Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

સુરતમાં ગરબા રમતા યુવકને હાર્ટ એટેક આવતાં મોત

૨૬ વર્ષિય યુવકનું હાર્ટ એટેક આવ્યા બાદ મોત થયુ છે.

સુરત,તા.૦૫
સુરતમાં હાર્ટ એટેકની ઘટનાઓમાં ગંભીર વધારો થયો છે. પાલનપુર પાટિયા વિસ્તારમાં ગરબા રમતા યુવકને હાર્ટ એટેક આવ્યો છે. ૨૬ વર્ષિય યુવકનું હાર્ટ એટેક આવ્યા બાદ મોત થયુ છે. યુવકના મોતના પગલે પરિવારમાં ગમગીની છવાઈ ગઇ છે. મૃતક યુવક એલપી સવાણી રોડ ખાતે ગરબા પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ત્યારે અચાનક જ તેને હાર્ટ એેટેક આવ્યા બાદ તેનું મોત થયુ છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *