Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

મનોરંજન અમદાવાદ

કશિશ રાઠોરનું “સ્વરાલય ધ ક્લબ” આલ્બમ વેલેન્ટાઈન્સ ડે પર લોન્ચ કરવામા આવ્યું

(રીઝવાન આંબલીયા) યુ ટ્યુબ ચેનલ કશિશ રાઠોર પર એક ખૂબ સુંદર, હિટ ગીતોનુ કવર મેશઅપ “કિશોર કુમાર રોમેન્ટિક મેશઅપ” લોન્ચ થયુ. અમદાવાદ, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો અત્યારનો ર્સૌથી જાણીતો અને માનિતો ચેહરો એટલે કે, કશિશ રાઠોરને આપ સૌ એક્ટર અને પ્લેબેક…

‘ભૂલ ભુલૈયા ૩’માં મંજુલિકાના રોલમાં વિદ્યા બાલને કમબેક કર્યું

વિદ્યા બાલનને પોતાના અંદાજમાં વેલકમ કરતાં કાર્તિકે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. મુંબઈ, ન્યૂ એજ સ્ટાર્સમાં કાર્તિક આર્યનના સિતારા ચમકી રહ્યા છે. ‘ભૂલ ભુલૈયા ૨’ની સફળતા બાદ કાર્તિક આર્યનને મોટા બેનરની ફિલ્મો પણ ઓફર થઈ રહી છે. અગાઉ…

GREAT GUJARATI FILM PREMIERE : ગુજરાતી ફિલ્મ “કમઠાણ” એક ચોર અને પોલીસની વ્યંગાત્મક વાર્તા

(રીઝવાન આંબલીયા) આ ફિલ્મની વાર્તા એવી છે કે, એક ચોર ભુલથી પોલીસના ઘરમાં ચોરી કરે છે એ પછી ઊભી થતી મુશ્કેલીની હારમાળા અને એમાંથી સર્જાતી પરિસ્થિતિઓની રમુજ સાથે જબરજસ્ત રજૂઆત છે. અમદાવાદ, ભરપૂર કોમેડી સાથે એક ચોર અને પોલીસની વ્યંગાત્મક…

અમદાવાદ મનોરંજન

આવનારી ગુજરાતી ફિલ્મ “પેન્સિલ”ના શૂટિંગના શ્રી ગણેશ કરાયા

(રીઝવાન આંબલિયા) ગુજરાતી ફિલ્મ “પેન્સિલ”નું શુટિંગ ૨૨ દિવસ સુધી ચાલશે જયારે આખી ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં થવાનું છે. અમદાવાદ,તા.2 હવે સિનેમા ઘરોમાં અવનવા વિષયો સાથે ગુજરાતી ફિલ્મ આવી રહી છે. ત્યારે વધુ એક “પેન્સિલ” નામની ગુજરાતી ફિલ્મના શૂટિંગના આજથી શ્રી ગણેશ…

બોલિવુડની પાંચેય અભિનેત્રીઓએ બ્લેક સાડીમાં આકર્ષણ જમાવ્યું

આ અભિનેત્રીઓએ બ્લેક સાડીમાં ખરેખર નિપુણતા મેળવી છે, ફેશન અને સ્ટાઇલના ક્ષેત્રમાં ટ્રેન્ડસેટર બની છે. બ્લેક સાડીનું આકર્ષણ ગજબનું છે, અને કેટલીક અભિનેત્રીઓએ આ ક્લાસિક દેખાવને નવી ઊંચાઈઓ પર સહેલાઈથી લઈ ગઈ છે. આ મહિલાઓ માત્ર તેમની કળામાં જ ઉત્કૃષ્ટ…

એક મહત્વનો મેસેજ આપતી ગુજરાતી ફિલ્મ “મુક્તિ ઘર”નું પ્રીમિયર યોજાયો

(રીઝવાન આંબલિયા) ગુજરાતી ફિલ્મ “મુક્તિ ઘર”નું પ્રીમિયર એબી મિનિમલ્ટિપ્લેક્સ થિયેટરમાં દરેક આર્ટિસ્ટની હાજરીમાં સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ,તા.૨૬  શહેરના એબી મિનિમલ્ટિપ્લેક્સ થિયેટરમાં દરેક આર્ટિસ્ટની હાજરીમાં એક મહત્વનો મેસેજ આપતી એવી “મુક્તિ ઘર” ગુજરાતી ફિલ્મનું આયોજન કરવામાં આવ્યું હતું….

“સિદ્ધિવિનાયક એન્ટરટેઈનમેન્ટ” દ્વારા બોલિવૂડ એક્ટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

 “સિદ્ધિવિનાયક એન્ટરટેઈનમેન્ટ” એક્ટિંગ વર્કશોપના ઓર્ગેનાઈઝર લૌકિક માંડગે અત્યાર સુધિ ઘણી એક્ટિંગ વર્કશોપ સમગ્ર ગુજરાતમાં ઓર્ગેનાઈઝ કરી‌‌ છે. અમદાવાદ,તા.૨૦ શહેરના ઈશનપુર રાધે કિશન બિશનેસ પાર્ક ખાતે શનિવારના રોજ “સિદ્ધિવિનાયક એન્ટરટેઈનમેન્ટ” દ્વારા બોલિવૂડ એક્ટિંગ વર્કશોપનું આયોજન રાખવામાં આવ્યું હતુ. આ વર્ક શોપ…

આ વખતે ૬૯મો ફિલ્મફેર એવોર્ડ ગુજરાતમાં થશે

ગુજરાત ટૂરિઝમ સાથે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં ૨૮ જાન્યુઆરીએ શાનદાર કાર્યક્રમનું આયોજન ગાંધીનગર, અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે, ફિલ્મફેર એવોર્ડ માત્ર માયા નગરી મુંબઇમાં જ આયોજિત થતો હતો, પરંતુ ૬૯મો ફિલ્મફેર એવોર્ડ આ વખતે ગુજરાતમાં થવાનો છે અને ફિલ્મફેર એવોર્ડના…

ફિલ્મ ‘રેડ ૨’માં રિતેશ દેશમુખ વિલનના રોલમાં જાેવા મળશે

રાજકુમાર ગુપ્તાના નિર્દેશનમાં બની રહેલી ‘રેડ ૨’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં અજય દેવગન લીડ રોલમાં જાેવા મળશે. જયારે રિતેશ દેશમુખ વિલનના રોલમાં હશે. બંને પહેલા પણ સાથે જાેવા મળ્યા છે. આ પહેલા બંને કલાકારો ઈન્દ્ર કુમારની ફિલ્મ…

ફિલ્મોમાં દેખાતી ૬ અભિનેત્રીઓએ નાની ભૂલ કરીને તેમની કારકિર્દી બરબાદ કરી દીધી

ફિલ્મી દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર આ ૬ સુંદરીઓએ નાની ભૂલ કરીને તેમની કારકિર્દી બરબાદ કરી દીધી. (1) મંદાકિની ૧૯૯૪માં મંદાકિની અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો એક સાથે ફોટો વાયરલ થયો હતો. અંડરવર્લ્ડ સાથે અભિનેત્રીના કનેક્શનને કારણે તેની કારકિર્દી…