Safeer News

Breaking News from Ahmedabad

#Traffic

ગુજરાત

રાજપીપલા શહેરમાં નાના-મોટા વાહનોના રૂટ ડાયવર્ટ કરવા અંગે પ્રસિધ્ધ કરાયેલુ જાહેરનામુ

સાજીદ સૈયદ નર્મદા રાજપીપલા,મંગળવાર આગામી તા.૨૮/૦૯/૨૦૨૩ના રોજ ગણેશ વિસર્જન શોભાયાત્રા તથા ઇદ-એ-મિલાદ તહેવારના અનુસંધાને રાજપીપલા શહેરમાં જુલુસ નિકળનાર તથા કરજણ નદીના ઓવારે વિસર્જન કરવા જનાર છે. જેથી સદરહુ ગણેશ વિસર્જન શોભાયાત્રા તથા ઇદ-એ-મિલાદ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ…

ટીઆરબીના જવાનનું કામ એ ફક્ત ટ્રાફિકને મેનેજ કરવાનું

દંડ ઉઘરાવાની કાર્યવાહીમાં જાેડાયેલા દેખાશે કે, વાહનો રોકશે તો કાર્યવાહી કરાશે અમદાવાદ,ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઘણીવાર જાહેરમાં કહી ચૂક્યા છે કે, ટીઆરબી (TRB)નું કામ એ ફક્ત ટ્રાફિકને મેનેજ કરવાનું છે. ટીઆરબીના કોઈ પણ જવાન દંડ ઉઘરાવાની કાર્યવાહીમાં જાેડાયેલા દેખાશે કે,…

રાજ્યમાં વાહનચાલકો ટ્રાફિકના નિયમોની ઐસી કી તૈસી કરી રહ્યાં છે

રાજ્યમાં ૭ દિવસમાં ૨૭૨૩ લોકો દારૂ પીને વાહન ચલાવતા પકડાયા અમદાવાદ,૦૨રાજ્યમાં ૭ દિવસમાં ૨૭૨૩ નબીરા દારૂ પીને વાહન ચલાવતા પકડાયા છે. તેથી હવે ના કહેતા ગુજરાતમાં દારૂબંધી છે. કારણ કે, ગુજરાતભરમાં ૭ દિવસમાં પોલીસે ૨,૭૨૩ નબીરા દારૂ ઢીંચીને વાહન ચલાવતા…

રાજ્યમાં ૨૨ ઓગસ્ટ સુધી ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ

છેલ્લા બે દિવસમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરાતા ૧૮૬૯ કેસ નોંધાયા ગાંધીનગર,તા.૨૫તાજેતરમાં અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ટ્રક અને થાર વચ્ચે થયેલા અકસ્માતમાં મદદે દોડી આવેલ લોકોને જેગુઆર ચાલક તથ્ય પટેલે ટક્કર મારી હતી. જેમાં ૯ લોકોએ, પોતાના જીવ ગુમાવ્યા હતા. આ…

અમદાવાદમાં રાજ્યનું પ્રથમ બોક્સ માર્કિંગ જંકશન બનાવાયું

તમે ટ્રાફિક નિયમનો ભંગ કરો છો તો તેનું પાલન કરવા થઈ જાવ તૈયાર અમદાવાદમાં સૌપ્રથમ પાંજરાપોળ ખાતે બોક્સ જંકશન બનાવવામાં આવ્યું છે. અમદાવાદ,શહેરનો વિસ્તાર અને વસ્તી બંને દિવસેને દિવસે વધી રહ્યા છે. જેની સાથે શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી…

અમદાવાદ

અમદાવાદ શહેરમાં ૬૫ સિગ્નલ પરથી બનશે ઓટોમેટિક ઈ-મેમો

અમદાવાદ,અમદાવાદ ટ્રાફિક પોલીસે ટ્રાફિક સિગ્નલ ઉપર નિયમભંગ કરતા વાહનચાલકોને કોઈ શેહ-શરમ કે વિવાદ વગર જ નિયમભંગના ઈ-મેમો ફટકારવા માટે ઓટોમેટેડ સિસ્ટમ શરૂ કરી છે. શહેરના વધુ ૪૦ ટ્રાફિક સિગ્નલ ઉપર હવે ઓટોમેટિક ઈ-મેમો કેમેરા લગાવી દેવામાં આવ્યાં છે. અત્યાર સુધી…