Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

માહિતી નિયામકની કચેરી ખાતે કર્મયોગીઓ દ્વારા તા. ૨૧ મે, “આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે આતંકવાદી પ્રવૃત્તિઓનો વિરોધ કરવાના શપથ લેવાયા

ગાંધીનગર, તા. ૨૧ આજરોજ સવારે ૧૧.૦૦ કલાકે ગાંધીનગર ખાતે માહિતી નિયામકની કચેરીમાં માહિતી નિયામક કે.એલ. બચાણીની ઉપસ્થિતિમાં કર્મયોગીઓ દ્વારા આજે તા.૨૧ મે, “આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓનો વિરોધ તેમજ કોઈપણ પ્રકારની હિંસાથી દૂર રહેવાના સામૂહિક રીતે શપથ લેવામાં…

મુંબઈ આવી રહેલી અમીરાતની ફ્‌લાઈટ સાથે અથડાતા ૩૬ ફ્‌લેમિંગો પક્ષીઓના મોત

ફ્‌લાઇટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય છે. વન અધિકારીઓ અને પશુ કાર્યકરોએ મૃત ફ્‌લેમિંગો પક્ષીઓને દૂર કર્યા છે. મુંબઈ, તા. ૨૧ મુંબઈ આવી રહેલી અમીરાતની ફ્‌લાઈટ સાથે અથડાતા ૩૬ ફ્‌લેમિંગો પક્ષીઓના મોત થયા હતા. આ ઘટના સોમવારે રાત્રે ૯…

ગરમીનો હાહાકાર..!!! અમદાવાદમાં ૫ દિવસ રેડ એલર્ટની આગાહી અને અમુક અન્ય જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

આગ ઓકતું આકાશ, અમદાવાદમાં રેડ એલર્ટ નાના બાળકો આગામી ત્રણ થી ચાર દિવસ ઘરમાં રહે તે માતાપિતાને અપીલ કરવામાં આવી છે. અમદાવાદ/ગાંધીનગર, હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, આણંદ, સુરત, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર સહીત અમદાવાદમાં હિટવેવની…

ગુજરાતના અનેક સ્થળોએ ‘શબ્દોની હરિફાઈ’ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

(રીઝવાન આંબલીયા)  અમદાવાદ, બરોડા, ભૂજ, મુંબઈ, રાજકોટ, સુરેન્દ્રનગર , રાજકોટ, ભાવનગર વગેરે સ્થળોએ શબ્દોની હરિફાઈના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. તારીખ ૧૭/૫/૨૦૨૪ અમદાવાદના વસ્ત્રાપુર ખાતે સહુ પ્રથમ શબ્દોની હરિફાઈના સંચાલક દિનકરભાઈ જાની , નિસર્ગભાઈ વ્યાસ, દક્ષાબેન ઠાકર, નલિનીબેન પંડ્યા, મહેશભાઈ રાવલ,…

‘ધ ગારફિલ્ડ મૂવી’ : નિર્માતા નમિત મલ્હોત્રાએ લોસ એન્જલસ પ્રીમિયરમાં ક્રિસ પ્રેટ અને કાસ્ટ સાથે બ્લોકબસ્ટર હિટની ઉજવણી કરી

(Pooja Jha) “ધ ગારફિલ્ડ મૂવી” પૂર્વ અને પશ્ચિમ વચ્ચે બીજું જોડાણ બનાવે છે, જ્યારે વિશ્વ સમક્ષ ભારતની પરાક્રમને પ્રકાશિત કરે છે. મલ્હોત્રાના પ્રાઇમ ફોકસ સ્ટુડિયો અને ડીએનઇજી, જેણે સાત એકેડેમી એવોર્ડ જીત્યા છે, ‘ગારફિલ્ડ’ને મોટા પડદા પર લાવવા માટે સાથે…

અમદાવાદ : દરિયાપુર વોર્ડના લોકો ગટર સંબંધિત ફરિયાદ કોને કરે..? કચેરીને તાળા

(અબરાર એહમદ અલવી) દરિયાપુર વોર્ડના કોર્પોરેટર સમીરા શેખ પણ બપોરે ૧૨ વાગે મસ્ટરની મુલાકાત લેવા પહોંચ્યા હતા પરંતુ તેમને પણ કચેરીને તાળા જોવા મળ્યા હતા. અમદાવાદ,તા.૨૦ શહેરના દરિયાપુર વોર્ડના શાહપુર રંગીલા પોલીસ ચોકીની બાજુમાં જે મસ્ટર આવેલ છે ત્યાંનો સ્ટાફ…

હાય રે ગરમી !!! આકાશમાંથી અગ્નવર્ષા થતી હોય એટલી ભયાનક ગરમીનો એહસાસ

અમદાવાદ, ગાંધીનગરમાં પાંચ દિવસ ૪૫ ડિગ્રી સુધી તાપમાન રહેશે. હવામન વિભાગે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની આગાહી કરી છે. અમદાવાદ, તા. ૧૯ ગુજરાતમાં ભારે ગરમીના કારણે ૧૦૮ ઈમરજન્સી સેવાને મળતા કોલમાં લૂ સંબંધિત ફરિયાદોમાં વધારો થયો છે….

દાસારામ ઇન્ફા એન્ડ ફીલ્મ્સ પ્રોડક્શનની “લાઇફ એક સેટલમેન્ટ” જોવા લાયક મુવી

(રીઝવાન આંબલીયા) દાસારામ ફીલ્મ પ્રોડક્શન પ્રસ્તુત અને ઓમ આરતી ફીલ્મના  પ્રવીણભાઈ સોલંકી, જયેશભાઇ ઉસદડીયા, શીવાભાઈ વાધ તેમજ ડાયરેકટર ઘનશ્યામ ભાઈ તળાવીયાની તન તોડ મહેનત અને અથાગ પરિશ્રમથી દુનિયાની દુખતી નસ પકડી “લાઇફ એક સેટલમેન્ટ” મુવી બનાવી છે બંધ બારણાની કહાની…

ગ્રેટ ગુજરાતી ફિલ્મ “સમંદર”નું પ્રીમિયર યોજાયું

(રીઝવાન આંબલીયા) ફિલ્મ “સમંદર”ની સિનેમેટોગ્રાફી અને લોકેશન સ્ટોરીની જગ્યા પર હોવાથી રિયાલિટી લાગે છે. સૌરાષ્ટ્રની ધરતી અને બાપુનું ગામ પોરબંદરની બે કોમ વચ્ચેની દોસ્તી અને લાંબો દરિયા કિનારા પર પાંગરતી  ઓરીજનલ સ્ટોરી પર આધારિત ફિલ્મ એટલે “સમંદર” મયુર ચૌહાણ અને…

અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં ૧૫૪મું અંગદાન થયું

(Abrar Ahmed Alvi) ચાર સગા ભાઇઓએ બ્રેઇન ડેડ ભાઇના અંગોનું દાન કરવાનો નિર્ણય કરી ચાર લોકોના જીવન બચાવ્યા કલોલના ૫૬ વર્ષીય અમરતભાઇ શીવાભાઇ મકવાણા બ્રેઇન ડેડ થતા અંગદાન થયું બે કીડની, એક લીવર તેમજ સ્કીનનું દાન મળ્યું સિવિલ હોસ્પિટલમાં થયું…