(અબરાર એહમદ અલ્વી)

અમદાવાદ,તા.28

AIMIM ગુજરાતના જનરલ સેક્રેટરી અને અમદાવાદ શહેરના ચીફ એડવોકેટ શમશાદ પઠાણ વતી દાખલ કરાયેલ પીઆઈએલમાં ગુજરાત હાઈકોર્ટે બાપુનગર જનરલ હોસ્પિટલથી રખિયાલ મચ્છી માર્કેટ સુધીના વિસ્તારના લોકોને મકાનો આપવાનો આદેશ આપ્યો હતો.

AIMIM ગુજરાતના સદર જનાબ સાબીર કાબલી વાલાના હસ્તે AIMIMના જનરલ સેક્રેટરી અને અમદાવાદ સિટી ચીફ એડવોકેટ શમશાદ પઠાણ અને ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ એડવોકેટ એસએચ ઐયર, વગર ફીએ કામ કરતાં એડવોકેટ એજાઝ અન્સારી, એડવોકેટ ઈમ્તિયાઝ પઠાણ અને અમદાવાદ શહેરના યુવા પ્રમુખ શિબુભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યના કેસમાં આજે ગુજરાત હાઇકોર્ટએ અમદાવાદનાં રખિયાલ મચ્છી માર્કેટથી લીમડા ચોક સુધીના TP રોડ કટિંગમાં જતાં રહેણાંક મકાનોને વૈકલિપ્ક વ્યવસ્થા આપવા હુકમ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here