અમદાવાદમાં સ્પ્રિન્કલર દ્વારા વાહનચાલકો પર પાણીનો છંટકાવ
અમદાવાદમાં વધતી ગરમીના પગલે AMCએ હિટ એક્શન પ્લાન તૈયાર કર્યો અમદાવાદ,તા.૧૧ હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ત્યારે AMCનો હિટ માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અમદાવાદમાં ૬૦૦થી વધુ પાણીની પરબ ચાલુ કરવામાં આવી છે….
આગાહી : આગામી પાંચ દિવસ ગુજરાતમાં ગરમી રેકોર્ડ તોડી શકે છે
અમદાવાદ સહિત રાજયનાં કેટલાંક શહેરોમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર પહોંચશે અમદાવાદ,તા.૨૯ ગરમીનો પારો સતત ઉપર ચઢી રહ્યો છે. ગુજરાતના લોકો રીતસર કાળજાળ ગરમીથી શેકાઈ રહ્યાં છે. જે પ્રમાણેની આગાહીઓ આવી રહી છે એ જાેતા તો એવું લાગે છે કે,…
અમદાવાદ પોલીસ અને AMC આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી તમારી દરેક ગતિવિધિ પર નજર રાખશે
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીની મદદથી તૈયાર કરવામા આવેલા ખાસ પ્રકારના સોફટવેર સાથે વિવિધ વિસ્તારમાં લગાવવામા આવેલી સી.સી.ટી.વી. કેમેરાને કંટ્રોલરુમ સાથે જાેડી દેવામાં આવશે. અમદાવાદ, ગુજરાતમાં દિનપ્રતિદિન ગુનાઈત પ્રવૃત્તિઓ વધી રહી છે. એમાંય ખાસ કરીને ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેરમાં…
અમદાવાદ : દરિયાપુર વોર્ડના AMC કાઉન્સિલરના બજેટમાંથી પથ્થર પેવીંગનું કામ પૂર્ણ
દરિયાપુર વોર્ડના જાગૃત મ્યુ.કાઉન્સિલર શેખ સમીરા માર્ટીનના બજેટમાંથી પથ્થર પેવીંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું. અમદાવાદ,તા.૧૯ શહેરના દરિયાપુર વોર્ડમાં આવેલ શાહપુર અડ્ડા પાસે સગરવાળમાં સ્થાનિકોની ફરીયાદને લઇ જાગૃત અને હંમેશા લોકોના પ્રશ્નોને હલ કરતા એવા દરિયાપુર વોર્ડના મ્યુ.કાઉન્સિલર શેખ સમીરા માર્ટીનની…
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મોક એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું
(અબરાર એહમદ અલવી) અમદાવાદ શહેર કલેકટર કચેરીના આદેશ અન્વયે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલ એટલાન્ટિક ફન વર્લ્ડ ખાતે બોટ એક્સિડન્ટ માટેની મોક એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદ,તા.૨૮ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મોક એક્સરસાઇઝ એટલાન્ટિક ફન વર્લ્ડ નજીકમાં પેસેન્જર બોટ પલટી ખાઈ…
અમદાવાદ : મ્યુ.કાઉન્સિલર શેખ સમીરા માર્ટીનની ભલામણથી રિસરફેસ ડામરનું કામ પૂર્ણ
દરિયાપુર વોર્ડના જાગૃત મ્યુ.કાઉન્સિલર શેખ સમીરા માર્ટીનની ભલામણથી રિસરફેસ ડામરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું અમદાવાદ,તા.૨૧ શહેરના દરિયાપુર વોર્ડમાં આવેલ રીલીફ રોડ પર આવેલ અરબ મસ્જિદની પાછળ, અરબ ગલીમાં સ્થાનિકોની ફરીયાદને લઇ જાગૃત અને હમેશા લોકોના પ્રશ્નોને હલ કરતા એવા દરિયાપુર…
અમદાવાદમાં એક જ દિવસમાં જાહેરમાં પાનની પિચકારી મારતાં લોકો પાસેથી ૧૦,૯૦૦ રૂપિયાનો દંડ વસુલાયો
શહેરના ૭ ઝોનમાં ચાર રસ્તાઓ તેમજ જાહેર રસ્તાઓ પર નાગરિકો દ્વારા જાહેરમાં થૂંકવા બાબતે ચેકીંગ હાથ ધરી ૧૦૬ લોકો પાસેથી ૧૦,૯૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. અમદાવાદ, જાહેર રસ્તા પર પાન-મસાલાની પિચકારી મારીને ગંદકી ફેલાવતા લોકો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન…
અમદાવાદ : જાહેરમાં પાનની પિચકારી મારતાં ૧૩૫ લોકો પાસેથી ૧૫,૨૧૦ રૂપિયાનો દંડ વસુલાયો
સીસીટીવીમાં પકડાયેલા લોકોને ઘરે મેમો મોકલવામાં આવશે અમદાવાદ, અમદાવાદ શહેરને સ્વ્ચ્છ રાખવા મ્યુનિસિપલ કમિશ્નરના તંત્રને કડક આદેશ છૂટ્યા છે. જાહેરમાં થૂંકતા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવા આદેશ કરાયો છે. જાે હવે તમે માવો ખાઈને અમદાવાદમાં ગમે ત્યાં થૂંકશો તો તમારી…
અમદાવાદના રસ્તાઓ પર લંડનની હાઈફાઈ ડબલ ડેકર AC બસ હવે દોડશે
અમદાવાદ, અમદાવાદીઓની સુવિધામાં નવું નજરાણું ઉમેરાયું છે. અમદાવાદના રસ્તા પર હવે ડબલ ડેકર એસી ઈ-બસ દોડશે. તાજેતરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં CM ભૂપેન્દ્ર પટેલે આ બસોનું લોકાર્પણ કર્યું છે. લંડનથી ૫ AC ડબલ ડેકર બસ લાવવામાં આવી છે. આ ડબલ ડેકર…
અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ
અમદાવાદમાં ટાઈફોઈડના ૧૮૬થી વધારે કેસ નોંધાયા અમદાવાદ, અમદાવાદમાં બેવડી ઋતુના પગલે રોગચાળો વકર્યો છે. શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. ચાલુ માસની વાત કરવામાં આવે તો ઝાડા ઉલ્ટીના ૨૮૮ કેસ અને જાેન્ડીસના ૯૭ કેસ સામે આવ્યા છે. બીજી…