Safeer News

Breaking News from Ahmedabad

રમતગમત

આજે થનારી મેચ માટે BCCIએ એક જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા

બંને ટીમો વર્લ્ડકપ ૨૦૨૩ની ૨-૨ લીગ મેચ જીતીને અમદાવાદ પહોંચી છે ત્યારે બંને ટિમ અજેય રહેવા પ્રયત્ન કરતી જાેવા મળશે. અમદાવાદ,તા.14BCCIએ જાહેરાત કરી છે કે, સિંગર અરિજીત સિંહ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફરી ધમાલ મચાવશે. આ ખાસ સેરેમની બપોરે ૧૨.૩૦…

૧૪ ઓક્ટોબરની મેચ જાેવા પહોંચશે ફિલ્મ અભિનેતા અને પૂર્વ ભારતીય ક્રિકેટર

ભારત-પાકિસ્તાનની મેચ જાેવા માટે અમિતાભ બચ્ચન, રજનીકાંત અને સચિન તેંડુલકર અમદાવાદના મહેમાન બનવાના છે. અમદાવાદ,શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૧૪ ઓક્ટોબરે વર્લ્ડકપની ભારત-પાકિસ્તાનની મેચનો સૌથી મોટો મુકાબલો થશે. જેને લઈ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ક્રિકેટ વિશ્વકપની આ…

ડેન્ગ્યૂમાંથી રિકવર થઈને શુભમન ગિલ ટીમ ઈન્ડિયા માટે અમદાવાદ આવી પહોંચ્યો

અમદાવાદ,તા.૧૨ડેન્ગ્યૂમાંથી રિકવર થઈને શુભમન ગિલ અમદાવાદ આવી પહોંચ્યો છે. ટોપ ઓર્ડર બેટસમેન ગિલની વાપસીથી ટીમ ઈન્ડિયા મજબુત બનશે. ડેન્ગ્યૂના કારણે શુભમન ગિલ શરૂઆતની ૨ મેચ રમી શક્યો ન હતો. ત્યારે હવે એ જાેવાનું રહેશે કે, શુભમન ગિલ ટીમ સાથે જાેડાવવા…

ICC ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઐતિહાસિક પ્રદર્શન માટે મુકવામાં આવી

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રોફીની મુલાકાત ક્રિકેટની લોકપ્રિયતા અને વિશ્વભરના લોકોને એક કરવાની તેની ક્ષમતા બતાવે છે. આ ટ્રોફીને અવકાશની સાથે ૧૮ દેશોના પ્રસિદ્ધ સ્થાનોની મુસાફરી કરાવવામાં આવી છે. સાજીદ સૈયદ, નર્મદાએકતા નગર, નર્મદા :- પ્રતિષ્ઠિત ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ…

ભારતીય ટીમ ત્રણેય ફોર્મેટમાં નંબર વન બની ઈતિહાસ રચ્યો

વિશ્વ ક્રિકેટના ઈતિહાસમાં ભારતીય ટીમ આવું કારનામું કરનારી માત્ર બીજી ટીમ બની છે. નવીદિલ્હી,તા.૨૪ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન ડેમાં ૫ વિકેટથી જીત મેળવીને ભારતીય ટીમે વિશ્વ ક્રિકેટમાં પોતાનો દબદબો હાંસલ કરી લીધો છે. ભારતીય ટીમ હવે ટેસ્ટ, ODI અને T-20માં નંબર…

Asia Cup 2023 : ભારત-પાકિસ્તાનની મેચની ટિકિટોની માંગ વધી

એશિયા કપની નવી સિઝન વધુ દૂર નથી. ૬ દેશોની ટૂર્નામેન્ટ ૩૦ ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચમાં પાકિસ્તાનનો મુકાબલો મુલતાનમાં નેપાળ સામે થશે. એશિયા કપમાં કુલ ૧૩ મેચો રમાવાની છે. ૪ મેચ પાકિસ્તાનમાં રમાશે અને ફાઈનલ સહિત ૯ મેચ…

ICC World Cup 2023 : ICCએ ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, 8 ઑક્ટોબરે ભારતની પ્રથમ મેચ

ભારતની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈના મેદાન પર ઓસ્ટ્રેલિયા સાથે થશે. ICC એ ODI વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ બંને ટીમો…

INDVsSA : જસપ્રીત બુમરાહની જગ્યાએ સિરાજ રમશે દક્ષિણ આફ્રિકા સામે, BCCIએ કરી જાહેરાત

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ઇજા થતા ટી-20 વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયો મોહમ્મદ સિરાજનો ભારતીય ક્રિકેટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ બેક સ્ટ્રેસ ફેક્ચરને કારણે ટી-20 વર્લ્ડકપની બહાર થઇ ગયો છે. તેની જગ્યાએ મોહમ્મદ સિરાજને તક…

ભારતની T20 વર્લ્ડકપ ટીમનો ભાગ બની શકે છે મોહમ્મદ શમી, જાણો શું છે ICCનો નિયમ

9 ઓક્ટોબર સુધી ટી-20 વર્લ્ડકપ માટે ટીમ બદલાવ કરી શકે છે ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી આઇસીસી ટી-20 વર્લ્ડકપ 2022ની શરૂઆત થવાની છે. આ ટૂર્નામેન્ટમાં 16 ટીમ ભાગ લેશે જેમાંથી 8 ટીમ સીધી ક્વોલિફાઇ કર્યુ છે જ્યારે 8 ટીમ ફર્સ્ટ રાઉન્ડ મેચ…

કાર્તિકે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ કરી 3 ભૂલ, રોહિત શર્માએ મેચમાં જ પકડી લીધી ગરદન

મોહાલીમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 4 વિકેટે હરાવ્યું રોહિત શર્માએ એક વખત તો મેચ દરમિયાન જ તેની ગરદન પકડી લીધી હતી. જો કે, તેને આવુ મજાકમાં જ કર્યુ હતુ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની સીરિઝની પ્રથમ ટી-20…