સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૨ દિવસ હીટવેવની આગાહી
કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદમાં બપોરે કાળઝાળ ગરમીનો અહેસાસ થશે અમદાવાદ,તા.૨૭ ગુજરાતમાં સીઝનમાં પહેલીવાર માર્ચ મહિનામાં ગરમી ૪૦ ડિગ્રીને પાર થઈ છે. આગાહી મુજબ, આગામી દિવસોમાં ગરમીમાં કોઈ રાહત નથી. ઊલટાનું પારો ઓર વધશે. આગામી બે દિવસમાં ગરમીનો પારો ૪૧…
અમદાવાદ : સરખેજ નજીક ST બસમાં આગ લાગતા તમામ મુસાફરોને બચાવી લેવાયા
યાત્રીઓથી ખચોખચ ભરાયેલી બસમાંથી તમામ યાત્રીઓને સુરક્ષિત ઉતારી લેવાયા હતા. અમદાવાદ,તા.૨૩ રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે આજે આવા જ પ્રકારની ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદના સરખેજ ઢાળ પર ધોળકા અમદાવાદ ST બસમાં આગ લાગી હતી. મળતી…
હોળી પર્વનો ઉત્સાહ, કલર પિચકારીઓના વેપારીઓને ત્યાં ગ્રાહકોની ભીડ
હોળીના તહેવારમાં મુખ્ય કલર તો ગુલાલ જ છે. હોળીના રસિયાઓ માટે વિવિધ પ્રકારના અને સ્કીનને એલર્જી ન કરે તેવા ઈકો ફ્રેન્ડલી કલર, સ્ટાર્ચ કલર, ફ્રુટ કલર જેવા નેચરલ કલર પણ મળી રહે છે. બાળકો હોય કે, યુવાનો હોય સમાજનો દરેક…
ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં ૭૫૬ ફ્લાઈંગ સ્કવોર્ડ કાર્યરત
અખાદ્ય વસ્તુ સહિતની રૂ. ૨.૨૭ કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ રૂ. ૫.૯૨ કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી અમદાવાદ, લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તથા વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન અને મુખ્ય નિર્વાચન અધિકારીના નેતૃત્વમાં રાજ્યભરમાં સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા કામગીરીનો…
અમદાવાદ પોલીસ અને AMC આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી તમારી દરેક ગતિવિધિ પર નજર રાખશે
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીની મદદથી તૈયાર કરવામા આવેલા ખાસ પ્રકારના સોફટવેર સાથે વિવિધ વિસ્તારમાં લગાવવામા આવેલી સી.સી.ટી.વી. કેમેરાને કંટ્રોલરુમ સાથે જાેડી દેવામાં આવશે. અમદાવાદ, ગુજરાતમાં દિનપ્રતિદિન ગુનાઈત પ્રવૃત્તિઓ વધી રહી છે. એમાંય ખાસ કરીને ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેરમાં…
અમદાવાદ : ત્રણ દરવાજા ભદ્ર પ્લાઝામાં કારંજ પોલીસ દ્વારા શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ
કારંજ વિસ્તારના આગેવાનો દ્વારા એસીપી (ACP) સરનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામા આવ્યું હતું. અમદાવાદ,તા.૨૧ શહેરના ત્રણ દરવાજા ભદ્ર પ્લાઝા ખાતે રાતના સમયે શાંતિ સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ‘સી ડિવિઝન’ એસીપી અમી પટેલ, કારંજ પોલીસ…
અમદાવાદ : દરિયાપુર વોર્ડના AMC કાઉન્સિલરના બજેટમાંથી પથ્થર પેવીંગનું કામ પૂર્ણ
દરિયાપુર વોર્ડના જાગૃત મ્યુ.કાઉન્સિલર શેખ સમીરા માર્ટીનના બજેટમાંથી પથ્થર પેવીંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું. અમદાવાદ,તા.૧૯ શહેરના દરિયાપુર વોર્ડમાં આવેલ શાહપુર અડ્ડા પાસે સગરવાળમાં સ્થાનિકોની ફરીયાદને લઇ જાગૃત અને હંમેશા લોકોના પ્રશ્નોને હલ કરતા એવા દરિયાપુર વોર્ડના મ્યુ.કાઉન્સિલર શેખ સમીરા માર્ટીનની…
ગુજરાતનાં ૧૪ શહેરોમાં ગરમીનો પારો ૩૬ ડિગ્રીને પાર પહોંચી ગયો
ગુજરાતમાં કાળઝાળ ગરમીના દિવસો શરૂ થઈ ગયા ૩૮ ડિગ્રી સાથે નલિયા સૌથી વધુ ગરમ રહ્યું અમદાવાદ,તા.૧૮ ગુજરાતમાં કાળઝાળ ગરમીના દિવસો શરૂ થઈ ગયા છે. હાલ ગુજરાતના અનેક શહેરો આગની જેમ શેકાતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગના…
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ : અમદાવાદ જિલ્લો
અમદાવાદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ આચારસંહિતા અમલમાં આવતાં જ જિલ્લાની સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ આચારસંહિતાના અમલીકરણના ભાગ રૂપે પહેલા જ દિવસે ૭૦૨૮ પ્રચારાત્મક સામગ્રી હટાવાઈ ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની…
અમદાવાદ : SVP હોસ્પિટલમાં પૂરૂષ ડોક્ટરે ગર્ભવતી મહિલાની સોનોગ્રાફી કરતા કરતા પ્રાઇવેટ પાર્ટ પર અડપલા કરીને ખરાબ નજર નાખી
સોનોગ્રાફી વિભાગના રોમિયો ડોક્ટર સામે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમદાવાદ,તા.૧૭ શહેરની SVP હોસ્પિટલમાં એક ગર્ભવતી મહિલા સોનોગ્રાફી કરાવવા ગઈ હતી, ત્યારે એક પૂરૂષ ડોક્ટરે સોનોગ્રાફી કરતા કરતા પ્રાઇવેટ પાર્ટ પર અડપલા કરીને…