Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ રમતગમત

અમદાવાદ : જુહાપુરા F.D સ્કૂલની વિદ્યાર્થીની ફઝિલા શેખએ રાષ્ટ્રીય સ્તરના ખેલોમાં બ્રોંઝ મેડલ હાંસલ કર્યું

અમદાવાદ,

શહેરની જુહાપુરા F.D સ્કૂલમાં ધોરણ ૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ફઝિલા શેખએ રાષ્ટ્રીય સ્તરના ખેલોમાં બ્રોંઝ મેડલ મેળવી શાળાનું તેમજ તેના પરિવારનું નામ રોશન કર્યું છે. તમો પ્રગતિના શિખરો સર કરો તેવી શુભકામના સાથે  શાળાને, ફઝિલા શેખને તેમજ તેમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન.