Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

ઈપીએલ (EPL) પ્રિમિયર લીગ ફોનબુક ફિલ્મ એક્ષલન્સ એવોર્ડ યોજાયો

“ધી ટીમ ઓફ ગુજરાતી ફિલ્મ સેલિબ્રિટી” મેચનું આયોજન કાંકરિયા એકા કલબમાં કરવામા આવ્યુ

અમદાવાદ,

શહેરના કાંકરિયા એકા કલબ ખાતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકારોની ઈપીએલ (EPL) પ્રિમિયર લીગ ફોનબુક ફિલ્મ એક્ષલન્સ એવોર્ડ ગુજરાતી સીસી આયોજીત “ધી ટીમ ઓફ ગુજરાતી ફિલ્મ સેલિબ્રિટી” નામથી મેચનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

“ધી ટીમ ઓફ ગુજરાતી ફિલ્મ સેલિબ્રિટી”

આ ઈપીએલ (EPL) પ્રિમિયર લીગ ફોનબુક ફિલ્મ એક્ષલન્સ એવોર્ડમાં મોટા મોટા સેલિબ્રિટીએ ભાગ લઈ મેચને રસપ્રદ બનાવી હતી. સમગ્ર કાર્યક્રમનુ આયોજન અભિલાષ ધોડાએ કર્યું હતુ.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *