યું કે, આ હત્યાઓ હમાસ પર તેના વલણને નરમ કરવા માટે દબાણ કરી શકે નહીં. ઈઝરાયેલ,તા.૧૧ ઈઝરાયેલે બુધવારે ઉત્તરી ગાઝા પટ્ટીમાં હુમલો કર્યો તેમાં હમાસ નેતા ઈસ્માઈલ હાનિયાના ત્રણ પુત્રોને મારી નાખ્યા. ઈઝરાયેલે…

જાે બાઈડને રમઝાન અંગે આપી ચેતવણી : ગાઝામાં યુદ્ધવિરામ પર કોઈ વાતચીત નહીં..!

ગાઝામાં સંઘર્ષ વિરામ અને ઈઝરાયેલી બંધકોને મુક્ત કરવાને લઈ હમાસની સાથે ૩ દિવસની ચર્ચા કરી પણ તેનું કોઈ પરિણામ સામે આવ્યું નથી. વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને મંગળવારે ચેતવણી આપી કે, જાે ઈઝરાયેલ અને હમાસ મુસ્લિમોના પવિત્ર મહિના રમજાન સુધી…

દુનિયા

યુદ્ધ વચ્ચે, સાઉદી અરેબિયાએ પેલેસ્ટિનિયનોને ટેકો આપ્યો, છ મહિનાની રહેવાની પરમિટ જારી કરી

સાઉદી સરકારે પેલેસ્ટિનિયન હજયાત્રીઓને છ મહિનાની રેસિડન્સ પરમિટ આપવાની જાહેરાત કરી છે, જેના પછી ઉમરાહ માટે જતા લોકો હવે સાઉદી અરેબિયામાં કોઈપણ મુશ્કેલી વિના રહી શકશે. સાઉદી અરેબિયા, ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધને આજે ચાર મહિના થયા છે. ઈઝરાયેલના હુમલાને…

હમાસે બંધકોને મુક્ત કરવાના મુદ્દે નિવેદન જાહેર કર્યું, કહ્યું,”પહેલા ગાઝા ખાલી કરે ઈઝરાયેલ”

કરાર અનુસાર, ઇઝરાયેલ ગાઝામાં વધુ સહાયની મંજૂરી આપશે અને મોટી સંખ્યામાં પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. હમાસે ઈઝરાયેલ સાથે બંધક કરારના પ્રસ્તાવને ફગાવી દીધો છે. મળતી માહિતી મુજબ, હમાસે કહ્યું કે, જાે પ્રસ્તાવમાં ગાઝામાંથી તમામ ઈઝરાયેલી સૈનિકોને પાછા હટાવવાનો સમાવેશ નહીં…

લંડનમાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધવિરામની માગ સાથે હજારો લોકો રસ્તા પર ઉતર્યા

પેલેસ્ટાઈનના સમર્થનમાં દુનિયાભરમાં દેખાવો થઈ રહ્યા છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વિરુદ્ધ લંડન અને અમેરિકામાં પણ લોકોએ રેલીઓ કાઢી છે. લંડન-યુકે,રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ૭ ઓક્ટોબર ૨૦૨૩થી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસે ઇઝરાયેલ પર ૫૦૦૦ રોકેટ છોડ્યા બાદ ઈઝરાયેલના…

બ્રિટનના શહેરોમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતર્યા, પોલીસની ચેતવણી છતાં વિરોધ પ્રદર્શન યથાવત

આ પ્રદર્શન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ઈઝરાયેલે પેલેસ્ટાઈનીઓને ૨૪ કલાકમાં ગાઝા ખાલી કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે. બ્રિટનના મોટા શહેરોમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ લોકો પેલેસ્ટાઈનનું સમર્થન કરી રહ્યા છે જ્યારે ઈઝરાયેલનો વિરોધ કરી…