Safeer News

Breaking News from Ahmedabad

#HeartAttack

એક જ દિવસમાં સુરતમાં ત્રણ, ભરૂચમાં બે અને અમદાવાદમાં એકનું હાર્ટ એટેકથી મોત

ગુજરાતમાં હાર્ટ એટેકથી થતો મોતનો સિલસિલો અટકવાનું નામ જ લઈ રહ્યો નથી. સુરત/અમદાવાદ,તા. ૧૩ ગુજરાતમાં હાર્ટ એટેકથી બે દિવસમાં છના મોત થતાં સન્નાટો છવાઈ ગયો છે. તબીબી વર્તુળો પણ સ્તબ્ધ છે. ગુજરાતમાં હાર્ટ એટેકથી થતો મોતનો સિલસિલો અટકવાનું નામ જ…

દેશમાં હાર્ટએટેકના વધતા કિસ્સાઓ : કલરકામ કરતો કારીગર કામ કરતા જ મૃત્યુ પામ્યો

ઉમેશ નંદલાલ પાલ કલરકામ કરતી વેળા બેભાન થઈ ગયો હતો હોસ્પિટલમાં લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો હતો. સુરત,તા.૪ સુરત શહેરમાં અચાનક વધુ એક મોત નિપજવાની ઘટના પ્રકાશમાં આવી છે. કાપોદ્રા વડવાળા સર્કલ પાસે કલરકામ કરતી વેળા કારીગર અચાનક ઢલી…

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ વ્યક્તિના હાર્ટ એટેકથીં મોત થયા

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી મોત થવાની ઘટનાઓ સામે આવી છે. રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ વ્યક્તિઓના મોત થયાની ઘટના બની છે. જેમાં ૨૨ વર્ષથી લઇને ૫૧ વર્ષ સુધીની વયના લોકોના મોત થયા છે. રાજકોટમાં ૨૨ વર્ષીય અજય સોલંકી…

લુણાવાડા : હાર્ટ એટેકથી માતા-પુત્રનું મોત થતાં ગામમાં શોકનો માહોલ

પુત્રના મૃત્યુ બાદ ૫ મિનિટના અંતરમાં જ માતાએ જીવ ગુમાવ્યો મહીસાગર,છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે. ત્યારે મહીસાગરમાં પણ હાર્ટ એટેકથી બે લોકોના મોત થયા છે. લુણાવાડામાં હાર્ટ એટેકથી માતા-પુત્રના મોત થયા હોવાની ઘટના સામે આવી…

ગુજરાતમાં હાર્ટએટેકથી મોત અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન

જેને કોરોના થયો હોય તેમને થોડા સમય સુધી સખત પરીશ્રમ કરવાનું ટાળવું જાેઈએ : મનસુખ માંડવિયા ભાવનગર,તા.૨૯ગુજરાતમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો અટકી નથી રહ્યો. રાજ્યભરમાં યુવાઓ અને આધેડ ઉંમરના લોકોના ચાલતા-ફરતા મોત થઈ રહ્યાં છે. ખાસ કરીને રાજકોટ અને સુરતમાં હાર્ટ…

ગુજરાત

ગુજરાતમાં ૨૪ કલાકમાં હાર્ટએટેકથી ૮ લોકોનાં મોતથી હાહાકાર

ગરબા રમતા-રમતા જ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા, મોતનો રાફડો ફાટ્યો સુરતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આંકડો કહે છે કે, ૧૫ દિવસમાં ૧૦ હાર્ટ એટેક મોતના બનાવો છે. અમદાવાદ,૨૧ગુજરાતમા હવે કોરોના કરતા વધુ ડર હાર્ટએટેકથી લાગી રહ્યો…

ગુજરાત

ખંભાળિયા પંથકમાં હાર્ટ એટેકથી બે ખેડૂતોના મોત

ખંભાળિયા,તા.૧૯છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેક આવવાની ઘટનામાં વધારો જાેવા મળ્યો છે. દેવભૂમિ દ્વારકામાં એક જ દિવસમાં બે ખેડૂતાના હાર્ટ એટેકથી મોત થયા છે. જાે વાત દ્વારકાની કરીએ તો ખેતરમાં કામ કરતા સમયે ખેડૂતોના હાર્ટ એટેક આવવાથી મોત નિપજ્યું છે….

સુરતમાં ગરબા રમતા યુવકને હાર્ટ એટેક આવતાં મોત

૨૬ વર્ષિય યુવકનું હાર્ટ એટેક આવ્યા બાદ મોત થયુ છે. સુરત,તા.૦૫સુરતમાં હાર્ટ એટેકની ઘટનાઓમાં ગંભીર વધારો થયો છે. પાલનપુર પાટિયા વિસ્તારમાં ગરબા રમતા યુવકને હાર્ટ એટેક આવ્યો છે. ૨૬ વર્ષિય યુવકનું હાર્ટ એટેક આવ્યા બાદ મોત થયુ છે. યુવકના મોતના…

રાજકોટ સિવિલમાં હાર્ટ એટેક માટે ૫૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો

૨૦ બેડ મહિલાઓ માટે, ૨૦ બેડ પુરુષો માટે તૈયાર કરાયા છે, જ્યારે ૧૦ બેડ સ્પે. કાર્ડિયો માટે તૈયાર કરાયા રાજકોટ,રાજકોટમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે, જેને લઇ રાજકોટ સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટ દ્વારા એક મોટો ર્નિણય લેવાયો છે. તેમણે જણાવ્યું છે…

સુરતના યુવાનનું ઊંઘમાં હાર્ટ અટેકથી મોત

સુરત,તા.૨૭સુરતના યુવાનનું ઊંઘમાં હાર્ટ અટેકથી મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. કતારગામ GIDC વિસ્તારમાં આ દુખદ ઘટના બની છે. જેમાં ૩૦ વર્ષના રાધા કૃષ્ણ નામના વ્યક્તિનું ઉંઘમાં મોત થયું છે. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતના કતારગામ GIDC…