Safeer News

Breaking News from Ahmedabad

દેશ

UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડી શકાશે.. ભારતનું પ્રથમ UPI ATM લોન્ચ કરવામાં આવ્યું

આ ATM વપરાશકર્તાઓને બહુવિધ એકાઉન્ટ્‌સમાંથી UPI એપ્લિકેશન દ્વારા ચુકવણી કરવાની મંજૂરી આપે છે. નવીદિલ્હી,તા.૦૭ભારતનું પ્રથમ UPI ATM લોન્ચ કરવામાં આવ્યું છે. હિટાચી લિમિટેડની પેટાકંપની હિટાચી પેમેન્ટ સર્વિસે UPI ATM લોન્ચ કર્યું છે. આ સુવિધાની મદદથી હવે ડેબિટ કે, એટીએમ કાર્ડ…

દેશ

Viral Video : શાળામાં ટીચરે લઘુમતી સમુદાયના બાળકને વિદ્યાર્થીઓ પાસે માર ખવડાવ્યો

શાળામાં લઘુમતી સમુદાયના બાળકને મારવાનો વિડીયો વાયરલ થયો, ફરિયાદ કરી તો શાળાએ કહ્યું, “અહીં આવું જ થાય છે..” “અમે ઈચ્છીએ છીએ કે, આ મામલે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે..” : પીડિતના પિતા મુઝફ્ફરનગર,તા.૨૬ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની નેહા પબ્લિક સ્કૂલમાં લઘુમતી સમુદાયના…

દેશ

શાળામાં રાષ્ટ્રગીત ગાતી વખતે વિદ્યાર્થીનીને હાર્ટએટેક આવ્યો, સારવાર દરમિયાન મૃત્યુ થયું

કર્ણાટકના ચામરાજનગરથી શાળામાં રાષ્ટ્રગીત ગાતી વખતે વિદ્યાર્થીનીને હાર્ટએટેક આવ્યો કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીંની એક શાળામાં સવારની પાળી દરમિયાન રાષ્ટ્રગીત ગાતી વખતે એક વિદ્યાર્થીનીને હાર્ટ એટેક આવ્યો હતો. શાળાના અધિકારી વર્ગ સાથે જાેડાયેલા લોકો તુરંત…

દેશ

“ફ્લાઈંગ કિસ” વિવાદ પર મહિલા IASનું ટિ્‌વટ થયું વાયરલ

નવીદિલ્હી,તા.૧૦કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ‘ફ્લાઈંગ કિસ‘ વિવાદે હોબાળો મચાવ્યો છે. આ વિવાદ વચ્ચે એક મહિલા IAS ઓફિસરનું ટિ્‌વટ વાયરલ થઈ રહ્યું છે. તેમણે ટિ્‌વટ કરીને મણિપુરની મહિલા સાંસદોને વીડિયોની યાદ અપાવી છે, જેની સહી તે પત્રમાં છે. તેમણે પોતાના ટિ્‌વટમાં…

દેશ

ફેક ન્યૂઝ ફેલાવતી યુટ્યુબ ચેનલ પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી

૨૦ મિલિયન સબસ્ક્રાઇબર્સ ધરાવતી આ ચેનલો પણ બ્લોક કરી દીધી નવીદિલ્હી,કેન્દ્ર સરકારે ફેક ન્યૂઝ દર્શાવતી યુટ્યુબ ચેનલો સામે મોટી કાર્યવાહી કરી છે. ફેક ન્યૂઝ ફેલાવવા બદલ સરકારે ૮ યુટ્યુબ ચેનલ્સને બ્લોક કરી દીધી છે. આ ચેનલો સમય પહેલા લોકસભાની ચૂંટણી…

દેશ

પતિના મોતનો આઘાત સહન ન થતાં ૨ કલાકમાં જ પત્નીનું મોત

સંબંધીઓનું કહેવું છે કે, બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. ૨ મોતના કારણે પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું ઝાંસી,ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં એક જ પરિવારમાંથી એક સાથે ૨ લોકોની અંતિમ યાત્રા નીકળતા પરિવારમાં જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો. મહિલા…

સ્યુસાઈડ નોટમાં નામ હોવુ એટલે દોષીત જ હોય તેવુ ન ગણાય, કાયદો શું કહે છે..? તે જાણો..

સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિનીત જિંદાલનું કહેવું છે કે, દેશભરની ઘણી અદાલતોએ આવા નિર્ણયો આપ્યા છે, જેમાં નામ સ્યુસાઈડ નોટમાં હતું પરંતુ જાે તે સાબિત ન થયું તો આરોપીઓને નિર્દોષ છોડી દેવામાં આવ્યા. હરિયાણા,Geetika Sharma Suicide Case : ગીતિકા શર્મા આત્મહત્યા…

દેશ

મણિપુરમાં મહિલાઓ પર થયેલી ક્રૂરતા પર બોલિવૂડ પણ મેદાને ઉતર્યું

ટ્‌વીટ કરતા સોનુ સૂદે લખ્યું છે કે, “મણિપુરના વીડિયોએ દરેકના દિલને હચમચાવી નાખ્યું છે. તે માનવતા હતી જેની પરેડ કરવામાં આવી હતી..સ્ત્રીઓની નહીં.” મુંબઈ,તા.૨૧મણિપુર રેપ કેસે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ…

OTT પ્લેટફોર્મ પર અશ્લીલતા અને અપશબ્દો બંધ થશે, કેન્દ્ર સરકારે મોટો ર્નિણય લીધો

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે તમામ મોટા ઓટીટી પ્લેટફોર્મના રિપ્રેઝેન્ટેટિવ સાથે બેઠક યોજી હતી. લોકડાઉનના સમયથી ઓટીટી પ્લેટફોર્મ (OTT Platform) મનોરંજન માટે લોકોની પહેલી પસંદગી તરીકે ઉભરીને સામે આવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઓટીટી (OTT) પ્લેટફોર્મ ખૂબ જ…

દેશમાં ગરીબોની સંખ્યામાં ઘટાડો : નીતિ આયોગના રિપોર્ટમાં ખુલાસો

૫ વર્ષમાં ૧૩.૫ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યાનો રિપોર્ટમાં ખુલાસો નવીદિલ્હી,૧૩.૫ કરોડથી વધુ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. આ ઉપરાંત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા બે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS)ના પાંચ વર્ષના ગાળામાં ગરીબોની સંખ્યામાં ૧૪.૯૬ ટકાનો…