Safeer News

Breaking News from Ahmedabad

#CuffSyrup

અમદાવાદ : વટવા કેનાલ વિસ્તારમાંથી કફ સીરપની બોટલનો જથ્થો ઝડપાયો

SOGની  ટીમે ૯૨ જેટલી કફ સીરપની બોટલો કબજે કરી અમદાવાદ,તા.૦૭ રાજ્યમાં કફ સીરપ મળવાનો સિલસિલો યથાવત છે. તેના અંતર્ગત અમદાવાદ SOG પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. અમદાવાદના વટવા કેનાલ વિસ્તારમાંથી કફ સીરપની બોટલનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદની કુખ્યાત મહિલા…