અલ્લૂ અર્જુનની ફિલ્મ “પુષ્પા ૨ : ધ રૂલ”નું ગીત ‘પુષ્પા-પુષ્પા’ રિલીઝ
‘પુષ્પા ૨ : ધ રૂલ’ આ વર્ષની સૌથી ચર્ચિત અને મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. દર્શકો દ્વારા આતુરતાથી અલ્લૂ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા ૨ : ધ રૂલ’ની રાહ જોવાઈ રહી છે. ત્યારે, અલ્લૂ અર્જુનની આ ફિલ્મ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી…
પદ્મ પુરસ્કાર-૨૦૨૫ માટે નામાંકન શરૂ
પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી નામના પદ્મ પુરસ્કારો દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક છે. નવી દિલ્હી,તા. ૨ પ્રજાસત્તાક દિન, ૨૦૨૫ના પ્રસંગે જાહેર થનારા પદ્મ પુરસ્કારો ૨૦૨૫ માટે આજથી ઓનલાઇન નામાંકન/ભલામણો શરૂ થઈ ગઈ છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકનની છેલ્લી તારીખ…
T20 વર્લ્ડ કપ ૨૦૨૪માં રોહિતનો ઓપનિંગ પાર્ટનર કોણ..?
છેલ્લા T20 વર્લ્ડ કપની વાત કરીએ તો, રોહિતની સાથે ઓપનર તરીકે શિખર ધવન, કે.એલ રાહુલ, શુભમન ગિલ અને ઈશાન કિશન હતા. T20 વર્લ્ડ કપ ૨૦૨૪માં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કયા ૧૫ ખેલાડીઓ કરશે તેની જાહેરાત થઈ ગઈ છે. આમાં મોટે ભાગના…
પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ખોટો પોલીસ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો, જે ક્રૂરતાના દાયરામાં આવે છે : બોમ્બે હાઇકોર્ટ
મહિલા દ્વારા તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ અનેક બનાવટી ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યા હતા. મુંબઈ,તા. ૧ બોમ્બે હાઈકોર્ટે ફેમિલી કોર્ટ દ્વારા દંપતીને આપેલા છૂટાછેડાનાઆદેશને બાજુ પર રાખવાનો ઇનકાર કર્યો છે. આ કેસમાં કોર્ટે એમ પણ કહ્યું છે કે, પતિ…
ઈઝરાયેલની સેનાએ માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે : અમેરિકા
યાતનાઓ, નરસંહાર અને બળાત્કારના આરોપીઓને ફક્ત ઠપકો આપી બે વર્ષ માટે સેવાનિવૃત્ત કર્યા વોશિંગ્ટન,તા.૩૦ માનવ ઇતિહાસમાં યાતનાઓ, નરસંહાર અને બળાત્કાર જેવા ઘૃણાસ્પદ ગુનાઓ માટે ઠપકો આપવાની હાસ્યાસ્પદ સજા સમગ્ર માનવજાતનું અપમાન તરીકે જોઈ શકાય તેમ છે. હથિયારોના વેપારમાં અંધ એવા…
GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા આયોજિત “રેંદેવુ વિથ જુહી ચાવલા” વાર્તાલાપનો કાર્યક્રમ યોજાયો
(રીઝવાન આંબલીયા) BWCના ચેરપર્સન શ્રીમતી કાજલ પટેલે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. તારીખ : 1, મે, 2024 ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) બિઝનેસ વુમન કમિટી દ્વારા 1લી મે,ના રોજ જુહી ચાવલા સાથે “રેંદેવુ વિથ જુહી ચાવલા” ટાઇટલ…
અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત
અમદાવાદ, તા. ૧ અમદાવાદમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો હોય તેવા કિસ્સાઓ વધારો જોવા મળી રહ્યા છે. અમદાવાદના ઓઢવની વિદ્યાનગર સોસાયટીમાં રહેતા ગજેન્દ્રસિંહ નામના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી છે. યુવકે પોતાની ઓફિસમાં જ જીવન ટૂંકાવ્યું છે. જેના…
પ્રેમિકાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, પોલીસે બંને પક્ષોને બોલાવી વિધિ મુજબ લગ્ન કરાવી દીધા
પોલીસ સ્ટેશનમાં લગ્ન સંપન્ન થતા સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છવાયો હતો. ચિત્રકૂટ, કહેવાય છે કે, “મિયા બીવી રાઝી તો, ક્યા કરેગા કાઝી..?” હા..! આવી જ એક કહેવત ચિત્રકૂટ જિલ્લામાં જાેવા મળી છે જ્યાં બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ લગ્ન માટે તૈયાર હતા…
એપ્રિલમાં ગરમીનો ૧૦૦ વર્ષનો રેકોર્ડ તુટ્યો
૧૯૨૧-૨૦૨૪ વચ્ચેના એપ્રિલ મહિનામાં નોંધાયેલ મહત્તમ ગરમીનો ડેટા હવામાન વિભાગે શેર કર્યો છે. નવી દિલ્હી,તા.૩૦ સૂર્યનો આકરો તડકો, ફૂંકાતો ગરમ પવન અને ત્રસ્ત લોકો. હવામાનની આવી સ્થિતિ એપ્રિલ મહિનામાં જાેવા મળી છે. એપ્રિલ મહિનામાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે….
T20 World Cup : રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ ટીમ ઇન્ડિયાનું એલાન
તા. ૩૦ BCCI દ્વારા ૧ જુનથી શરુ થનારા ટી૨૦ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન કરી દેવામાં આવ્યું છે, ટી૨૦ ટીમ નક્કી કરવા માટે અમદાવાદમાં બીસીસીઆઈના પસંદગીકારોની એક મોટી બેઠક મળી હતી જે પછી ટીમ જાહેર કરાઈ હતી. BCCIએ રોહિત…