અમદાવાદ : જુહાપુરા F.D સ્કૂલની વિદ્યાર્થીની ફઝિલા શેખએ રાષ્ટ્રીય સ્તરના ખેલોમાં બ્રોંઝ મેડલ હાંસલ કર્યું
અમદાવાદ, શહેરની જુહાપુરા F.D સ્કૂલમાં ધોરણ ૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ફઝિલા શેખએ રાષ્ટ્રીય સ્તરના ખેલોમાં બ્રોંઝ મેડલ મેળવી શાળાનું તેમજ તેના પરિવારનું નામ રોશન કર્યું છે. તમો પ્રગતિના શિખરો સર કરો તેવી શુભકામના સાથે શાળાને, ફઝિલા શેખને તેમજ તેમના પરિવારને ખૂબ…
પોલીસે પોતાની છબિ સુધારવી પડશે : હર્ષ સંઘવી
પોલીસ મથકે આવેલાં વડીલને પાણીનો ગ્લાસ આપવાથી શરીર કંઈ ઘસાઈ નહીં જાય અમદાવાદ, તા.૦૪ ગુજરાત પોલીસની છબિ સતત ખરડાઈ રહી છે. તેના માટે જવાબદાર છે પોલીસ સ્ટેશનોના પોલીસ ઈન્સપેક્ટર એટલે કે, PI અને પોલીસના ઉચ્ચ અધિકારીઓનું પબ્લિક સાથેનું સતત ખરાબ…
ખાદી ઉત્પાદનોની ગુણવત્તા વધારવા QCI અને KVIC વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર થયા
(રીઝવાન આંબલિયા) ખાદી ઉત્પાદનોની ગુણવત્તા વધારવા, ખાદી કારીગરોને સશક્ત કરવા અને ખાદી માટે ‘મેડ ઇન ઇન્ડિયા’ લેબલ રજૂ કરવા QCI અને KVIC વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર થયા અમદાવાદ, 03/01/2024: ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI) અને ખાદી વિલેજ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ કમિશન…
અમદાવાદ : ફતેવાડી વિસ્તારમાંથી નકલી ડોક્યુમેન્ટ બનાવી આપતાં શખ્સની ધરપકડ
આધાર કાર્ડ, ૩૦ જેટલા નકલી ઇલેક્ટ્રિક બિલ, જન્મ અને મરણના દાખલા સહિત અન્ય ડોક્યુમેન્ટ મળી આવ્યાં અમદાવાદ, શહેરમાંથી નકલી ડોક્યુમેન્ટ બનાવતા એક આરોપીની સાયબર ક્રાઈમ બ્રાંચે અમદાવાદના ફતેવાડી વિસ્તારમાંથી ધરપકડ કરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમને એક બાતમી મળી હતી કે,…
“સબડકો શબ્દ”નો શીર્ષકતળે કવિ સંમેલનનું ટી પોસ્ટ દેસી કાફે ખાતે ખાસ આયોજન
(રીઝવાન આંબલિયા) અમદાવાદ, અમદાવાદના જાણીતા ટી પોસ્ટ દેસી કાફે સિંધુ ભવન ખાતે તા. 29 ડિસેમ્બરે રાત્રે શિયાળાની ઠંડીમાં એક ખાસ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. “સબડકો શબ્દનો” શીર્ષકતળે ગુજરાતના નામાંકિત કવિઓ કૃષ્ણ દવે, ભાવેશ ભટ્ટ, ભાવિન ગોપાણી, હર્ષવી પટેલ…
અમદાવાદ : તનીશાની બીજી પુણ્યતિથિ નિમિત્તે તેમની યાદમાં આર્ટિસ્ટ એવોર્ડનું આયોજન કરાયું
(રીઝવાન આંબલિયા) તનીશાની યાદમાં આ સમગ્ર એવોર્ડનું આયોજન જયેશ વાઘેલાએ કર્યું હતું જેમાં મુખ્ય સપોર્ટ મનન ભરવાડે કર્યો હતો. અમદાવાદ જશોદાનગર ખાતે તા.૧૦-૧૨-૨૦૨૩ રવિવારના રોજ તનીશા ડેકોરેશન આયોજિત તનીશાની બીજી પુણ્યતિથિ નિમિત્તે તનીશાની યાદમાં આર્ટિસ્ટ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું….
અમદાવાદમાં “સી.એલ.એમ. યુનિવર્સ” દ્વારા સૌપ્રથમવાર નવા વિષય સાથેના ફેશન શૉનું આયોજન કરવામાં આવ્યું
(રીઝવાન આંબલિયા) મનોરંજન જગતમાં આજના સમયમાં ફેશન વેર અને ફેશન પ્રતિયોગીતામાં ભાગ લેનાર કલાકારોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ પ્રવાહમાં આ વિષયમાં કાર્ય કરતી સંસ્થાઓ દ્વારા પણ આ પ્રકારના આયોજનો કરી યુવાઓને આ ક્ષેત્રમાં આગળ આવી શકે…
ગાંધીનગર-અમદાવાદ વચ્ચે ગિફ્ટ સિટી કરતા પણ વધુ ઉંચાઈ ધરાવતી બિલ્ડીંગનુ નિર્માણ થશે
અમદાવાદ,ગાંધીનગર અને અમદાવાદમાં હવે ઉંચી બિલ્ડીંગો જાેવા મળી રહી છે. પરંતુ હવે તમને વર્તમાનમાં જે છે એના કરતા પણ વધારે ઉંચી બિલ્ડીંગ જાેવા મળી શકે છે. ઉંચી બિલ્ડીંગો જે તે શહેરની સુંદરતા અને રુઆબમાં પણ વધારો કરતી હોય છે. આવી…
દિવાળીની રોનક : ત્રણ દરવાજા-લાલ દરવાજાના બજારમાં દિવાળીનો ઝગમગાટ
ત્રણ દરવાજા-લાલ દરવાજાના બજારમાં ખરીદી કરવી પોતાનામાં એક મજાની ક્ષણ હોય છે, અહીં ગરીબ માણસ થોડા પૈસા લઈને આવે તો પણ તેની તહેવારની ખરીદી તેના બજેટમાં થઇ જાય છે, અને ખીલખિલાતે ચેહરે ઘરે જાય છે. કપડાં, ઘરવખરી, ઈમિટેશન જ્વેલરી, ફૂટવેર…
હઝરત કાલુ શહીદ બાવાની દરગાહને નોટીસ અપાતા “GCS”ના સભ્યો અને ટ્રસ્ટીઓ દ્વારા કાયદાકીય રીતે લડી લેવાનો નિર્ણય
આ મીટીંગમાં “GCS”ના એડવોકેટ શમશાદ ખાન પઠાણ સહિત “GCS”ના બીજા જવાબદાર મિત્રો અને હજરત કાલુ શહીદ બાવાની દરગાહના ટ્રસ્ટી મંજુર હુસેન પણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ,તા.૦૫ અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પાસે સદીઓથી આવેલ હઝરત કાલુ શહીદ બાવાની દરગાહને હટાવવા…