Safeer News

Breaking News from Ahmedabad

દેશ

RSS પ્રમુખ મોહન ભાગવતે ડો.ઉમર એહમદ ઈલ્યાસી સાથે કરી મુલાકાત

(અબરાર એહમદ અલવી)

ન્યુ દિલ્હી,

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના ચીફ ઈમામ ડો. ઈમામ ઉમર એહમદ ઈલ્યાસી સાથે મુલાકાત કરી છે. આ પહેલા ભાગવતે પૂર્વ ચીફ ઈલેક્શન ઓફિસર એસ. વાય. કુરેશી અને દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબ જંગ સહિત ઘણા મુસ્લિમ બુદ્ધિજીવીઓના એક ગ્રુપ સાથે મુલાકાત કરી હતી.

ઈમામ ઈલ્યિાસીને મળવા માટે સંઘ પ્રમુખ ભાગવત દિલ્હીના કસ્તૂરબા ગાંધી માર્ગ મસ્જિદ સ્થિત તેમના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને તેમની સાથે મુલાકાત કરી હતી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *