Safeer News

Breaking News from Ahmedabad

Admin

ગુજરાત

ફિલ્મીઢબે લૂંટ : સુરતના કાપોદ્રા વિસ્તારમાં હથિયારની સાથે લૂંટ કરનારા ઝડપાયા

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ અક્ષર ડાયમંડ બિલ્ડિંગમાં ચાર ઈસમો દ્વારા ધારદાર હથિયારો સાથે લાખોની લૂંટ ચલાવવામાં આવી હતી. જે અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તાત્કાલિક હરકતમાં આવી ગણતરીના સમયમાં આરોપીઓને પકડી પાડ્યા હતા. ધરપકડ કરી તેમની પાસેથી લાખોના હીરા રોકડા…

દેશ

મોહન ભાગવત જે મુસ્લિમ બુદ્ધિજીવીઓને મળ્યા હતા તેમના પર ભડક્યાં ઓવૈસી

હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ કહ્યું કે, ‘અમારા પર શંકા કેમ કરવામાં આવે છે ? જે લોકો મળીને આવ્યા છે, તેમને પૂછો કે તેઓ શું વાત કરીને આવ્યા છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ગુરુવારે દિલ્હીની એક મસ્જિદમાં ‘ઓલ ઈન્ડિયા ઈમામ…

દેશ

RSS પ્રમુખ મોહન ભાગવતે ડો.ઉમર એહમદ ઈલ્યાસી સાથે કરી મુલાકાત

(અબરાર એહમદ અલવી) ન્યુ દિલ્હી, આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના ચીફ ઈમામ ડો. ઈમામ ઉમર એહમદ ઈલ્યાસી સાથે મુલાકાત કરી છે. આ પહેલા ભાગવતે પૂર્વ ચીફ ઈલેક્શન ઓફિસર એસ. વાય. કુરેશી અને દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબ જંગ…

અમદાવાદ ગુજરાત

વિધાનસભા ગૃહમાં ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખે કહ્યું, મારા દ્વારા શરૂ કરાવાયેલ અંગ્રેજી માધ્‍યમની બે શાળાઓ કાળુપુર બાકરઅલીની પોળ અને દરિયાપુર રાવ પબ્‍લિક સ્‍કુલમાં આજે ૧,૬૦૦ બાળકો અભ્યાસ કરે છે

મ્‍યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓ ટ્રેઈન શિક્ષકો નહીં પરંતુ ફીક્‍સ પગારના શિક્ષકોથી ચાલે છે : ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખ વાણી-વર્તનથી ભૂલ થઈ હોય, કોઈની લાગણી દુભાઈ હોય તો સાથી ધારાસભ્‍યોની ક્ષમા યાચના માંગતા ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખ સરકારી શાળાઓમાં ક્‍વોલીટી એજ્‍યુકેશન, પૂરતી સુવિધાઓ, ઉત્તમ…

રાજ્ય સરકારનો નિર્ણય : ગુજરાતમાં હવે ઓરિજનલ મેરેજ સર્ટિફિકેટ ઓનલાઈન જ મળશે

આ કાયદા હેઠળ નાગરિકો દ્વારા લગ્ન નોંધણીના સર્ટીફીકેટની ખરી નકલ મેળવવા નોંધણી સર નિરીક્ષક કચેરી, ગાંધીનગર ખાતે રૂબરૂ આવવું પડતું હતું. આ નિર્ણયથી નાગરિકોના સમય-નાણાની બચત થશે અને ઘરે બેઠા સરળતાથી પ્રમાણપત્રની ખરી નકલ ઉપલબ્ધ થશે. રાજય સરકાર દ્વારા ગુજરાતમાં…

દુનિયા

શા માટે ઉજવવામાં આવે છે “વર્લ્ડ રોઝ ડે” ? કેન્સરના દર્દીઓ સાથે શું છે લેવાદેવા

કેન્સર જેવા જીવલેણ રોગ સામે લડવાની શક્તિ આપવા અને કેન્સરના દર્દીઓને નિરાશ ન કરવા માટે દર વર્ષે 22મી સપ્ટેમ્બરે વિશ્વ ગુલાબ દિવસ ઉજવવામાં આવે છે. વર્લ્ડ રોઝ ડે : ‘રોઝ ડે’ સાંભળીને ઘણા લોકોને વેલેન્ટાઈન વીક યાદ આવ્યું હશે, પરંતુ…

ગુજરાત

આ ઉડતું નહિ, પણ ડ્રગ્સ પકડતું ગુજરાત છે : હર્ષ સંઘવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં છેલ્લા એક વર્ષમાં રૂ. ૬,૫૦૦ કરોડના ડ્રગ્સ સાથે ૭૪૦ ગુનેગારોને જેલના હવાલે કરવામાં આવ્યાં છે. આટલું જ નહિ પણ તેમાંથી એક પણ ગુનેગારને આજ સુધી જામીન મળ્યા નથી. ગુજરાતમાં ડ્રગ્સ પકડવામાં ‘ડ્રગ્સ રીવોર્ડ પોલિસી’ ખૂબ…

ગુજરાત

ગુજરાતમાં આજે વિધાનસભાના અંતિમ સત્ર વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન 

“આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી” જેવા સૂત્રોચાર કોંગ્રેસ દ્વારા કર્યો હતો રાજ્યમાં ચાલતા આંદોલનો અને પ્રજાના પ્રશ્નોને લઈને આજે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આ પ્રદર્શનમાં ધારાસભ્ય તેમજ વિપક્ષ નેતા સહીતના ધારાસભ્યો દ્વારા…

દેશ

આધાર કાર્ડમાં ફોટો ગમતો નથી ? ચેન્જ કરવા માટે આ રીતે કરો પ્રોસેસ, 100 રૂપિયામાં થઈ જશે કામ

આધાર કાર્ડમાં ઘણી વસ્તુઓ અપડેટ કરી શકાય છે. તમે તેમાં ફોટો પણ બદલી શકો છો. આ માટે તમારે UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે. તે પછી તમે આ માટે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. અહીં આધાર કાર્ડમાં ફોટો બદલવાની સંપૂર્ણ…

કાર્તિકે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ કરી 3 ભૂલ, રોહિત શર્માએ મેચમાં જ પકડી લીધી ગરદન

મોહાલીમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 4 વિકેટે હરાવ્યું રોહિત શર્માએ એક વખત તો મેચ દરમિયાન જ તેની ગરદન પકડી લીધી હતી. જો કે, તેને આવુ મજાકમાં જ કર્યુ હતુ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની સીરિઝની પ્રથમ ટી-20…