Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

ફિલ્મોમાં દેખાતી ૬ અભિનેત્રીઓએ નાની ભૂલ કરીને તેમની કારકિર્દી બરબાદ કરી દીધી

ફિલ્મી દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર આ ૬ સુંદરીઓએ નાની ભૂલ કરીને તેમની કારકિર્દી બરબાદ કરી દીધી.

(1) મંદાકિની

૧૯૯૪માં મંદાકિની અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો એક સાથે ફોટો વાયરલ થયો હતો. અંડરવર્લ્ડ સાથે અભિનેત્રીના કનેક્શનને કારણે તેની કારકિર્દી ખતમ થઈ ગઈ.

(2) મમતા કુલકર્ણી

મમતા કુલકર્ણીનું નામ અંડરવર્લ્ડ ડોન છોટા રાજન સાથે જાેડાયું હતું. આ પછી તેનું નામ ડ્રગ્સ સપ્લાયમાં સામે આવ્યું. આ પછી તેને કામ મળતું બંધ થઈ ગયું.

(3) મોનિકા બેદી

મોનિકા બેદી ડોન અબુ સાલેમના પ્રેમમાં પડી ગઈ હતી. ડોન સાથે તેનું નામ જાેડાયા બાદ તેને ફિલ્મોમાં કામ મળવાનું બંધ થઈ ગયું હતું.

(4) સોના મહાપાત્રા

સોના મહાપાત્રાનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. સિંગરે સલમાન ખાનને પણ ફટકાર લગાવી હતી. તેની અસર તેના કામ પર પણ પડી.

(5) રેણુકા શહાણે 

રેણુકા શહાણે કાળિયાર કેસમાં સલમાન ખાન વિરુદ્ધ બોલ્યા હતા. આ કારણે તેને ફિલ્મોમાં કામ મળવાનું બંધ થઈ ગયું.

(6) જાસ્મીન 

વીરાના ફેમ અભિનેત્રી જાસ્મીન તેની પ્રથમ ફિલ્મથી જ રાતોરાત સ્ટાર બની ગઈ હતી. રિપોર્ટ્‌સ અનુસાર અભિનેત્રીએ અંડરવર્લ્ડના ડરથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી.