Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

ગાઝા : પ્લેનમાંથી પડતી રાહત સામગ્રી લોકો પર પડી, ૫ના મોત

ગાઝા પટ્ટી, શુક્રવારે પ્લેનનું પેરાશૂટ સમયસર ખુલી શક્યું ન હતું. જેના કારણે રાહત સામગ્રી ધરાવતા પાર્સલ નાગરિકોના માથે પડ્યા હતા. ઇઝરાયેલના પ્રતિબંધો વચ્ચે ગાઝાને માનવતાવાદી રાહત પૂરી પાડવાની સમસ્યાની તીવ્રતા ફરી એકવાર સામે આવી છે. હકીકતમાં, ઘણા દેશોને રાહત સામગ્રી…

લુટેરી દુલ્હન : કૌશરબાનૂમાંથી બની રીંકલ પંડ્યા અને ૧૦ દિવસ બાદ લુટેરી દુલ્હન ફરાર

પોલીસે બે દલાલો સહિત ત્રણ મહિલાઓ સાથેની કુલ ૬ લોકોની ગેંગને ઝડપી લીધી ગીર સોમનાથ,તા.૦૯ ગીર સોમનાથના સુત્રાપાડા પંથકના એક લગ્નોત્સૂક વ્યક્તિને યોગ્ય પાત્ર સાથે લગ્ન કરાવી આપવા બાબતે બે દલાલો સહિત ત્રણ મહિલાઓ સાથેની કૂલ છ વ્યક્તીઑની ગેંગને પોલીસે…

અમદાવાદ : ગુજરાતી રંગભૂમિના કસબીઓ સેલિબ્રેશન પાર્ટી માણવા ઉમટ્યાં 

(રીઝવાન આંબલીયા) વિવેક શાહ પ્રોડક્શન હાઉસને દસ વર્ષ પૂર્ણ થતાં સક્સેસ પાર્ટીનું આયોજન કરાયું હતું.. 09 માર્ચ 2024 અમદાવાદીઓ માટે ગુરૂવાર સાતમી માર્ચ, 2024નો દિવસ યાદગાર રહ્યો હતો. વિવેક શાહ પ્રોડક્શન હાઉસને 10 વર્ષ પુર્ણ થતાં એક પાર્ટીનું આયોજન કરવામાં…

હમાસ-ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં ભારતીય કર્મચારીનું મૃત્યુ થયું, ૭ માર્ચની સાંજે મૃતદેહ ભારત મોકલવામાં આવ્યો

લેબનોનમાં હમાસ-ઈઝરાયેલ વચ્ચે અને ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદથી સતત હુમલા થઈ રહ્યા છે. લેબનોન,તા.૦૮ હમાસ-ઈઝરાયેલ યુદ્ધ શરૂ થયા બાદથી લેબનોન પણ ઈઝરાયેલ પર સતત હુમલા કરી રહ્યું છે. તાજેતરમાં, ઇઝરાયેલ પર હુમલામાં એક ભારતીય કર્મચારીનું મોત થયું હતું,…

અમદાવાદ : રિવરફ્રન્ટ પર વાઈબ્રન્ટ એન્ટરટેઈનમેન્ટ હબ બનાવવામાં આવશે

ઈમેજિકા વર્લ્ડ એન્ટરટેઈનમેન્ટ ૧૩૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે અમદાવાદ, હરવા ફરવાના શોખીન અમદાવાદીઓ અને ગુજરાતીઓ માટે શહેરમાં જ એક નવું નજરાણું આવી રહ્યું છે. આ એવું નજરાણું છે કે, તમે અમદાવાદમાં જ લંડન અને મુંબઈ જેવી મજા કરી શકશો. શહેરની…

૩૪,૦૦૦થી વધુ બર્ગર ખાઈ વૃધ્ધે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું

બર્ગર ખાવા માટે પ્રખ્યાત બનેલા ડોનાલ્ડ ગોર્સ્કે વિશે ખુદ ગિનીસ વર્લ્ડ રેકોર્ડે માહિતી શેર કરી છે. અમેરિકા, દુનિયામાં સૌથી વધુ બર્ગર ખાવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવનાર અમેરિકી વ્યક્તિનું નામ ચર્ચામાં છે. ડોનાલ્ડ ગોર્સ્કે વિશ્વના એવા પ્રથમ વ્યક્તિ છે કે, જેમને ન…

રાજ્યમાં આગામી ત્રણ દિવસ બાદ ગરમી વધશે

આગામી ૫ દિવસ ગુજરાતમાં ૩૫ કિલોમીટરની ઝડપે પવન ફુંકાવવાની શક્યતા અમદાવાદ, ગુજરાતમાં સતત વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે, સતત બેવડી ઋતુનો થઈ રહ્યો છે અનુભવ. વહેલી સવારે અને સાંજે ઠંડી લાગે છે જ્યારે બપોર દરમિયાન આકરી ગરમીનો અહેસાસ થાય છે….

અમદાવાદ : પટવાશેરીમાં નાના બાળકોને મફત સ્કૂલ વોટર બેગનું વિતરણ કરવામાં આવ્યું

વોટર બેગ લઇ બાળકો ખુશ-ખુશાલ નજર આવ્યા  અમદાવાદ,તા.૭,ગુરુવાર શહેરના પટવાશેરી ખાતે આજ રોજ બાળકોના દિલમાં ખુશી દાખલ કરવા સ્કૂલ વોટર બેગનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ સ્કૂલ વોટર બેગ વિતરણ ઓલ ઈન્ડિયા હજ વેલફેર સોસાયટીના ઉમરખાન પઠાણ દ્વારા કરવામાં…

સંજય લીલા ભણસાલીએ તેમનું મ્યુઝિક લેબલ “ભણસાલી મ્યુઝિક” લોન્ચ કર્યું..!

(રીઝવાન આંબલીયા) ભણસાલીની કલાત્મક દ્રષ્ટિ અને આબેહુબ ફિલ્માંકન હંમેશા કોઈપણ મર્યાદાને પાર કરે તેવુ હોય છે અને સમગ્ર વિશ્વમાં જાદુઈ તરંગો બનાવે છે. ભારતીય સિનેમામાં, સંજય લીલા ભણસાલીનું નામ આકર્ષક સ્ટોરી અને સુંદર મ્યુઝિક સાથે હમેંશા જોડાયેલું રહ્યુ છે. હવે…

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભાટિયા ચેક પોસ્ટ પાસેથી ૩ લોકોને MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા

આરોપીઓ મધ્યપ્રદેશથી ડ્રગ્સનો જથ્થો કારમાં લઈને આવી રહ્યા હતા સુરત, સુરત શહેરના યુવાધનને ખોખલું કરવાના કાવતરાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરત શહેરમાંથી વધુ એક વખત નશાનો કારોબાર ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભાટિયા ચેક પોસ્ટ પાસેથી ૩ લોકોને…