ઈસ્લામ ધર્મમાં “હજ્જ” કેમ ફરજિયાત છે ? જાણો “હજ્જ” વિષે….
(અબરાર એહમદ અલવી) પાંચ બાબતોને ઇસ્લામ ધર્મનો આધારસ્તંભ (ફરજ) માનવામાં આવે છે જેમા (૧) “કલમા-એ-શહાદત” (૨) “નમાઝ” (૩) “રોઝા” (૪) “હજ્જ” અને (૫) “જકાત“નો સમાવેશ થાય છે. “હજ્જ” એ મુસ્લિમ લોકોની એકતાનું પ્રદર્શન અને “અલ્લાહ” પાક પ્રત્યે તેમની શરણાગતીનું પ્રતીક…
મેડીકલ સેવા : “ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટ”ની જરૂરિયાત મંદ બાળકોને પણ સહાય
“ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટ”ની જરૂરિયાત મંદ બાળકોને પણ સહાય જરૂરિયાત વિધવા બહેનોને અનાજ તેમજ રોકડા રૂપિયાની સહાય સુરત શહેરમાં મેડીકલ ક્ષેત્રે ગરીબ, શ્રમજીવી અને મધ્યમ વર્ગના વ્યક્તિઓ માટે નાત જાતના ભેદભાવ વગર હર હમેશ તત્પર રહેનાર “ખ્વાજા ગરીબ નવાજ…
હઝરત શાહ વજીહુદ્દીન ગુજરાતી (રહે.)ના ઉર્ષ પ્રસંગે ચાદર પેશ કરાઈ
શહેરના ખાનપુર સ્થિત પ્રખ્યાત સૂફી સંત અને આલીમે દિન હઝરત શાહ વજીહુદ્દીન અલવિયુલ હુસૈની ગુજરાતી (રહમતુલ્લાહ અલયહે)ના ઉર્ષ મુબારકની મહોરમ મહિનાના ૨૯માં ચાંદ રવિવારના રોજ શાનો શોકતથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીની આગેવાનીમાં મજાર શરીફ…
હઝરત બાવા તવકકલ (રહે.)ના ઉર્ષની શાનો શોકતથી ઉજવણી કરવામાં આવી
હઝરત બાવા તવકકલ (રહમતુલ્લાહ અલયહે)ના મઝાર ઉપર અહમદાબાદ શહેર સહિત ગુજરાત અને હિન્દુસ્તાનમાંથી તમામ બીમારીઓ નાબૂદ થાય, શાંતિ, સલામતી અને ભાઈચારો જળવાઈ રહે તથા દેશ પ્રગતિ કરે તેવી દુઆ કરવામાં આવી હતી. શહેરના પાલડી કોચરબ કબ્રસ્તાન ખાતે આવેલ હઝરત બાવા…
શહીદે કરબલા હઝરત ઇમામ હુસેન (ર.અ) અને આપના 72 સાથીઓની શહાદત
(અબરાર એહમદ અલવી) મુહર્રમનો મહિનો હિજરી વર્ષનો (ઇસ્લામી વર્ષનો) પ્રથમ મહિનો છે. ઇસ્લામી વર્ષને હિજરી વર્ષ કહેવામાં આવે છે અને મુહર્રમનો મહિનો આ પ્રતિષ્ઠિત મહિનાઓમાંથી એક છે, ઇસ્લામી અથવા હિજરી કેલેન્ડર, ચંદ્ર દ્વારા ગણવામાં આવતી તારીખ પ્રમાણે છે, જે ચંદ્રના…
ભગવાન રામ સાથે શિવનો એવો પ્રેમ હતો, જે માતા સતી પણ જાણી શક્યા ન હતા
માતા સતીને ખ્યાલ ન હતો કે શિવના મનમાં રામ દર્શન માટે કેટલી ઉત્કંઠા હતી, તો પછી રામ અને શિવના અપાર પ્રેમ વિશે બીજું કોઈ કેવી રીતે જાણી શકે. ભોલેનાથ જોવા ન મળવાને કારણે ખૂબ જ બેચેન હતા, પરંતુ દંડક વનમાં…
“ઈદ-ઉલ-અઝહા” : જાણો મહત્વ અને શરૂઆત પાછળની કહાની
ઈસ્લામ ધર્મના પવિત્ર પુસ્તક કુરાનમાં “ઈદ-ઉલ-અઝહા” એટલે બકરી ઈદનું વર્ણન કરવામાં આવ્યું છે. જે અનુસાર અલ્લાહએ એક દિવસ હજરત ઈબ્રાહિમ (અ.સ.)ના સપનામાં આવી અને તેમની સૌથી પ્રિય વસ્તુની કુરબાની માંગી “ઈદ-ઉલ-અઝહા” ઝિલ-હિજ્જાના 10મા દિવસે અને ઈસ્લામિક કેલેન્ડરના 12મા મહિનામાં બકરી…
હઝરત શેખ અહમદ ગંજબક્ષ ખટ્ટુ (રહે.)ના ઉર્ષ નિમિત્તે ગલેફ પેશ કરવામાં આવી
અમદાવાદ,તા.૨૧ અહમદાબાદ શહેરની સ્થાપનામાં જેમનો સૌથી મોટો રૂહાની ફાળો છે તેવા ચાર અહમદ પૈકીના પ્રથમ અહમદ અને અહમદાબાદ શહેરના સ્થાપક સુલતાન અહમદશાહ બાદશાહના પીરો મુરશિદ હઝરત શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ (રહમતુલ્લાહ અલયહે)ના ઉર્ષની શાન-ઓ-શોકતથી ઉજવણી કરવામાં આવી હતી. શહેરના સરખેજ…
Chanakya Niti : આ 5 ભૂલો તોડી નાખે છે પતિ-પત્નીના સંબંધોને, જાણો તેના વિશે
આચાર્ય ચાણક્યએ અર્થશાસ્ત્ર, રાજનીતિ, કૂટનીતિ ઉપરાંત વ્યવહારિક જીવન વિશે ઘણી બધી વાતો કહી છે. તેમાં પતિ-પત્ની વચ્ચેના સંબંધોને સુધારવા માટે આપવામાં આવેલા પાઠનો પણ સમાવેશ થાય છે. આચાર્ય ચાણક્ય દ્વારા લખવામાં આવેલા નીતિ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે પતિ-પત્નીએ હંમેશા…
રમઝાન 2022 : રમઝાનમાં માત્ર ખાવા-પીવામાં જ નહીં, આ 5 બાબતોનું પણ ધ્યાન રાખવું પડશે, જાણો મહત્વની બાબતો
રમઝાન મહિનો શરૂ થઈ ગયો છે. 2જી એપ્રિલ 2022ના રોજ શનિવારે ચંદ્રના દર્શન થયા રોજા શરૂ થઈ ગયા છે. ઇસ્લામિક કેલેન્ડર મુજબ, રમઝાન 9મો મહિનો છે. અલ્લાહની ઉપાસના માટે આ મહિનો સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ આખો મહિનો ઉપવાસ…