“ભેદ” ગુજરાતી સસ્પેન્સ થ્રીલર ફિલ્મ શુક્રવારે રિલીઝ થવા જઈ રહી છે
(રીઝવાન આંબલીયા) “ભેદ” એક સસ્પેન્સ થ્રીલર ફિલ્મ છે જેમાં અપહરણ, ડ્રગ્સ, સસ્પેન્સ અને પોલિસના ઘણા મહત્વના પાસાઓને આ ફિલ્મમાં બખુબી દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમદાવાદ,તા.૦૨ અત્યારનાં સમયમાં ગુજરાતી ફિલ્મોનો નવો દસકો શરૂ થયો છે. ખુબ મોટા બજેટની અને નવા…
“મસ્ત નોકરી સરકારી”નો પ્રીમિયર શો યોજાયો
રીઝવાન આંબલીયા “મસ્ત નોકરી સરકારી”નો પ્રીમિયર શો આમંત્રિત મહેમાનો અને કલાકારોની હાજરીમાં અગોરા મોલ ગાંધીનગર હાઇવે ખાતે યોજાયો હતો. થોડી વાત કરીએ ફિલ્મ વિશે ફિલ્મનો વિષય આજની યુવા પરિસ્થિતિને લઈને કે, જેઓને નોકરી સરકારી જ જોઈએ એવી ઈચ્છા છે અને…
એક્ટ્રેસ સની લીઓની અને એક્ટ્રેસ અમીષા પટેલની મુશ્કેલીમાં થયો વધારો
એડવાન્સ પેમેન્ટમાં લીધેલા નાણાં પરત ન ચૂકવે તો પ્રોડ્યુસર્સ ફી નહીં આપે એડવાન્સ પેમેન્ટ લીધા બાદ કામ નહીં કરવાનો કે, નાણાં નહીં ચૂકવવાનો વિવાદ સની લીઓની અને અમીષા પટેલને ભારે પડી શકે છે. આ મામલે બંને એક્ટ્રેસ સામે આર્બિટ્રેશન ટ્રિબ્યુનલ…
“જવાન”નું ટ્રેલર જાેઇને સલમાને કહ્યું,“ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જાેઇશ”
સલમાને પોતાની કોમિક સ્ટાઇલમાં લખ્યું છે, “પઠાન જવાન બન ગયા. આઉટસ્ટેન્ડિંગ ટ્રેલર. એબ્સ્યોલુટલી લવ્ડ ઇટ. આ પ્રકારની ફિલ્મ તો આપણે થિયેટરમાં જ જાેવી જાેઇએ. હું તો પહેલાં જ દિવસે જાેઇશ. મઝા આ ગયા..”. મુંબઈ,સલમાન ખાને જિગરી દોસ્ત શાહરૂખ ખાનની આગામી…
આ પાંચ સુપરસ્ટાર્સની ઢગલાબંધ ફ્લોપ ફિલ્મોનો રેકોર્ડ, લિસ્ટમાં આ નામથી ચોંકી ન જવું
આ લિસ્ટમાં સદીના મહાનાયક ઈન્ડસ્ટ્રીના શહેનશાહ મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચનનું નામ પણ સામેલ છે. મુંબઈ,બોલિવૂડમાં કોઇ પણ એક્ટર માટે ટોપની પોઝીશન જાળવી રાખવી સરળ કામ નથી. આજે બ્લોકબસ્ટર ફિલ્મો આપણા એક્ટર માટે એ જરૂરી નથી કે, તેની અપકમિંગ ફિલ્મ પણ…
ગુજરાતી ફિલ્મ “લવ યુ પપ્પા” ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવશે
(રીઝવાન આંબલીયા) દિગ્દર્શક અભિનેતા અખિલ કોટકની ગુજરાતી ફિલ્મ “લવ યુ પપ્પા” ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવશે. આગામી તા. 9 જુલાઈથી યુનાઇટેડ સ્ટેટ ખાતે વાડીલાલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જેનું દર વર્ષે વિદેશની ધરતી પર આયોજન કરવામાં આવે છે જેમાં ગુજરાતી ફિલ્મોના…
ફિલ્મ ‘જવાન’નો મુકાબલો હોલિવૂડની ‘ધ નન’ ફિલ્મ સાથે થશે
કિંગ ખાનની “જવાન” સાત સપ્ટેમ્બરે આવી રહી છે અને “ધ નન” ૮મીએ રિલીઝ થવાની છે. શાહરૂખ ખાનની ફિલ્મ જવાન સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં શાહરૂખની સાથે લીડ રોલમાં દીપિકા પાદુકોણ છે. શાહરૂખનો મુકાબલો કરવા બોલિવૂડની કોઈ મોટી ફિલ્મ મેદાને…
આ હિરોઇનોએ સાઉથ ફિલ્મથી કરી હતી કેરિયરની શરૂઆત, લીસ્ટમાં આ પણ નામ સામેલ
મુંબઈ,તા.૦૨ દિપીકા પાદુકોણ બોલિવૂડની મોસ્ટ પોપ્યુલર એક્ટ્રેસેસમાંથી એક છે. આજે એક ફિલ્મમાં કામ કરવા માટે કરોડોની ફી વસુલે છે, પરંતુ શું તમે જાણો છો કે, દિપીકા પાદુકોણે એની કેરિયરની શરૂઆત કેવી રીતે કરી હતી. દિપીકાએ કેરિયરની શરૂઆત ૨૦૦૬માં કન્નડ ફિલ્મ…
આ એક્ટ્રેસે ૧૭ વર્ષની કારકિર્દીમાં ઓનસ્ક્રીન ક્યારેય પડદા પર કિસ કરી નથી
તમન્નાએ જણાવ્યું કે, તેણે ૧૭ વર્ષથી તેના કોન્ટ્રાક્ટમાં એક કલમ સામેલ કરી છે, જેમાં ‘નો કિસ’ નીતિ છે. બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયાએ તેની ૧૭ વર્ષની કરિયરમાં ફેમનું એક ખાસ સ્થાન હાંસલ કર્યું છે. ૧૭ વર્ષની કારકિર્દીમાં હિન્દી, તમિલ અને તેલુગુ…
વિન ડીઝલને દીપિકા પાદુકોણની યાદ આવી, ફોટોગ્રાફ શેર કરી દીપિકા માટે લખી પોસ્ટ
“મારી સાથે કામ કરનારા સૌથી વધુ પસંદગીના લોકોમાં દીપિકા આવે છે” : વિન ડીઝલ હોલિવૂડ એક્ટર વિન ડીઝલ અને બોલિવૂડ સ્ટાર દીપિકા પાદુકોણે ‘ટ્રિપલ એક્સ : દ રિટર્ન ઓફ જેન્ડર કેજ’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મથી દીપિકાએ હોલિવૂડમાં ડેબ્યુ…