Bilkis Bano Case : સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, ગુજરાત સરકારનો નિર્ણય બદલી દોષીઓની સજા માફી રદ કરી
સુપ્રીમ કોર્ટે સોમવારે બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં 11 દોષિતને સમય પહેલાં મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો. ગુજરાત રમખાણો પીડિત બિલ્કીસ બાનો પર 11 લોકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. ગુજરાત સરકારે આ આરોપીઓને માફી આપી હતી. પરંતુ હવે સુપ્રીમ…
ગુજરાતમાં સૌપ્રથમવાર “INDI KARTING AHMEDABAD” દ્વારા એક કાર રેસિંગનું આયોજન કરવામાં આવ્યું
(રીઝવાન આંબલિયા) GOKARTING COMPETITION IN AHMEDABAD ગુજરાતમાં સૌપ્રથમવાર “INDI KARTING AHMEDABAD” દ્વારા એક કાર રેસિંગનું આયોજન કરવામાં આવેલ હતું, તેમના કો-ઓનર છે, શ્રી બ્રિજ મોદી અને સપોર્ટર માટે ઘણી બધી કંપનીઓએ સ્પોન્સરશિપ આપેલ હતી, તેઓએ માહિતી આપી હતી કે, 300થી…
અમદાવાદમાં બુટલેગરે દારુનો જથ્થો સંતાડવા હાઈડ્રોલિક દરવાજા સાથેનું ચોરખાનું બનાવ્યું
ઝોન-૩ની સ્ક્વોડે દરોડો પાડી દારૂ અને બિયરની ૮૦૯ બોટલો સાથે ચાર લાખનો મુદ્દામાલ કબજે કર્યો અમદાવાદ,તા.૭ ગુનેગારો પોલીસની બાજ નજરથી બચવા માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે. પરંતુ આમ છતાં તેઓ પોલીસની નજરમાંથી બચી શકતા નથી. આવો જ એક કિસ્સો…
અમદાવાદ : વટવા કેનાલ વિસ્તારમાંથી કફ સીરપની બોટલનો જથ્થો ઝડપાયો
SOGની ટીમે ૯૨ જેટલી કફ સીરપની બોટલો કબજે કરી અમદાવાદ,તા.૦૭ રાજ્યમાં કફ સીરપ મળવાનો સિલસિલો યથાવત છે. તેના અંતર્ગત અમદાવાદ SOG પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. અમદાવાદના વટવા કેનાલ વિસ્તારમાંથી કફ સીરપની બોટલનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદની કુખ્યાત મહિલા…
નેપાળ સરકારે તેના લોકોને કામ માટે યુક્રેન અને રશિયા જવા પર પ્રતિબંધ મૂક્યો
સામાન્ય રીતે, યુદ્ધની સ્થિતિમાં કોઈપણ દેશમાં ન જવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ અહીં મામલો જરા અલગ છે. નેપાળની સરકારે તેના લોકોને કામ માટે યુક્રેન અને રશિયા જવા પર પ્રતિબંધ મૂક્યો છે. આનું કારણ નેપાળ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે…
એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ – કુડાસણના વિદ્યાર્થીઓ દ્વારા ‘સેવ બર્ડ’ માટે લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો
તા.૦૬ શનિવારે સવારે એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ (કુડાસણ)ના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે તે નિમિતે ચાઈનીઝ દોરીનો ઉપયોગ ટાળવા તેમજ ‘સેવ બર્ડ’ માટે પ્લે કાર્ડ સહિત લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં GMCના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા….
૧૦ જાન્યુઆરીથી એક લાખને બદલે ૫ લાખ રૂપિયાની UPIથી ચુકવણી કરી શકાશે
તા.૦૫ ઓનલાઈન પેમેન્ટ કરનારાઓને કેન્દ્ર સરકારે નવા વર્ષમાં મોટી ભેટ આપી છે. આજકાલ ઓનલાઈન પેમેન્ટનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ઓનલાઈન પેમેન્ટ કરવામાં મોટી સમસ્યા નિર્ધારિત રકમની મર્યાદા હતી. એટલે કે, સરકારે એક દિવસમાં ૧ લાખ રૂપિયાથી વધુના…
ગુજરાતમાં ૮થી ૧૦ જાન્યુઆરી કમોસમી વરસાદની આગાહી : અંબાલાલ પટેલ
તા.૦૫ ફરી એકવાર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ અંગેની આગાહી વ્યક્ત કરી છે. જાન્યુઆરીના ૮થી ૧૦મી તારીખની વચ્ચે કમોસમી વરસાદ વરસવાની સંભાવનાઓ રહેલી છે. અંબાલાલની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને…
અમદાવાદ : “ડૉક્ટર ફન લીગ સીઝન 6” ક્રિકેટ ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમની અને ઓકશનનું આયોજન કરવામાં આવ્યુ
(મોહમ્મદ રફીક શેખ) આ પ્રોગ્રામનુ આયોજન ABC ટ્રસ્ટના વડપણ હેઠળ કરવામા આવ્યુ હતુ તથા પ્રોગ્રામના મુખ્ય મહેમાન તરીકે પ્રેસિડેન્ટ ડૉ. જી. એ. શેખ (મુન્નાભાઈ) એ હાજરી આપી હતી. અમદાવાદ,તા.૦૫ શહેરના ખાનપુર વિસ્તારમા આવેલ હોટેલ હોસ્ટ ઈન ખાતે “ડૉક્ટર ફન લીગ…
અમદાવાદ : જુહાપુરા F.D સ્કૂલની વિદ્યાર્થીની ફઝિલા શેખએ રાષ્ટ્રીય સ્તરના ખેલોમાં બ્રોંઝ મેડલ હાંસલ કર્યું
અમદાવાદ, શહેરની જુહાપુરા F.D સ્કૂલમાં ધોરણ ૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ફઝિલા શેખએ રાષ્ટ્રીય સ્તરના ખેલોમાં બ્રોંઝ મેડલ મેળવી શાળાનું તેમજ તેના પરિવારનું નામ રોશન કર્યું છે. તમો પ્રગતિના શિખરો સર કરો તેવી શુભકામના સાથે શાળાને, ફઝિલા શેખને તેમજ તેમના પરિવારને ખૂબ…