૧ જુલાઇથી મોબાઇલ યુઝર્સ માટે નવા નિયમ લાગુ થશે
છેતરપિંડીની ઘટનાઓને રોકવા માટે આ પ્રકારનું પગલું લેવામાં આવ્યું છે. મુંબઈ,તા.૧૮ મોબાઈલ સિમ કાર્ડ માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા ૧૫ માર્ચ, ૨૦૨૪ના રોજ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જે ૧…
લોકસભાની ચૂંટણી ૭ તબક્કામાં થશે, લોકસભાના પરિણામો ૪ જૂને આવશે
ચૂંટણી કમિશનરે માહિતી આપી હતી કે, ચૂંટણી પંચ ૮૫ વર્ષથી વધુ વયના મતદારો અને વિકલાંગોના ઘરે જઈને તેમના મત એકત્ર કરશે. નવીદિલ્હી,તા.૧૬ લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચે કહ્યું કે, લોકસભાની ચૂંટણી ૭ તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી ૧૯ એપ્રિલે ૧૦૨…
Paytmની ઘણી બધી સેવાઓ ૧૫ માર્ચ પછી બંધ થઇ જશે
નવી દિલ્હી, Paytm પેમેન્ટ બેંક સામે ભારતીય રિઝર્વ બેંકની કાર્યવાહી બાદ પેટીએમની મુશ્કેલીઓ શરૂ થઈ ફિનટેક કંપની પેટીએમ પેમેન્ટ્સ બેંક સામે આરબીઆઈએ કડક કાર્યવાહી કરી છે. જેમાં કંપનીની ઘણી સેવાઓ પર પ્રતિબંધ મૂકવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. ૧૫ માર્ચ પછી…
બાળકો ચોરી કરતી ગેંગને પકડવામાં પોલીસને સફળતા મળી
અપહરણ કરાયેલા બે બાળકોને પોલીસને શોધવામાં સફળતા મળી છે, એક બાળકનું એક વર્ષ પહેલા ૨૨ ફેબ્રુઆરીએ અપહરણ કરવામાં આવ્યું હતું, જ્યારે બીજાનું ચાર દિવસ પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું. ભોજપુર, બિહારના ભોજપુર જિલ્લામાં બાળકો ચોરી કરતી ગેંગને પકડવામાં પોલીસને સફળતા…
દહેજ લોભીયા સાસરિયાઓએ ગર્ભવતી મહિલાને ઝેર આપીને મારી નાખી
ગુમલા-ઝારખંડ,તા.૧૦ સાસરિયાઓએ ૧ લાખ રૂપિયા રોકડા અને મોંઘી મોટરસાયકલની માંગણી કરી હતી. જે તરન્નુમના પિતા પૂર્ણ કરી શક્યા ન હતા. ઝારખંડના ગુમલા જિલ્લામાં એક ગર્ભવતી મહિલાને તેના દહેજ લોભી સાસરિયાઓએ ઝેર આપીને તેની હત્યા કરી નાખી. સગર્ભાના પિતાએ સાસરિયાઓ પર…
તાલિબાની સજા : એક મહિલા જ્યારે તેના માતા-પિતાના ઘર માટે સાસરેથી નીકળી ત્યારે પંચાયતે તેને તાલિબાની સજા આપી
વૈશાલી-બિહાર,તા.૦૨ સ્થાનિક વોર્ડ કાઉન્સિલરના પતિએ પીડિતાના પતિ સાથે મળીને પહેલા મહિલાના હાથ-પગ બાંધ્યા અને પછી કાતરથી તેના માથાના વાળ કાપી નાખ્યા. બિહારના વૈશાલી જિલ્લામાં એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. મહનાર પોલીસ સ્ટેશન વિસ્તારના દેશરાજપુર ગામમાં પારિવારિક ઝઘડાથી કંટાળીને એક…
ઔરંગાબાદના મદ્રેસામાં સુરતના કિશોરને ઘડિયાળ ચોરીની શંકામાં અર્ધનગ્ન કરી માર મરાયો
સુરત, રવિવારે મદ્રેસામાં ઘડિયાળ ચોરાઈ હતી, અને આ તરુણ પર ઘડિયાળ ચોરાયાનો આરોપ મૂકાયો હતો. હાલ એક મદરેસામાં એક વિદ્યાર્થીને તાલિબાની સજા અપાયાનો વીડિયો વાયરલ થયો છે. હકીકત એ છે કે, ઔરંગાબાદના મદ્રેસામાં સુરતના કિશોરને ઘડિયાળ ચોર્યાની શંકામાં તાલીબાની સજા…
સુપ્રીમ કોર્ટના નિર્ણયથી પતંજલિ ફૂડ્સના શેરમાં ૪ ટકાનો ઘટાડો થયો
કંપનીના શેરમાં ઘટાડાને કારણે કંપનીના વેલ્યુએશનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે બાબા રામદેવની કંપની પતંજલિને મોટો ઝટકો આપ્યો છે. જે બાદ બુધવારે સવારે પતંજલિ ફૂડ્સના શેરમાં લગભગ ૪ ટકાનો ઘટાડો જાેવા મળ્યો હતો. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટે મંગળવારે રામદેવની…
આગામી શૈક્ષણિક સત્રથી ધોરણ. ૧માં પ્રવેશ માટે બાળકની ઉંમર ઓછામાં ઓછી છ વર્ષથી વધુ હોવી જાેઈએ
મોદી સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે, આગામી શૈક્ષણિક સત્ર (૨૦૨૪-૨૫)થી ધોરણ. ૧માં પ્રવેશ માટે બાળકની ઉંમર ઓછામાં ઓછી છ વર્ષથી વધુ હોવી જાેઈએ. શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦, મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ-૨૦૦૯ની જાેગવાઈઓ અનુસાર…
છોકરામાંથી છોકરી બનેલી ટ્રાન્સ ગર્લએ કેફે ઓપરેટર સામે અકુદરતી કૃત્યનો કેસ નોંધાવ્યો
પીડિતાએ આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પીડિતાએ જાે ન્યાય ન મળે તો ઈચ્છામૃત્યુની માંગ કરી છે. ઈન્દોર-મધ્યપ્રદેશ,તા.૨૨ મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લામાં, છોકરામાંથી ટ્રાન્સ બનેલી છોકરીએ વિજયનગર પોલીસ સ્ટેશનમાં કેફે સંચાલક વિરુદ્ધ અકુદરતી કૃત્યનો કેસ નોંધાવ્યો છે. પીડિતાના કહેવા પ્રમાણે,…