Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદમાં “જસ્ટ બ્રિજ્ડ” નામની નવી ઇમિગ્રેશન કંપનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

(રીઝવાન આંબલીયા) આ કંપની પાથવે પ્રોગ્રામમાં ખાસિયત ધરાવે છે અને અન્ય ઇમિગ્રેશન સેવાઓ સાથે અભ્યાસ વિઝાનું કામ પણ કરે છે. અમદાવાદ,તા.૧૫  વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે એક નવો આશાસ્થાન “જસ્ટ બ્રિજ્ડ” નામની ઇમિગ્રેશન કંપની અમદાવાદમાં પ્રવેશે ચડી છે….

અમદાવાદ : કારમાં સાયરન વગાડીને રોલો પાડતા યુવાનની ધરપકડ

પોલીસે લોકોને અપીલ કરી હતી કે, આવા ભયજનક રીતે વાહન ચલાવતા તેમજ સ્ટંટ કરતા વાહન ચાલકોની જાણકારી અમદાવાદ શહેર પોલીસ સુધી પહોચાડે જેથી કાયદેસરની કાર્યવાહી કરી શકાય. અમદાવાદ, અમદાવાદ શાહીબાગ ઘેવર સર્કલથી અનમોલ ટાવર જાહેર રોડ ઉપર સ્વીફટ ગાડીમાં પોલીસ…

“BEST OF LUCK” ગભરાઈને નહીં પણ આત્મવિશ્વાસથી બોર્ડની પરીક્ષા આપજો : તંત્રી “સફીર” ન્યુઝ

અમદાવાદ,તા.૧૧  “સફીર” ન્યુઝ ધોરણ -૧૦ અને ૧૨ના બધા જ વ્હાલા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે. આખા વર્ષની અથાગ મહેનત વડે જે બધું સમજ્યા અને શીખ્યા એ બધું જ પરીક્ષાખંડમાં યાદ આવતું જાય અને તમારી કલમ સડસડાટ…

અમદાવાદ : રિવરફ્રન્ટ પર વાઈબ્રન્ટ એન્ટરટેઈનમેન્ટ હબ બનાવવામાં આવશે

ઈમેજિકા વર્લ્ડ એન્ટરટેઈનમેન્ટ ૧૩૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે અમદાવાદ, હરવા ફરવાના શોખીન અમદાવાદીઓ અને ગુજરાતીઓ માટે શહેરમાં જ એક નવું નજરાણું આવી રહ્યું છે. આ એવું નજરાણું છે કે, તમે અમદાવાદમાં જ લંડન અને મુંબઈ જેવી મજા કરી શકશો. શહેરની…

અમદાવાદ : પટવાશેરીમાં નાના બાળકોને મફત સ્કૂલ વોટર બેગનું વિતરણ કરવામાં આવ્યું

વોટર બેગ લઇ બાળકો ખુશ-ખુશાલ નજર આવ્યા  અમદાવાદ,તા.૭,ગુરુવાર શહેરના પટવાશેરી ખાતે આજ રોજ બાળકોના દિલમાં ખુશી દાખલ કરવા સ્કૂલ વોટર બેગનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ સ્કૂલ વોટર બેગ વિતરણ ઓલ ઈન્ડિયા હજ વેલફેર સોસાયટીના ઉમરખાન પઠાણ દ્વારા કરવામાં…

અમદાવાદ

અમદાવાદ : LG હોસ્પિટલમાં એક કર્મચારીએ મહિલા નર્સની છેડતી કરતા ફરિયાદ નોંધાઈ

અમદાવાદ,તા.૦૫ સ્ત્રી સુરક્ષાની વાતો વચ્ચે હવે હોસ્પિટલમાં પણ યુવતીઓ સુરક્ષિત નથી કારણ કે, મણીનગરની એલજી હોસ્પિટલમાં નર્સ સાથે છેડતીનો બનાવ બન્યો છે. છેડતીના ગુનામાં મણીનગર પોલીસે ૫૧ વર્ષીય આધેડ કે, જે હોસ્પિટલનો કર્મચારી છે. તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ…

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેનના જનરલ ડબ્બામાં બેગમાંથી નવજાત બાળકી મળી આવી

માત્ર ૨ દિવસની બાળકીને કોઈ બેગમાં બંધ કરીને જનરલ ડબ્બામાં મૂકીને જતું રહ્યું હતું. અમદાવાદ, સંતાન તો મા-બાપને પોતાના જીવ કરતાં પણ વહાલું હોય છે. પણ આ કળિયુગમાં રોજે રોજ એવી ઘટનાઓ સામે આવી રહી છે કે, જે માતૃત્વને જ…

અમદાવાદ : “પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા સેવાકીય કામ કરતા સમાજ સેવકોનું સન્માન કરવામાં આવ્યું

અતિથી વિશેષ તરીકે દરિયાપુર વિધાનસભા ૫૧ના ધારાસભ્ય કૌશીકભાઈ જૈનએ ખાસ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું અને પોતાના હસ્તે ડોક્ટર, એડવોકેટ, સામાજિક કાર્યકરો અને મીડિયા કર્મીઓને સન્માન પત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કર્યાં હતા. અમદાવાદ,તા.૦૩  શહેરના પટવાશેરી પથ્થરકુવા ખાતે…

માવઠું પડતા જગતનો તાત ચિંતામાં, હજુ પણ ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી : અંબાલાલ પટેલ

આગામી ૫ અને ૬ માર્ચના રોજ સર્જાશે, બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૮ તારીખે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી ૧૧ અને ૧૨ માર્ચના રોજ સર્જાઈ શકે છે. અમદાવાદ,તા.૦૩ રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે આજે વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. માવઠું પડતા જગતનો…

ગુજરાતમાં લીકર પરમિટ હોલ્ડરોની સંખ્યામાં સતત વધારો

અમદાવાદમાં સૌથી વધુ ૧૩,૪૫૬ પરમિટ હોલ્ડર અમદાવાદ, એક લાંબા સમયથી ડ્રાય સ્ટેટનો દરજ્જાે ધરાવનાર ગુજરાતમાં લીકર પરમિટ હોલ્ડરની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. અહીં ત્રણ વર્ષમાં સ્વાસ્થ્યના આધાર પર લીકર પરમિટ હોલ્ડરની સંખ્યામાં ૫૮ ટકાનો વધારો થયો છે. રાજ્યના…