અમદાવાદની એક જાણીતી રેસ્ટોરન્ટમાંથી પિત્ઝામાં જીવાત નીકળી
અરોગ્ય વિભાગને ફરિયાદ મળતા એકમ સીલ કરવામાં આવ્યું અમદાવાદની એક જાણીતી રેસ્ટોરન્ટમાંથી ફરી એકવાર જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. અમદાવાદના એલિસબ્રિજ પાસે આવેલા લાપીનોઝ પિત્ઝા રેસ્ટોરેન્ટમાંથી જીવડા નીકળવાની ઘટના સામે આવી છે. જેના પગલે અરોગ્ય વિભાગ દ્વારા કડક પગલા…
“ઓલ ગૂજરાત મુસ્લિમ દીવાન-ફકીર સમાજ” દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું
બિલાલ લુહાર (પોલીસ ફાઈલ) અમદાવાદ,તા.૨૧ અમદાવાદ શહેરનાં “ઓલ ગૂજરાત મુસ્લિમ દીવાન-ફકીર સમાજ” દ્વારા તેજસ્વી તારલાઓને સન્માન કરવાનો એક કાર્યક્રમ અમદાવાદનાં સરખેજ ગાંઘી હોલમાં ગૂજરાત હજ સમિતિના ચેરમેન ઈકબાલ ભાઈ સૈયદ, વેજલપુર મહીલા વોર્ડ પ્રમુખની ઉપસ્તિથીમાં યોજવામા આવ્યો હતો. જેમા 180થી…
“ઈદે મિલાદ”નો જૂલૂસ 29 સપ્ટેમ્બરે જુમ્માની નમાઝ બાદ નીકળશે
અબરાર એહમદ અલવી અમદાવાદ,તા.૨૧ સમગ્ર દેશમાં 28 સપ્ટેમ્બરે ગુરૂવારે ઈદે મિલાદનો તહેવાર ઉજવવામાં આવશે. “ઈદે મિલાદુન્નબી સેન્ટ્રલ કમિટિ” દ્વારા 28 સપ્ટેમ્બરે ઈદે મિલાદની ઉજવણી કરવાની જાહેરાત કરી છે. ત્યારે ઈદે મિલાદના જૂલૂસને લઈને અપડેટ સામે આવ્યું છે. 29 સપ્ટેમ્બરે શુક્રવારે…
અમદાવાદમાં ITનું ઓપરેશન, મોટા મોટા માથાઓ ભૂગર્ભમાં ઘુસી ગયા
ઇન્કમટેક્સના ઓપરેશનમાં અમદાવાદ, બરોડા અને રાજકોટના ૧૦૦થી પણ વધુ અધિકારીઓ જાેડાયા અમદાવાદ,તા.૨૧અમદાવાદમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોટાપાયે સુપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આઈટીના આ સુપર ઓપરેશનને કારણે હાલ બેઈમાની કરતા બિલ્ડરો, મોટા વેપારીઓ અને ઉદ્યોગ જગત સાથે…
પોલીસ સ્ટેશનનો નકલી સિક્કો મારી RTOમાંથી RC બુક મેળવવાનું કૌભાંડ ઝડપાયું
અમદાવાદ ગ્રામ્ય પોલીસે એજન્ટને ઝડપી લઇ કૌભાંડનો પર્દાફાશ કર્યો અસલાલી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર ઓફ પોલીસનો અશોક સ્તંભવાળો નકલી સિક્કો મારી આરટીઓમાંથી આરસી બુક કઢાવી આપતો હતો. અમદાવાદ,૨૦અમદાવાદ જિલ્લાના બારેજાનો RTO એજન્ટ ડુપ્લિકેટ આરસી બુક માટે જાતે જ પીએસઆઈ (PSI)નો…
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે “તુફાની ગેંગ”ના બે શખ્સની ધરપકડ કરી
“આજ કુછ તુફાની કરતે હૈ” કોડવર્ડનો ઉપયોગ કરી ચેઈન સ્નેચિંગ કરતા હતા. અમદાવાદ,૨૦અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તુફાની ગેંગના બે સભ્યોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે સભ્યો હજી પણ પોલીસ પકડથી દૂર છે. તોફાની ગેંગના તમામ સભ્યો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે….
અમદાવાદ : વરસાદી પાણીમાં અનેક વાહનો બંધ પડ્યા, નંબર પ્લેટો પણ નીકળી ગઇ
રસ્તા પર ભરાયેલા પાણી કારના બોનેટ સુધી પહોંચી ગયા હતા. જેના કારણે વાહનોની નંબર પ્લેટ નીકળી ગઈ હતી. અમદાવાદ,અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી છે. ખાસ કરીને અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં વરસાદ બાદ સમસ્યાઓની ભરમાર જાેવા મળી…
રાજ્યમાં આગામી ૩ દિવસ માટે અતિભારે વરસાદની આગાહી
સુરત, ડાંગ, વાપી, છોટાઉદેપુર અને નર્મદામાં ધોધમાર વરસાદ પડશે : અંબાલાલ પટેલ અમદાવાદ,તા.૧૬ગુજરાતીઓ માટે સારા સમાચાર છે કે, ઓગસ્ટ કોરો ગયા બાદ સપ્ટેમ્બરમાં ફરી વરસાદની સંભાવના વધી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાનાં કારણે રાજ્યમાં ફરી સારા વરસાદની શક્યતાઓ સેવાઈ…
D&J ENTERTAINMENT આપને અપાવશે ફિલ્મમાં કામ કરવાની તક
(રીઝવાન આંબલીયા) AUDITION 😎 AUDITION 😎 AUDITION આપણા અમદાવાદમાં ફિલ્મનુ શુટિંગ ચાલુ થઈ ગયું છે. શું તમે રોજ કામ કરીને પૈસા કમાવવા માંગો છો તો રાહ શું જોવો છો..? D&J ENTERTAINMENT આપને અપાવશે ફિલ્મમાં કામ કરવાની તક. મોર્ડલિંગ, એકટિંગ, તેમજ…
“આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર વેલ્ફેર એશોસીએસન”ના ગુજરાતના ચેરમેનની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી
“આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર વેલ્ફેર એશોસીએસન”ના ગુજરાત રાજયના ચેરમેન, “આરટીઆઈ (RTI) એકટીવીસ્ટ એશોસીએસન”ના શહેર પ્રમુખ, “શ્રી શ્રેષ્ઠખાડિયા અભિયાન”ના સહકન્વીનર શ્રી નીશીથ સીંગાપુરવાળાને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ અમદાવાદ,તા.૧૫ શહેરના રીલીફ રોડ GPO ખાતે “આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર વેલ્ફેર એશોસીએસન”ના ગુજરાત રાજયના ચેરમેન, “આરટીઆઈ (RTI)…