Safeer News

Breaking News from Ahmedabad

Admin

એકલતાનો લાભ લઇ એક શખ્સે સગીરા ઉપર પાંચ મહિનામાં પાંચ વખત દુષ્કર્મ કર્યું

ગાંધીધામ,મીઠીરોહર પાસે આવેલા એક બેન્સોમાં એકલતાનો લાભ લઇ એક શખ્સે સગીરા ઉપર પાંચ મહિનામાં પાંચ વખત દુષ્કર્મ આચરી જાે મારી સાથે લગ્ન નહીં કરે તો આ વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હોવાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ…

દેશ

PUBG ગેમના રવાડે ૧૬ વર્ષના છોકરાએ ૧૦ લાખ ગુમાવ્યા

માતા-પિતા લડ્યા તો ઘરેથી ભાગી ગયો, થોડા જ કલાકોમાં પોલીસે શોધી કાઢ્યો મુંબઈ, તા.૨૮મુંબઈમાં પબજી ગેમમાં પાગલ એક ૧૬ વર્ષના યુવકે પરિવારના ૧૦ લાખ લૂંટાવી દીધા છે. આ વિશે માતા-પિતાને જાણ થતાં તેમણે છોકરાની ઝાટકણી કાઢી હતી. પરિણામે, નારાજ યુવક…

અમદાવાદ

ચાંદખેડા વિસ્તારમાં કાર પર કૂતરાએ પેશાબ કરતા ફરિયાદ નોંધાઈ

અમદાવાદ , તા.૨૮અમદાવાદ શહેરમાં ચાંદખેડા વિસ્તારમાં અવની ભવન પાસેની એક સોસાયટીમાં કર્નેલ કલ્યાણચંદ કટોચ નામના વ્યક્તિ છેલ્લા ૨૦ વર્ષથી પરિવાર સાથે રહે છે. તેઓ એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. આ સોસાયટીમાં ચિરાગ મલ્હોત્રા નામનો વ્યક્તિ તેના પરિવાર…

દેશ

Google હવે હાઈવે ટોલ ટેક્ષની માહિતી આપશે

ન્યુ દિલ્હી,મુસાફરી દરમિયાન ઘણી વખત આપણે ઘણા બધા ટોલ ટેક્સ જાેઈને ચકિત થઈ જઈએ છીએ. આવી સ્થિતિથી બચવા માટે ગૂગલ મેપ્સમાં તમારો કુલ ટોલ ટેક્સ કેટલો થશે અને રસ્તામાં કેટલા ટોલ ગેટ આવશે તે અંગેની માહિતી આપવામાં આવશે. આ માહિતી…

હાઈકોર્ટમાં દાદા છૂટાછેડાની અરજી લઈને પહોંચ્યા, દાદીનું વલણ જીદ્દી પ્રકારનું છે

અમદાવાદ, હાઈકોર્ટમાં દાદા છૂટાછેડાની અરજી લઈને પહોંચ્યા છે. લગ્ન જીવન શરુ કર્યા પછી પતિ-પત્ની બન્ને એક બીજાને ધીમે-ધીમે ઓળખવાનું શરુ કરે છે તેમાં કેટલાક બાંધછોડ પણ કરવા પડતા હોય છે. હવે હાઈકોર્ટમાં છૂટાછેડાનો એવો કેસ આવ્યો છે કે જે ભલભલાને…

મારૂ મંતવ્ય

અફઘાન બાબતે ભારતની ધીરી ચાલ, ચીનની નજર “લિથિયમ” ભંડારો પર…..!

(હર્ષદ કામદાર)રણનીતિ રૂપે અગત્યનો દેશ અફઘાનિસ્તાન પર હાલમાં તાલિબાનીઓએ કબજાે કરી લીધો છે જેને કારણે પડોશી દેશો ચીન, પાકિસ્તાન અને ભારતમાં ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. પાકિસ્તાન અને તાલિબાનો વચ્ચે સંબંધો સારા રહ્યા છે પાકિસ્તાન પર આતંકી સંગઠનનોને સપોર્ટ કરવાના…

દુનિયા

“મન હોય તો માંડવે જવાય” : હજારો પાઉન્ડના ખર્ચ બાદ પણ કાર ચલાવતા ન આવડી

કાર ચલાવવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે. પરંતુ તમારું આ સપનું જ્યાં સુધી ડ્રાઈવિંગ લાયસન્સ ન આવે ત્યાં સુધી અધૂરું રહે છે. આથી લોકો જેમ-તેમ કરીને ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કરી લે છે. પરંતુ એક મહિલા ૧૦૦૦ વખત પ્રયાસ કરી ચૂકી…

ગોમતીપુરમાં સગીરા પર દુષ્કર્મ કરનાર તેનો જ પિતરાઈ ભાઈ નીકળ્યો

અમદાવાદ,ગોમતીપુર વિસ્તારમાં ચારતોડા કબ્રસ્તાન પાસે આવેલી એક ચાલીમાં સગીરા તેના પરિવાર સાથે રહેતી હતી. સગીરાને એક દિવસ અચાનક પેટમાં દુઃખાવો ઉપડતા તેને સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે તેને તપાસ કરતાં ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું. સગીરા…