Safeer News

Breaking News from Ahmedabad

Admin

અમદાવાદ

“તું પણ આઈશાની જેમ વીડિયો બનાવ અને આપઘાત કરી લે” : પતિ

અમદાવાદના દહેજ ભૂખ્યા પતિનો પત્નીને ટોણોઅમદાવાદ , તા.૩૧અમદાવાદ શહેરમાં આઈશા નામની પરિણીતાએ થોડા મહિનાઓ પહેલાં સાબરમતી રિવરફ્રન્ટ પર લાગણીસભર વીડિયો બનાવીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના દેશના ખૂણે ખૂણે ચર્ચાઈ હતી. હજી લોકો આ ઘટનાને ભૂલ્યા નથી. ત્યારે શહેરના…

અમદાવાદ

પાંચ હજાર આપવાની ના પાડતાં પતિના કપડાં ફાડી પાઈપથી માર્યો

પૂર્વ પત્ની, દિકરી અને જમાઈનો હૂમલા અમદાવાદ, તા.૩૧અમદાવાદમાં પારિવારિક ઝગડાઓના કિસ્સાઓ તેમજ સાસરિયાઓ દ્વારા પરીણિતા પર થતાં અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યાં છે. અમદાવાદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં પ્રહલાદનગર ગાર્ડન પાસે છુટાછેડા લીધેલી પત્નીએ દશામાના વ્રતના પાંચ…

અમદાવાદ

સારા સમાચાર, આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી

અમદાવાદ,  ગુજરાત રાજ્યના ખેડૂતોને રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. આજથી પાંચ દિવસ સુધી ગુજરાત રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આજથી ત્રણ સપ્ટેંબર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જે પ્રમાણે કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ…

મારૂ મંતવ્ય

“વૃદ્ધઅવસ્થાની દાસ્તાન” જીવન નિર્વાહની ગુણવત્તાના સોપાન

વૃદ્ધઅવસ્થા લોકોની ખુશી માટે ખૂબ જ સામાન્ય બાબત છે તથા લોકો તેમને બોલાવે અને સારી રીતે સારું કામ કરી જીવે છે તેઓ સુખી અને સમાન હોવાનું ગણે છે, પરંતુ આ સુખની પ્રકૃતિ વિશે, કેટલાક લોકો કહે છે કે તે વસ્તુઓમાંની…

ગુજરાત

ગાંઠિયાને ચટાકેદાર બનાવવા વોશિંગ પાઉડરનો ઉપયોગ : રાજકોટના ગાંઠિયા શોખીનો પેટમાં પધરાવે છે કેમિકલ

રાજકોટ,મનપાની ફૂડ શાખાએ ફરસાણ બનાવતા એકમો પર ચેકિંગ હાથ ધર્યું છે જેમાં ૫ એકમમાંથી ચકાસણી કરતા ફરસાણ બનાવવા માટે કપડાં ધોવાના વોશિંગ પાઉડરનો ઉપયોગ જાેવા મળ્યો હતો. શહેરમાં આવેલી ૫ પેઢી જેમાં (૧)-વીર બાલાજી ફરસાણ, પેડક રોડ, (૨)-ભગવતી ફરસાણ સ્વીટ…

દેશ

ઉજ્જૈનમાં ભંગારની લારીવાળાને બળજબરીથી ‘જય શ્રી રામ’ બોલાવાયું

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક ભંગારના વેપારીને બળજબરીથી “જય શ્રી રામ”નો નારો લગાવવા માટે ફરજ પાડવામાં આવી હોવાનો એક વિડિયો વાયરલ થયો છે.વિડિયોમાં બે યુવકો ભંગારના વેપારીને “જય શ્રી રામ”નો નારો બોલવા માટે દબાણ કરતા હોવાનુ દેખાઈ રહ્યુ છે. એ પછી હવે…

ગુજરાત

છત્રાલમાં રસોઈ બનાવવાની તકરારમાં પ્રેમીએ પ્રેમિકાનું ગળું દબાવી દીધું

ગાંધીનગર,ગાંધીનગર જિલ્લાના કલોલના છત્રાલમાં આવેલા જીઆઈડીસી વિસ્તારમાં નિરમા કંપનીના સ્ટાફ કવાટર્સમાં છેલ્લા ચાર-પાંચ વર્ષથી રહેતા પ્રેમી અને પ્રેમિકા વચ્ચે તકરાર થયા બાદ પ્રેમીએ ઉશ્કેરાઈ જઈ તેણીનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. જે સંદર્ભે ચોકીદારે આ મહિલાના પરિવારજનોને જાણ કર્યા…

માતાના ફોનથી બોયફ્રેન્ડ સાથે ચેટિંગ કરતી પત્નીને પતિએ જાસૂસી કરી પકડી પાડી, આખરે છૂટાછેડા

સુરત,તા.૨૯ મોબાઇલનું વળગણ અનેક દામ્પત્યજીવનને વેર વિખેર કરી રહ્યું છે. આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો, જ્યાં પત્નીએ મોબાઇલ ન વાપરવાની કોર્ટમાં બાંયધરી આપ્યા બાદ પિયર જઇને પોતાની માતાના ફોન પર મધરાત સુધી ચેટિંગ કરતી હતી. આ વાત પતિના ધ્યાને…

ઓનલાઈન ભણતરથી વિદ્યાર્થીઓ ગેરમાર્ગે : વાલીઓમાં ભયનો માહોલ

અમદાવાદ,અમદાવાદના મણિનગર વિસ્તારમાં ૧૫ વર્ષીય સગીરા તેનાં માતા-પિતા સાથે રહે છે. કોરોનાને કારણે ઓનલાઇન અભ્યાસ ચાલુ થયો હતો, જેથી તેને એક મોબાઈલ ફોન લઇ આપ્યો હતો. તેને અભ્યાસમાં તકલીફ ન પડે એના માટે એક પર્સનલ રૂમ પણ આપ્યો હતો. ધીરે…

અમદાવાદ

ગુજરાતમાં ટીબીના કેસોમાં વધારો, આરોગ્યતંત્ર ચિંતામાં

અમદાવાદ,ગુજરાતમાં ૨૦૧૭માં ૧.૩૮ લાખ, ૨૦૧૮માં ૧.૫૪ લાખ, ૨૦૧૯માં ૧.૫૯ લાખ અને ૨૦૨૦માં ૧.૨૦ લાખ ટીબીના દર્દીઓ નોંધાયા છે. ગંભીર પ્રકારના ટીબી માટે બેડાક્વિલિન અને ડેલામિનાડ નામની દવાની સારવાર માટે આખા રાજ્યને આવરી લેવામાં આવ્યું છે. ગુજરાતમાં બેડાક્વિલિન નામની નવી દવાની…