ઈદે મિલાદના જલસામાં નાત કોમ્પિટિશનમાં સૈયદ ફાતિમા ઝહરાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો

0

અમદાવાદ

ઈદે મિલાદના પવિત્ર પર્વ નિમિત્તે ઉમ્મત ફાઉન્ડેશન દ્વારા રાયખડ સૈયદ વાડ ખાતે નાત કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર સૈયદ ફાતિમા ઝહરા મુનાફઅલીને સામાજિક કાર્યકર અને ઉમ્મત ફાઉન્ડેશનના ટ્રસ્ટી બુરહાનુદ્દીન કાદરીના હસ્તે ચાંદીનો સિક્કો આપી સન્માન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here